31,512
edits
(+1) |
No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંજ્ઞાકોશ<br>C}} | {{Heading|સંજ્ઞાકોશ<br>C}} | ||
Cacophony શ્રુતિકટુત્વ | '''Cacophony શ્રુતિકટુત્વ''' | ||
ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : | :ચોક્કસ પ્રકારનો પ્રભાવ ઊભો કરવા માટે સર્જક દ્વારા થતું કર્કશ કે કઠોર શ્રુતિઓનું સંયોજન. જેમકે, સિતાંશું યશશ્ચન્દ્રના ‘મૃત્યુ–એક સરરિયાલિસ્ટ અનુભવ’ કાવ્યની પંક્તિઓ જુઓ : | ||
‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ | {{Block center|'''<poem>‘ભડક્યા સામી છાતી, અડધાં કરું બંધ જ્યાં કમાડ | ||
ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ. | ધડ ધડ ધડ ધડ ધડ આવી સીધા અથડાયા, ધાડ. | ||
પાંપણ તોડી, તોડ્યા ખડકો | પાંપણ તોડી, તોડ્યા ખડકો | ||
ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’ | ખોપડીઓને ભુક્કે ઊંડે આંખ મહીં જઈ પોઢ્યા’</poem>'''}} | ||
Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ | '''Cadence મૂર્ચ્છના, સ્વરાવરોહ''' | ||
બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે. | :બોલવામાં અવાજની ચડઊતર સામાન્ય અર્થમાં ભાવોના સ્વાભાવિક લયનો-’આંતરલય’નો—આરોહ અવરોહનો નિર્દેશ કરે છે. વિશિષ્ટ અર્થમાં વાક્યના અંત પહેલાં આવતી લયાત્મક તરાહનો નિર્દેશ કરે છે : જેમકે, પ્રશ્નાર્થ. ગદ્ય અને પદ્ય બંનેમાં આની ઉપસ્થિતિ છે. | ||
Caesura યતિ, વિરામ | '''Caesura યતિ, વિરામ''' | ||
પદ્યમાં આવતો યતિ. પદ્યપંક્તિનાં માધુર્યનો આધાર યતિ પર છે. પંક્તિના પ્રારંભમાં આવતો યતિ આદિ – યતિ, મધ્યમાં આવતો મધ્ય યતિ અને અંતે આવતો અંત્ય યતિ તરીકે ઓળખાય છે. યતિની મુખ્યત્વે બે વિરુદ્ધ કામગીરી છે; એક બાજુ, સ્વરૂપ અને શૈલીને એ દૃઢ કરે છે, તો બીજી બાજુ છાંદસ તરાહોની તાણને મન્દ કરે છે. | :પદ્યમાં આવતો યતિ. પદ્યપંક્તિનાં માધુર્યનો આધાર યતિ પર છે. પંક્તિના પ્રારંભમાં આવતો યતિ આદિ – યતિ, મધ્યમાં આવતો મધ્ય યતિ અને અંતે આવતો અંત્ય યતિ તરીકે ઓળખાય છે. યતિની મુખ્યત્વે બે વિરુદ્ધ કામગીરી છે; એક બાજુ, સ્વરૂપ અને શૈલીને એ દૃઢ કરે છે, તો બીજી બાજુ છાંદસ તરાહોની તાણને મન્દ કરે છે. | ||
Calligraphy અક્ષરલેખન | '''Calligraphy અક્ષરલેખન''' | ||
અક્ષરોના આકારોને વિવિધ રીતે રજૂ કરી શબ્દના અર્થ સાથે તેનો સમન્વય સધાય અને આકર્ષક ભાત ઊભી થાય એ બે હેતુઓથી અક્ષરલેખનનો સાહિત્યકૃતિના મુદ્રણ, લેખનમાં ઉપયોગ થાય છે. | :અક્ષરોના આકારોને વિવિધ રીતે રજૂ કરી શબ્દના અર્થ સાથે તેનો સમન્વય સધાય અને આકર્ષક ભાત ઊભી થાય એ બે હેતુઓથી અક્ષરલેખનનો સાહિત્યકૃતિના મુદ્રણ, લેખનમાં ઉપયોગ થાય છે. | ||
