31,661
edits
No edit summary |
No edit summary |

| Line 51: | Line 51: | ||
ડૉ. બ્યૂલરે આ પરિયોજના મંજૂર કર્યા પછી નર્મદાશંકરે છેવટની વાચના તૈયાર કરી, જેની પ્રક્રિયા તેણે અંગ્રેજી પ્રસ્તાવનામાં વિગતવાર સદૃષ્ટાંત, અને ગુજરાતીમાં સંક્ષેપમાં સમજાવી છે. બંનેનો સમન્વય કરીને તે પ્રક્રિયા આ રીતે તારવી શકાય છેઃ | ડૉ. બ્યૂલરે આ પરિયોજના મંજૂર કર્યા પછી નર્મદાશંકરે છેવટની વાચના તૈયાર કરી, જેની પ્રક્રિયા તેણે અંગ્રેજી પ્રસ્તાવનામાં વિગતવાર સદૃષ્ટાંત, અને ગુજરાતીમાં સંક્ષેપમાં સમજાવી છે. બંનેનો સમન્વય કરીને તે પ્રક્રિયા આ રીતે તારવી શકાય છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>દા. ત. | {{hi|1em|૧. મુખ્ય (standard) પ્રતની મુદ્રણ પ્રત તરીકે શુદ્ધ નકલ કરવામાં આવી. | ||
{{hi|1.5em|(અ) સળંગ લખાયેલી કડીઓને જુદી પાડવામાં આવી.}} | |||
{{hi|1.5em|(બ) અવાચ્ય અને ન સમજાતા શબ્દોને યથાવત્ રાખી બીજા શબ્દો જુદા પાડ્યા.}} | |||
{{hi|1.5em|(ક) અસંખ્ય સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની જોડણી લહિયાએ પોતાના પ્રાદેશિક ખાનદેશી ઉચ્ચાર પ્રમાણે બગાડી હતી તે સુધારી. દા. ત. | |||
{{hi|1.5em|(૧) પ્રતમાં સર્વત્ર શ્, ષ્ ને સ્થાને સ્ લખ્યો હતો તે દૂર કરી યથાસ્થાને શ્ કે ષ્ લખ્યો.}} | |||
{{hi|1.5em|(૨) લ્ અને ળ્ ને સ્થાને સર્વત્ર ળ્ હતો તે સુધાર્યો.}} | |||
{{hi|1.5em|(૩) અનુસ્વારનો બિનજરૂરી બેસુમાર પ્રયોગ હતો તે સુધાર્યો.}} | |||
{{hi|1.5em|(૪) સંસ્કૃત અને પ્રાકૃત શબ્દોની સ્થળે સ્થળે એકબીજાથી અલગ અલગ જોડણી હતી તેમાં એકવાક્યતા આણી.}} }} }} | |||
{{Poem2Close}} | |||
<poem>::::દા. ત. | |||
::::સ્રવ – સર્વ. | |||
::::સ્ત્રોવણ, સોવ્રણ – સુવર્ણ. | |||
::::રૂધય, રૂદય – હૃદય. | |||
::::સઢળ – શિથિલ. | |||
::::કૃત્યંમ યે કૃત્યમ – કર્તૂમકર્તું, | |||
::::કૃત્રિમ-અકૃત્રિમ (સંદર્ભ અનુસાર) | |||
::::સ્થાનુ સેસ્ત્ર સીરસા - સ્થાણુ સહસ્રશીર્ષા. | |||
::::માયા કંપ - માયા પંક. | |||
::::સંકરક્ષેણ – સંકર્ષણ. | |||
::::અસ્વસ્થ — અશ્વત્થ. | |||
::::આરદ્રે — આર્દ્ર. | |||
::::સગ્રહ – સંઘાર, સંહાર | |||
::::નિતનિત, નેતનેત – નેતિ નેતિ. | |||
::::ઉત્પક્ત – ઉત્પત્તિ | |||
::::મુખક ગ્રામી – મુખકગામી | |||
::::મરકપ – મરકત (મણિ), મર્કટ (સંદર્ભ અનુસાર) | |||
::::ઠેવણી – થમણી | |||
::::બાટુવાં – બાડુવાં | |||
::::સુક – સુખ. | |||
::::સકે – સુખે, શકે (સંદર્ભ અનુસાર) | |||
::::ઘરણા – ઘરનાં | |||
::::કલ્યાન – કલ્યાણ. | |||
::::યે કુંવરી—એ કુંવરી. | |||
::::વો વાજે છે – ઓ વાજે છે. —વગેરે વગેરે.</poem> | |||
{{Poem2Open}} | |||
{{hi|1em|૨. આ રીતે તૈયાર થયેલી વાચના નર્મદે જૂના ગ્રંથો વાંચી, સમજી શકે તેવી બે વ્યક્તિઓ સમક્ષ વાંચી. તેઓ તે જુદી જુદી હસ્તપ્રતોના પાઠ સાથે તેને સરખાવતા ગયા, શબ્દાન્તર અને પાઠાન્તરોની ચર્ચા કરતા ગયા અને છેવટનો શુદ્ધ પાઠ તે પછી તૈયાર થયો. | |||
{{hi|1.5em}}|(અ) આદર્શ (standard) પ્રતની વાચના અન્ય પ્રતો સાથે મળતી આવી તેમાં માત્ર દેશીઓનાં વિરામચિહ્નનો અને આવશ્યક શબ્દશુદ્ધિ પૂરતો સુધારો કર્યો.}} | |||
{{hi|1.5em}}|(બ) આદર્શ પ્રતની વાચના અન્ય કેટલીક અથવા બધી પ્રતોથી જુદી પડતી જણાઈ ત્યાં, છેવટનો પાઠ નક્કી કરતાં પહેલાં સહુ પ્રથમ સંદર્ભ નક્કી કરાયો, પ્રત્યેક પાઠના રસ અને અર્થનો વિચાર થયો, તેમ લય અને પ્રાસ પણ ધ્યાનમાં લેવાયા. ઉપર પ્રમાણે નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર પાઠ નિશ્ચિત કરવાનું કાર્ય મુશ્કેલ તબક્કામાં પહોંચ્યું હતું. એ સંજોગોમાં જે રીતે નિર્ણયો લેવામાં આવ્યા એનાં કેટલાંક દષ્ટાંતો આ પ્રમાણે છે : | |||
{{hi|1.5em|(૧) આદર્શ પ્રત (૧૮૫૩)નો પાઠ : ‘હલવેલીધા ઊંચલીરે જેમ, રજવી રાંસે સાંપ.’

