31,395
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૯. ગોપાલદાસ બાવાની બંસીનો જુદો સૂર!}} {{Poem2Open}} ૧૯૧૫માં સુરતમાં ભરાયેલા, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં, નર્મદના પુત્રવત્ અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ ‘સમયવીર કવિ ન...") |
No edit summary |

| (One intermediate revision by the same user not shown) | |||
| Line 16: | Line 16: | ||
ખાખીએ કહ્યું : “ગમાર! હમારી બંસી સુનકે બેભાન હોતા હૈ ઔર કૃષ્ણ ભગવાનકી નિંદા કરતા હૈ. ચલ જા.” આ બનાવ પછી કવિશ્રીને ‘ધર્મવિચાર સૂઝ્યા.’ | ખાખીએ કહ્યું : “ગમાર! હમારી બંસી સુનકે બેભાન હોતા હૈ ઔર કૃષ્ણ ભગવાનકી નિંદા કરતા હૈ. ચલ જા.” આ બનાવ પછી કવિશ્રીને ‘ધર્મવિચાર સૂઝ્યા.’ | ||
આ બે ઘટના પરસ્પર વિરોધી છે અને તેના તથ્ય વિશે સ્વસ્થ, તટસ્થ સમતોલ વિચાર થવો ઘટે. તે માટે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે : | આ બે ઘટના પરસ્પર વિરોધી છે અને તેના તથ્ય વિશે સ્વસ્થ, તટસ્થ સમતોલ વિચાર થવો ઘટે. તે માટે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
:{{hi|1.15em|૧. (અ) રાજારામ શાસ્ત્રીના કથન પ્રમાણે તેઓ ઉપરાંત જયશંકર, ખાપર્ડે આદિ મિત્રો પણ આ સમયે ઉપસ્થિત હતા.
(બ) મણિશંકરના કથન પ્રમાણે આ સમયે માત્ર ત્રણ જણ જ ઉપસ્થિત હતા. ઇચ્છારામ, ઝવેરીલાલ અને કવિ પોતે. મણિશંકર તે સમયે ઉપસ્થિત ન હતા.}} | :{{hi|1.15em|૧. (અ) રાજારામ શાસ્ત્રીના કથન પ્રમાણે તેઓ ઉપરાંત જયશંકર, ખાપર્ડે આદિ મિત્રો પણ આ સમયે ઉપસ્થિત હતા.
(બ) મણિશંકરના કથન પ્રમાણે આ સમયે માત્ર ત્રણ જણ જ ઉપસ્થિત હતા. ઇચ્છારામ, ઝવેરીલાલ અને કવિ પોતે. મણિશંકર તે સમયે ઉપસ્થિત ન હતા.}} | ||
૨. (અ) રાજારામ શાસ્ત્રી પ્રત્યક્ષ જોયેલી ઘટના વર્ણવે છે. પેલી ટીખળ આ ઘટના સાથેની તેમની નિકટતાની પ્રતીતિ કરાવે છે. | :{{hi|1.15em|૨. (અ) રાજારામ શાસ્ત્રી પ્રત્યક્ષ જોયેલી ઘટના વર્ણવે છે. પેલી ટીખળ આ ઘટના સાથેની તેમની નિકટતાની પ્રતીતિ કરાવે છે.
(બ) મણિશંકર ઇચ્છારામે કહેલી હોય તેમ તે વર્ણવે છે. એથી પ્રત્યક્ષતા કરતાં તેની શ્રદ્ધેયતા એક અંશ ઓછી થાય છે.}} | ||
:{{hi|1.15em|૩. (અ) રાજારામ કવિના અંતેવાસી એથી કવિનું ઘસાતું તો ન જ કહે, લખે.
(બ) મણિશંકર સનાતની અને કવિદ્વેષી હોવાનું આ પત્રના tone ઉપરથી સ્પષ્ટ થાય છે.}} | |||
૩. (અ) રાજારામ કવિના અંતેવાસી એથી કવિનું ઘસાતું તો ન જ કહે, લખે. | :{{hi|1.15em|૪. (અ) રાજારામ બાવાને રાજયોગી હેાય તે રીતે વર્ણવે છે. તેનાં ભગવાં પણ રેશમી છે. બાંસુરી તેના હાથમાં શોભે.
