31,521
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
એક ઇચ્છા ચોકલેટી છે હજી | એક ઇચ્છા ચોકલેટી છે હજી | ||
એનાં ઘરમાં પાનપેટી છે હજી | એનાં ઘરમાં પાનપેટી છે હજી | ||
એ મને હમણાં જ ભેટી છે હજી | એ મને હમણાં જ ભેટી છે હજી | ||
છે નજીક ને તોય છેટી છે હજી | છે નજીક ને તોય છેટી છે હજી | ||
એકબીજા પર લોક કાદવ ફેંકતા | એકબીજા પર લોક કાદવ ફેંકતા | ||
ગામમાં જાણે ધૂળેટી છે હજી | ગામમાં જાણે ધૂળેટી છે હજી | ||
જળ પહેરી મત્સ્ય કરતાં જળક્રીડા | જળ પહેરી મત્સ્ય કરતાં જળક્રીડા | ||
ને તમે ચાદર લપેટી છે હજી | ને તમે ચાદર લપેટી છે હજી | ||
ને તમે ગંજીપો લીધો હાથમાં | ને તમે ગંજીપો લીધો હાથમાં | ||
એક બાજી મેં સમેટી છે હજી | એક બાજી મેં સમેટી છે હજી | ||
જીવ જાગે છે ને જિવાડેય છે | જીવ જાગે છે ને જિવાડેય છે | ||
જાત બિસ્તરમાં જ લેટી છે હજી | જાત બિસ્તરમાં જ લેટી છે હજી | ||