બીજી બધી પ્રતોનો પાઠ : ‘હલવે લીધા ઊંચલી રે, જેમ મેડક ગ્રેહે સ્યાપ.’

‘રજવી રાંસે સાંપ’નો અર્થ પ્રથમ સંદિગ્ધ જણાયો. સંપાદકે આખી કડીના સંદર્ભમાં તેનો અર્થ બેસાડવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં સફળતા ન મળી.

આ પછી તે પાઠ ‘રજ વીરાસે સાપ’ એ પ્રમાણે ગોઠવ્યો. ‘વરાસે’ અથવા ‘વીરાસે’ શબ્દની માહિતી હતી તેથી ‘રજ’ શબ્દને ‘રજ્જુ’ તરીકે સુધાર્યો. આમ આ ચરણનો અર્થ તો સ્પષ્ટ થયો. પરંતુ સંદર્ભ સ્પષ્ટ થતો ન હતો તેથી, બીજા પાઠને ભોગે તેને વાચનામાં સામેલ કરતાં તેને સંશય થયો. વિશેષ સ્પષ્ટતા માટે તેણે મૂળ સંસ્કૃત સંદર્ભ જોયો. તેમાં ‘રજ્જુબુધ્યા’ શબ્દ વાંચી સંપાદકને પોતાના પાઠનિર્માણ વિશે સંતોષ થયો, અને ‘મેડક ગ્રેહે સ્યાપ’ દૂષિત પાઠ તરીકે પડતો મૂક્યો (અધ્યાય ૭, કડવું ૨૩, કડી ૭).}} | |||
{{hi|1.5em|(૨) આદર્શ પ્રતનો પાઠ : ‘જેમ ગુપ્ત રવડ કોશમધ્યે’

બીજી પ્રતોનો પાઠ : ‘ગુપ્ત વડ કોશ મધ્યે’

‘રવડ’ અને ‘વડ’ એ બે શબ્દોએ સમસ્યા ઊભી કરી. પરંતુ સંદર્ભ સ્પષ્ટ થતાં સંપાદકે ‘ખડ્ગ’ અથવા ‘ખડગ’ શબ્દ ત્યાં હોવાનું અનુમાન કર્યું (અધ્યાય ૬, કડવું ૨૨, કડી ૨૧).}} | |||
{{hi|1.5em|(૩) આદર્શ પ્રતનો પાઠ : ‘અળભદ્રસંધ ગોપી ન સહેલો’

૧૮૭૨ની પ્રતનો પાઠ : બળવંત સાથ ગોપીને સેહેલો

અન્ય પ્રતોનો પાઠ : અવાચ્ય અથવા ન સમજાય તેવો.