(બ) મણિશંકર તેને ખાખી કહે છે. આ ઉદાસી સાધુના હાથમાં બાંસુરી હોવા વિશે શંકાને સ્થાન છે.}} | ||
૪. (અ) રાજારામ બાવાને રાજયોગી હેાય તે રીતે વર્ણવે છે. તેનાં ભગવાં પણ રેશમી છે. બાંસુરી તેના હાથમાં શોભે. | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મણિશંકરની નોંધ અનુસાર, ઇચ્છારામે કહ્યા પ્રમાણે તે પોતે અને ઝવેરીલાલ તો ‘વાંસળી બંધ થતાં પહેલાં શુદ્ધિમાં આવ્યા હતા.’ એનો અર્થ જ એ કે તેનો પ્રભાવ તે બે જણા પર નર્મદ કરતાં ઓછો હતો. એ રીતે કવિની કક્ષા તે બેથી ચડિયાતી કે ઊતરતી? આ નિરૂપણ જ ખાખીની બંસીના પ્રભાવને શંકાસ્પદ ઠરાવે છે. | મણિશંકરની નોંધ અનુસાર, ઇચ્છારામે કહ્યા પ્રમાણે તે પોતે અને ઝવેરીલાલ તો ‘વાંસળી બંધ થતાં પહેલાં શુદ્ધિમાં આવ્યા હતા.’ એનો અર્થ જ એ કે તેનો પ્રભાવ તે બે જણા પર નર્મદ કરતાં ઓછો હતો. એ રીતે કવિની કક્ષા તે બેથી ચડિયાતી કે ઊતરતી? આ નિરૂપણ જ ખાખીની બંસીના પ્રભાવને શંકાસ્પદ ઠરાવે છે. | ||
મણિશંકર ૧૯૩૩ના સપ્ટે.માં આ ઘટના બહાર લાવે છે. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો પોતાને પ્રત્યક્ષ થયેલી ઘટના ૧૯૧૫-માં લખી હતી, જે ‘ગુજરાતી’માં પ્રકાશિત પણ થઈ હતી. ઇચ્છારામ સાથે ઘરોબો હોવાનો દાવો કરતા મણિશંકરે ત્યારે જ તે ઘટના ખોટી હોવાનું અને સાચી ઘટના પોતાની માહિતી અનુસાર આમ હોવાનું જાહેર કર્યું ન હતું. તેથી તેમના નર્મદશતાબ્દીના વર્ષમાં પ્રગટ થયેલા પત્રમાં નર્મદને ઉતારી પાડવાની સનાતનીઓની તોફાની વૃત્તિનાં જ દર્શન થાય છે. આ બનાવ પછી કવિને ‘ધર્મવિચાર’ સૂઝ્યા એમ કહેવામાં ઇતિહાસદૃષ્ટિનો અભાવ છે. નર્મદનું વિચારપરિવર્તન એ એકાએક આવેલું પરિણામ નથી, સુદીર્ઘ અભ્યાસ, મનન અને ચિંતનથી ક્રમશઃ પ્રગટેલી શ્રદ્ધાપ્રક્રિયા છે. | મણિશંકર ૧૯૩૩ના સપ્ટે.માં આ ઘટના બહાર લાવે છે. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો પોતાને પ્રત્યક્ષ થયેલી ઘટના ૧૯૧૫-માં લખી હતી, જે ‘ગુજરાતી’માં પ્રકાશિત પણ થઈ હતી. ઇચ્છારામ સાથે ઘરોબો હોવાનો દાવો કરતા મણિશંકરે ત્યારે જ તે ઘટના ખોટી હોવાનું અને સાચી ઘટના પોતાની માહિતી અનુસાર આમ હોવાનું જાહેર કર્યું ન હતું. તેથી તેમના નર્મદશતાબ્દીના વર્ષમાં પ્રગટ થયેલા પત્રમાં નર્મદને ઉતારી પાડવાની સનાતનીઓની તોફાની વૃત્તિનાં જ દર્શન થાય છે. આ બનાવ પછી કવિને ‘ધર્મવિચાર’ સૂઝ્યા એમ કહેવામાં ઇતિહાસદૃષ્ટિનો અભાવ છે. નર્મદનું વિચારપરિવર્તન એ એકાએક આવેલું પરિણામ નથી, સુદીર્ઘ અભ્યાસ, મનન અને ચિંતનથી ક્રમશઃ પ્રગટેલી શ્રદ્ધાપ્રક્રિયા છે. | ||
{{Poem2Close}} | |||
રાજકોટ : ૪–૧–૮૪ | રાજકોટ : ૪–૧–૮૪ | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = નર્મદ અને ભાટ કવિ માનસિંગજી | ||
|next = | |next = નર્મદ-ગાંધીજી-બળવંતરાય! | ||