32,993
edits
No edit summary |
mNo edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 9: | Line 9: | ||
'''Realism વાસ્તવવાદ''' | '''Realism વાસ્તવવાદ''' | ||
:રોજિંદા જીવનની ઘટનાઓને કૃતિના વિષય તરીકે સરળ, પરિચિત શૈલીમાં નિરૂપવાનો આગ્રહ સેવતો આ સાહિત્યિક વાદનો ગદ્ય સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં વિનિયોગ થયો છે. ભાષાની સરળતા, વિગતોની ઝીણવટ તથા વર્ણનોમાં સત્યાભાસ (verisimilitude). એ આ વાદનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૩૦ની ફ્રેન્ચ ક્રાંતિ પછી વાસ્તવવાદનો સક્રિય સાહિત્યિક ચળવળ તરીકે ઉદ્ભવ થયો. વીસમી સદીના આરંભમાં આ વાદની વિભાવનામાં કેટલાંક પરિવર્તન આવ્યાં, જે પૈકી છબીકલાની ઝીણવટને સાહિત્યિક કૃતિમાં ઝીલવાનું વલણ મહત્ત્વનું છે. સામાજિક વાસ્તવવાદ (Social Realism)ના ઉદ્ભવ સાથે મધ્યમ અને નીચલા વર્ગના સમાજના કથાસાહિત્યમાં આ વાદની છાયામાં નિરાશા, વૈફલ્ય, ઉપેક્ષા વગેરે ભાવોનો વિનિયોગ થવા લાગ્યો. | :રોજિંદા જીવનની ઘટનાઓને કૃતિના વિષય તરીકે સરળ, પરિચિત શૈલીમાં નિરૂપવાનો આગ્રહ સેવતો આ સાહિત્યિક વાદનો ગદ્ય સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં વિનિયોગ થયો છે. ભાષાની સરળતા, વિગતોની ઝીણવટ તથા વર્ણનોમાં સત્યાભાસ (verisimilitude). એ આ વાદનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૩૦ની ફ્રેન્ચ ક્રાંતિ પછી વાસ્તવવાદનો સક્રિય સાહિત્યિક ચળવળ તરીકે ઉદ્ભવ થયો. વીસમી સદીના આરંભમાં આ વાદની વિભાવનામાં કેટલાંક પરિવર્તન આવ્યાં, જે પૈકી છબીકલાની ઝીણવટને સાહિત્યિક કૃતિમાં ઝીલવાનું વલણ મહત્ત્વનું છે. સામાજિક વાસ્તવવાદ (Social Realism)ના ઉદ્ભવ સાથે મધ્યમ અને નીચલા વર્ગના સમાજના કથાસાહિત્યમાં આ વાદની છાયામાં નિરાશા, વૈફલ્ય, ઉપેક્ષા વગેરે ભાવોનો વિનિયોગ થવા લાગ્યો. | ||
ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે. | :ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે. | ||
:જુઓ : Social Realism. | :જુઓ : Social Realism. | ||
'''Reception Theory ભાવન સિદ્ધાંત''' | '''Reception Theory ભાવન સિદ્ધાંત''' | ||
| Line 57: | Line 57: | ||
'''Rising Action ક્રિયાચઢાવ''' | '''Rising Action ક્રિયાચઢાવ''' | ||
:આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે. | :આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે. | ||
જુઓ : Catastrophe, Plot. | :જુઓ : Catastrophe, Plot. | ||
'''Romance સાહસકથા''' | '''Romance સાહસકથા''' | ||
:મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો. | :મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો. | ||