આ દાખલામાં સંદર્ભ અને અક્ષરોનો મરોડ તપાસતાં, સાચો પાઠ સત્વરે સ્પષ્ટ થયો : ‘અલભ્ય દુઃસાધ્ય ગોપીને સહેલો’ (અધ્યાય ૩૩, કડવું ૯૪, કડી ૮).}} | |||
{{hi|1.5em|(૪) આદર્શ પ્રતનો પાઠ : ‘તેને અમો જનેતા કેહેશું, એકાદશ વર્ષ પુત્ર થઈ રેહેશું’.

બીજી પ્રતોનો પાઠ : ‘...એકાદશ વર્ષ ગોકુળમાં રેહેશું’. ‘જનેતા કેહેશું’માં જ ‘પુત્ર થઈ રહેશું’નો અર્થ સમાયેલો છે, તેથી તે પાઠ નિરર્થક દ્વિરુક્તિ જણાતાં સંપાદકે ‘...એકાદશ વર્ષ ગોકુળમાં રેહેશું’ એ પાઠ સ્વીકાર્યો (અધ્યાય ૨, કડવું ૯, કડી ૫).}} | |||
{{hi|1.5em|(૫) આદર્શ પ્રતનો પાઠ : ‘ચેદીરાજને માન જ દીધું’

૧૮૭૨ની પ્રતનો પાઠ : ‘પરમ દહાડાનું લગ્ન લીધું’

સંદર્ભ ઉપરથી ‘પરમ દહાડાનું લગ્ન લીધું’ એ પાઠ સ્વીકાર્યો (અધ્યાય પર, કડવું ૧૪૯, કડી ૨).}} | |||
{{hi|1.5em|(૬) આદર્શ પ્રતનો પાઠ : ‘જેથી ભાગવત ગંગા પ્રગટ થયાં જેહેમાં.’

૧૮૭૨ની પ્રતનો પાઠ : ‘જેથી શ્રી ભાગવત ગંગા પ્રગટ્યાં જેમાં’.

