31,601
edits
(+1) |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
કવિ કેવળ વાત કરીને અટકી ન ગયા. તે માટે તે પ્રસંગ શોધતા હશે તેથી, તેમનાં સગાંઓએ ડાહીગૌરીને તેમની સામે ઉશ્કેર્યાં. આ સંબંધમાં દિવાળીબાઈ નોંધે છે : ‘આર્યપત્ની ડાહીગૌરીએ સગાંવહાલાંને કહ્યું કે, “ના, હું તો કવિની સાથે જ રહેવાની. ભલે એ પુનર્લગ્ન કરતા, તો છો કરતા. હું તો એની જોડે જ રહેવાની.”’ આ પછી કવિએ, ‘નાતમાં એક બાઈ નામે નરબદા રાંડ્યાં હતાં તેમની જોડે પુનર્લગ્ન કર્યાં.’ દિવાળીબાઈ નોંધે છે કે, ‘કાંઈ કાંઈ ગઝલો, લાવણીઓ, ગરબીઓ કવિના પુનર્લગ્ન પછી રચાઈ અને ગવાઈ... કવિની પણ કવિતા રચાઈ... આખું સૂરત શહેર ઊછળ્યું હતું, ધમધમી રહ્યું હતું...’ દિવાળીબાઈએ વાનગી દાખલ બેત્રણ પંક્તિઓ પણ ઉતારી છે : | કવિ કેવળ વાત કરીને અટકી ન ગયા. તે માટે તે પ્રસંગ શોધતા હશે તેથી, તેમનાં સગાંઓએ ડાહીગૌરીને તેમની સામે ઉશ્કેર્યાં. આ સંબંધમાં દિવાળીબાઈ નોંધે છે : ‘આર્યપત્ની ડાહીગૌરીએ સગાંવહાલાંને કહ્યું કે, “ના, હું તો કવિની સાથે જ રહેવાની. ભલે એ પુનર્લગ્ન કરતા, તો છો કરતા. હું તો એની જોડે જ રહેવાની.”’ આ પછી કવિએ, ‘નાતમાં એક બાઈ નામે નરબદા રાંડ્યાં હતાં તેમની જોડે પુનર્લગ્ન કર્યાં.’ દિવાળીબાઈ નોંધે છે કે, ‘કાંઈ કાંઈ ગઝલો, લાવણીઓ, ગરબીઓ કવિના પુનર્લગ્ન પછી રચાઈ અને ગવાઈ... કવિની પણ કવિતા રચાઈ... આખું સૂરત શહેર ઊછળ્યું હતું, ધમધમી રહ્યું હતું...’ દિવાળીબાઈએ વાનગી દાખલ બેત્રણ પંક્તિઓ પણ ઉતારી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>લાલા તારી છોકરી, | {{Block center|'''<poem>લાલા તારી છોકરી, | ||
{{gap|4em}}જાતે વેરાગણ થઈ. | {{gap|4em}}જાતે વેરાગણ થઈ. | ||
પૈસા સારૂ કવિને ઘેર ગઈ.</poem>}} | પૈસા સારૂ કવિને ઘેર ગઈ.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લાલા’ એટલે નર્મદાગૌરીના પિતા લાલશંકર દવે, ભારતીય વિદ્યાભવન, મુંબઈના ભૂતપૂર્વ નિયામક, જયન્તકૃષ્ણ હ. દવેના પિતામહ. | ‘લાલા’ એટલે નર્મદાગૌરીના પિતા લાલશંકર દવે, ભારતીય વિદ્યાભવન, મુંબઈના ભૂતપૂર્વ નિયામક, જયન્તકૃષ્ણ હ. દવેના પિતામહ. | ||