આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/R: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
No edit summary
(+૧)
Line 9: Line 9:
'''Realism વાસ્તવવાદ'''
'''Realism વાસ્તવવાદ'''
:રોજિંદા જીવનની ઘટનાઓને કૃતિના વિષય તરીકે સરળ, પરિચિત શૈલીમાં નિરૂપવાનો આગ્રહ સેવતો આ સાહિત્યિક વાદનો ગદ્ય સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં વિનિયોગ થયો છે. ભાષાની સરળતા, વિગતોની ઝીણવટ તથા વર્ણનોમાં સત્યાભાસ (verisimilitude). એ આ વાદનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૩૦ની ફ્રેન્ચ ક્રાંતિ પછી વાસ્તવવાદનો સક્રિય સાહિત્યિક ચળવળ તરીકે ઉદ્‌ભવ થયો. વીસમી સદીના આરંભમાં આ વાદની વિભાવનામાં કેટલાંક પરિવર્તન આવ્યાં, જે પૈકી છબીકલાની ઝીણવટને સાહિત્યિક કૃતિમાં ઝીલવાનું વલણ મહત્ત્વનું છે. સામાજિક વાસ્તવવાદ (Social Realism)ના ઉદ્‌ભવ સાથે મધ્યમ અને નીચલા વર્ગના સમાજના કથાસાહિત્યમાં આ વાદની છાયામાં નિરાશા, વૈફલ્ય, ઉપેક્ષા વગેરે ભાવોનો વિનિયોગ થવા લાગ્યો.

ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે.
:ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે.
:જુઓ : Social Realism.
:જુઓ : Social Realism.
'''Reception Theory ભાવન સિદ્ધાંત'''
'''Reception Theory ભાવન સિદ્ધાંત'''

Navigation menu