દેશીઓના માપ અનુસાર તો બંને પાઠ લાંબા છે. ‘શ્રી’ ચરણમાં અનિવાર્ય છે, તેમ તેને લઘુ શ્રુતિમાં પણ વાંચી શકાય છે. ‘પ્રગટ થયાં’ પાઠ ‘પ્રગટ્યાં’ કરતાં લાંબો છે. આથી ગુજરાતી પ્રતનો પાઠ સ્વીકાર્યો (અધ્યાય ૧, કડવું ૧, કડી ૭).}} | |||
{{hi|1.5em|(૭) અધ્યાય ૧, કડવું ૭, કડી ૮માં બીજું ચરણ, બધી પ્રતોમાં ‘લાગે પુત્ર લાવતાં વાર તો હણું પરિવાર’ એ પ્રમાણે હતું. ‘પુત્ર લાવતાં’ એ બે શબ્દો આગળની કડીઓના સંદર્ભમાં અહીં નિરર્થક છે, તેમ દેશીના માપ પ્રમાણે આખી પંક્તિને અતિ દીર્ઘ બનાવે છે. એથી તે શબ્દો પડતા મૂકી, ‘લાગે વાર તો હણું પરિવાર’ એ રીતે પાઠ સુધારાયો. | |||
{{hi|1.5em|(ક) ૧૮૫૩ અને ૧૮૭૨ની પ્રતો પછીની પ્રતોના જુદા જુદા અગત્યના પાઠો, – વિશેષતઃ જ્યાં આદર્શ પ્રતના શંકાસ્પદ જણાયેલા સુધારાઓ, આદર્શ પ્રતમાં સામેલ ન હોય તેવી કડીઓ, અવ્યવસ્થિત કડીઓની ફેરગોઠવણી વગેરે – પાદટીપમાં નોંધવામાં આવ્યાં છે.}} | |||
{{hi|1.5em|(ડ) સુંદરે લખેલા ભાગની બધી હસ્તપ્રતોમાં નોંધપાત્ર પાઠાંતરો નથી.}} }} }} | |||
{{hi|1em|૩. મુદ્રણ દરમ્યાન પ્રૂફ પણ નર્મદે વાંચ્યાં હતાં. આ તબક્કે પણ હસ્તપ્રતો ફરી સરખાવવામાં આવી હતી અને કેટલાક શંકાસ્પદ પાઠો સુધારાયા હતા.}} | |||
{{hi|1em|૪. છેવટે ‘શુદ્ધિપત્રક’ તૈયાર કરતી વેળા પણ આદર્શ પ્રત ચોથી વાર સરખાવી જોવામાં આવી હતી અને કેટલાક વધારાના સુધારા કરવામાં આવ્યા હતા,}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રીતે છેવટની વાચના તૈયાર કરતાં, નર્મદ સંતોષપૂર્વક નોંધે છે : | આ રીતે છેવટની વાચના તૈયાર કરતાં, નર્મદ સંતોષપૂર્વક નોંધે છે : | ||
‘...એ પ્રમાણે ત્રણ મહિના રાતદહાડો એ જ કામમાં મચ્યા રહી ગ્રંથ શુદ્ધ કર્યો છે. હજી મને કેટલાક શબ્દો માટે શક છે જ પણ હાલ માટે તેમ કરવાને સાધન ને કાળ નથી. ૧૮૫૩ની જૂની પ્રતથી પહેલાંની પ્રત મળે તો આ ગ્રંથ હજી વધારે શુદ્ધ થાય પણ તેવી પ્રત મળવી મુશ્કેલ છે; ને તેવી કોઈ નથી મળી ત્યાં સુધી આ શુદ્ધ કરેલો ગ્રંથ પ્રેમાનંદના હાથથી લખાયેલા ગ્રંથની પહેલી જ પ્રત છે એમ માનવું એ અન્યાય નથી.’૫ | ::''‘...એ પ્રમાણે ત્રણ મહિના રાતદહાડો એ જ કામમાં મચ્યા રહી ગ્રંથ શુદ્ધ કર્યો છે. હજી મને કેટલાક શબ્દો માટે શક છે જ પણ હાલ માટે તેમ કરવાને સાધન ને કાળ નથી. ૧૮૫૩ની જૂની પ્રતથી પહેલાંની પ્રત મળે તો આ ગ્રંથ હજી વધારે શુદ્ધ થાય પણ તેવી પ્રત મળવી મુશ્કેલ છે; ને તેવી કોઈ નથી મળી ત્યાં સુધી આ શુદ્ધ કરેલો ગ્રંથ પ્રેમાનંદના હાથથી લખાયેલા ગ્રંથની પહેલી જ પ્રત છે એમ માનવું એ અન્યાય નથી.’૫ '' | ||
નર્મદે આદર્શ પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૫૩ની દેવનાગરીમાં લખાયેલી હસ્તપ્રતમાંથી અને તેને સમર્થક પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૭૨ની ગુજરાતી હસ્તપ્રતમાંથી નમૂનારૂપે કેટલોક ભાગ આ સંપાદનમાં છાપ્યો છે, જેને આધારે બંને હસ્તપ્રતોની પ્રકૃતિ વિશે અનુગામી સંશોધકોને અને અભ્યાસીઓને પણ ખ્યાલ આવી શકે છે. | નર્મદે આદર્શ પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૫૩ની દેવનાગરીમાં લખાયેલી હસ્તપ્રતમાંથી અને તેને સમર્થક પ્રત તરીકે સ્વીકારેલી સં. ૧૮૭૨ની ગુજરાતી હસ્તપ્રતમાંથી નમૂનારૂપે કેટલોક ભાગ આ સંપાદનમાં છાપ્યો છે, જેને આધારે બંને હસ્તપ્રતોની પ્રકૃતિ વિશે અનુગામી સંશોધકોને અને અભ્યાસીઓને પણ ખ્યાલ આવી શકે છે. | ||
નર્મદના આ સંપાદન પછી સં. ૧૯૫૪ (સને ૧૮૮૯)માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘દશમસ્કંધ’નુ સંપાદન કરી તેનું વલ્લભ ભટ્ટના ‘ભાગવત’ સાથે પ્રકાશન કર્યું’. ‘દશમસ્કંધ’ના સંપાદન અંગેની તેમની નોંધ ધ્યાનાર્હ છે : | નર્મદના આ સંપાદન પછી સં. ૧૯૫૪ (સને ૧૮૮૯)માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘દશમસ્કંધ’નુ સંપાદન કરી તેનું વલ્લભ ભટ્ટના ‘ભાગવત’ સાથે પ્રકાશન કર્યું’. ‘દશમસ્કંધ’ના સંપાદન અંગેની તેમની નોંધ ધ્યાનાર્હ છે : | ||