આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/A/Adventure Story: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 12:48, 20 November 2025
Adventure Story
Adventure Story સાહસકથા
- કોઈ એક પાત્ર કે પાત્રો દ્વારા કરાતાં સાહસિક કાર્યોનું નિરૂપણ કરતી ઘટનાપ્રધાન કથા. આ પ્રકારની કથામાં પાત્રનિરૂપણ તથા વસ્તુસંયોજન જેવાં પાસાંઓ કરતાં ક્રિયા(Action)ના પાસાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમકે, ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘દરિયાલાલ’