નર્મદ-દર્શન/ગોપાળદાસ બાવાની બંસીનો જુદો સૂર!: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 16: Line 16:
ખાખીએ કહ્યું : “ગમાર! હમારી બંસી સુનકે બેભાન હોતા હૈ ઔર કૃષ્ણ ભગવાનકી નિંદા કરતા હૈ. ચલ જા.” આ બનાવ પછી કવિશ્રીને ‘ધર્મવિચાર સૂઝ્યા.’

આ બે ઘટના પરસ્પર વિરોધી છે અને તેના તથ્ય વિશે સ્વસ્થ, તટસ્થ સમતોલ વિચાર થવો ઘટે. તે માટે નીચેના મુદ્દાઓ નોંધપાત્ર છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
:{{hi|1.15em|૧. (અ) રાજારામ શાસ્ત્રીના કથન પ્રમાણે તેઓ ઉપરાંત જયશંકર, ખાપર્ડે આદિ મિત્રો પણ આ સમયે ઉપસ્થિત હતા.<br>(બ) મણિશંકરના કથન પ્રમાણે આ સમયે માત્ર ત્રણ જણ જ ઉપસ્થિત હતા. ઇચ્છારામ, ઝવેરીલાલ અને કવિ પોતે. મણિશંકર તે સમયે ઉપસ્થિત ન હતા.}}