34,570
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 5: | Line 5: | ||
હોય તું જળ અને તરસ લાગે, | હોય તું જળ અને તરસ લાગે, | ||
એમ તારી મને તરસ લાગે. | એમ તારી મને તરસ લાગે. | ||
તું કરે એમ મારે કરવું છે, | તું કરે એમ મારે કરવું છે, | ||
શું કરે જો તને તરસ લાગે. | શું કરે જો તને તરસ લાગે. | ||
એ દુઆ હું કરું છું, તું પણ કર, | એ દુઆ હું કરું છું, તું પણ કર, | ||
આમનેસામને તરસ લાગે. | આમનેસામને તરસ લાગે. | ||
ડોલ કે દોરડુંય હોય નહીં, | ડોલ કે દોરડુંય હોય નહીં, | ||
એમ કૂવા કને તરસ લાગે. | એમ કૂવા કને તરસ લાગે. | ||
જેની નીચે વહી જતાં વાદળ, | જેની નીચે વહી જતાં વાદળ, | ||
એ ઊંચા આસને તરસ લાગે. | એ ઊંચા આસને તરસ લાગે. | ||
| Line 18: | Line 22: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ભીનાં નીકળ્યાં | |previous = ભીનાં નીકળ્યાં | ||
|next = | |next = સંસારીઓ પણ છે | ||
}} | }} | ||