નર્મદ-દર્શન/ગોપાળદાસ બાવાની બંસીનો જુદો સૂર!: Difference between revisions

+1
(Created page with "{{SetTitle}} {{Heading|૯. ગોપાલદાસ બાવાની બંસીનો જુદો સૂર!}} {{Poem2Open}} ૧૯૧૫માં સુરતમાં ભરાયેલા, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં, નર્મદના પુત્રવત્‌ અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ ‘સમયવીર કવિ ન...")

(+1)
Line 20: Line 20:
{{Poem2Close}}
{{Poem2Close}}
:{{hi|1.15em|૧. (અ) રાજારામ શાસ્ત્રીના કથન પ્રમાણે તેઓ ઉપરાંત જયશંકર, ખાપર્ડે આદિ મિત્રો પણ આ સમયે ઉપસ્થિત હતા.
(બ) મણિશંકરના કથન પ્રમાણે આ સમયે માત્ર ત્રણ જણ જ ઉપસ્થિત હતા. ઇચ્છારામ, ઝવેરીલાલ અને કવિ પોતે. મણિશંકર તે સમયે ઉપસ્થિત ન હતા.}}

૨. (અ) રાજારામ શાસ્ત્રી પ્રત્યક્ષ જોયેલી ઘટના વર્ણવે છે. પેલી ટીખળ આ ઘટના સાથેની તેમની નિકટતાની પ્રતીતિ કરાવે છે.
:{{hi|1.15em|૨. (અ) રાજારામ શાસ્ત્રી પ્રત્યક્ષ જોયેલી ઘટના વર્ણવે છે. પેલી ટીખળ આ ઘટના સાથેની તેમની નિકટતાની પ્રતીતિ કરાવે છે.
(બ) મણિશંકર ઇચ્છારામે કહેલી હોય તેમ તે વર્ણવે છે. એથી પ્રત્યક્ષતા કરતાં તેની શ્રદ્ધેયતા એક અંશ ઓછી થાય છે.}}
(બ) મણિશંકર ઇચ્છારામે કહેલી હોય તેમ તે વર્ણવે છે. એથી પ્રત્યક્ષતા કરતાં તેની શ્રદ્ધેયતા એક અંશ ઓછી થાય છે.
:{{hi|1.15em|૩. (અ) રાજારામ કવિના અંતેવાસી એથી કવિનું ઘસાતું તો ન જ કહે, લખે.
(બ) મણિશંકર સનાતની અને કવિદ્વેષી હોવાનું આ પત્રના tone ઉપરથી સ્પષ્ટ થાય છે.}}
૩. (અ) રાજારામ કવિના અંતેવાસી એથી કવિનું ઘસાતું તો ન જ કહે, લખે.
:{{hi|1.15em|૪. (અ) રાજારામ બાવાને રાજયોગી હેાય તે રીતે વર્ણવે છે. તેનાં ભગવાં પણ રેશમી છે. બાંસુરી તેના હાથમાં શોભે.
(બ) મણિશંકર તેને ખાખી કહે છે. આ ઉદાસી સાધુના હાથમાં બાંસુરી હોવા વિશે શંકાને સ્થાન છે.}}
(બ) મણિશંકર સનાતની અને કવિદ્વેષી હોવાનું આ પત્રના tone ઉપરથી સ્પષ્ટ થાય છે.
૪. (અ) રાજારામ બાવાને રાજયોગી હેાય તે રીતે વર્ણવે છે. તેનાં ભગવાં પણ રેશમી છે. બાંસુરી તેના હાથમાં શોભે.
(બ) મણિશંકર તેને ખાખી કહે છે. આ ઉદાસી સાધુના હાથમાં બાંસુરી હોવા વિશે શંકાને સ્થાન છે.
{{Poem2Open}}
{{Poem2Open}}
મણિશંકરની નોંધ અનુસાર, ઇચ્છારામે કહ્યા પ્રમાણે તે પોતે અને ઝવેરીલાલ તો ‘વાંસળી બંધ થતાં પહેલાં શુદ્ધિમાં આવ્યા હતા.’ એનો અર્થ જ એ કે તેનો પ્રભાવ તે બે જણા પર નર્મદ કરતાં ઓછો હતો. એ રીતે કવિની કક્ષા તે બેથી ચડિયાતી કે ઊતરતી? આ નિરૂપણ જ ખાખીની બંસીના પ્રભાવને શંકાસ્પદ ઠરાવે છે.

મણિશંકર ૧૯૩૩ના સપ્ટે.માં આ ઘટના બહાર લાવે છે. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો પોતાને પ્રત્યક્ષ થયેલી ઘટના ૧૯૧૫-માં લખી હતી, જે ‘ગુજરાતી’માં પ્રકાશિત પણ થઈ હતી. ઇચ્છારામ સાથે ઘરોબો હોવાનો દાવો કરતા મણિશંકરે ત્યારે જ તે ઘટના ખોટી હોવાનું અને સાચી ઘટના પોતાની માહિતી અનુસાર આમ હોવાનું જાહેર કર્યું ન હતું. તેથી તેમના નર્મદશતાબ્દીના વર્ષમાં પ્રગટ થયેલા પત્રમાં નર્મદને ઉતારી પાડવાની સનાતનીઓની તોફાની વૃત્તિનાં જ દર્શન થાય છે. આ બનાવ પછી કવિને ‘ધર્મવિચાર’ સૂઝ્યા એમ કહેવામાં ઇતિહાસદૃષ્ટિનો અભાવ છે. નર્મદનું વિચારપરિવર્તન એ એકાએક આવેલું પરિણામ નથી, સુદીર્ઘ અભ્યાસ, મનન અને ચિંતનથી ક્રમશઃ પ્રગટેલી શ્રદ્ધાપ્રક્રિયા છે.

રાજકોટ : ૪–૧–૮૪
રાજકોટ : ૪–૧–૮૪
{{Poem2Close}}
રાજકોટ : ૭-૧-૮૪

{{HeaderNav2
{{HeaderNav2
|previous = ‘દેશવ્યવહારવ્યવસ્થા’ના ભાષાંતરકાર કોણ?
|previous = નર્મદ અને ભાટ કવિ માનસિંગજી
|next = ‘કૃષ્ણકુમારી’ની રચનાસાલ
|next = નર્મદ-ગાંધીજી-બળવંતરાય!