શબ્દોની જુદી જુદા ગોઠવણી દ્વારા કાવ્યના અર્થને પ્રગટ કરવાનો પ્રયત્ન concrete poetryમાં થાય છે, તેમાં પણ આ પ્રવિધિનો વિનિયોગ છે. | :શબ્દોની જુદી જુદા ગોઠવણી દ્વારા કાવ્યના અર્થને પ્રગટ કરવાનો પ્રયત્ન concrete poetryમાં થાય છે, તેમાં પણ આ પ્રવિધિનો વિનિયોગ છે. | ||
Canto સર્ગ, પર્વ, કાંડ | '''Canto સર્ગ, પર્વ, કાંડ''' | ||
મૂળ લેટિન શબ્દ cantus=songમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા દીર્ઘ કાવ્યકૃતિના વિભાગોનું સૂચન કરે છે. અગાઉ કોઈ પણ કાવ્યકૃતિના ગેય ખંડને આ સંજ્ઞાથી ઓળખવામાં આવતો. | :મૂળ લેટિન શબ્દ cantus=songમાંથી ઉદ્ભવેલી આ સંજ્ઞા દીર્ઘ કાવ્યકૃતિના વિભાગોનું સૂચન કરે છે. અગાઉ કોઈ પણ કાવ્યકૃતિના ગેય ખંડને આ સંજ્ઞાથી ઓળખવામાં આવતો. | ||
નવલકથાનાં વિવિધ પ્રકરણોની જેમ આ વિભાગીકરણ દ્વારા કાવ્યકૃતિનું વસ્તુ-વિભાજન સિદ્ધ કરવામાં આવતું. | :નવલકથાનાં વિવિધ પ્રકરણોની જેમ આ વિભાગીકરણ દ્વારા કાવ્યકૃતિનું વસ્તુ-વિભાજન સિદ્ધ કરવામાં આવતું. | ||
Caption શીર્ષક, મથાળું | '''Caption શીર્ષક, મથાળું''' | ||
પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું નામ કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક. | :પુસ્તકના પૃષ્ઠની ઉપરના ભાગમાં પુસ્તકનું નામ, પ્રકરણનું નામ કે તે પૃષ્ઠમાં સમાવાયેલી માહિતી અંગેનું શીર્ષક. | ||
પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. | :પુસ્તકમાં સમાવાયેલાં માહિતીપ્રદ ચિત્રોની નીચેના ભાગમાં ચિત્ર વિશેનું ટૂંકું લખાણ પણ આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. | ||
Caricature ઠઠ્ઠાચિત્ર | '''Caricature ઠઠ્ઠાચિત્ર''' | ||
કોઈપણ પાત્રનું તેના વ્યક્તિત્વનાં સૌથી વધુ નોંધપાત્ર લક્ષણોની અતિશયોક્તિપૂર્ણ કે વિકૃત રજૂઆત કરતું શબ્દચિત્ર. એ સ્વતંત્ર લેખ સ્વરૂપે કે નાટક, નવલકથાના પાત્રવિશેષનું વર્ણન કરતા ભાગરૂપે જોવા મળે છે. | :કોઈપણ પાત્રનું તેના વ્યક્તિત્વનાં સૌથી વધુ નોંધપાત્ર લક્ષણોની અતિશયોક્તિપૂર્ણ કે વિકૃત રજૂઆત કરતું શબ્દચિત્ર. એ સ્વતંત્ર લેખ સ્વરૂપે કે નાટક, નવલકથાના પાત્રવિશેષનું વર્ણન કરતા ભાગરૂપે જોવા મળે છે. | ||
ઠઠ્ઠાચિત્રને પરિણામે નીપજતો હાસ્યરસ કટાક્ષપૂર્ણ કે વ્યંગાત્મક ન હોતાં હળવા પ્રકારનો હોય છે. હાસ્યનાટકોમાં આ પ્રકારનાં શબ્દચિત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે. કરુણરસપ્રધાન નાટકોમાં ઓછા મહત્ત્વનાં પાત્રો સંદર્ભે હળવા પ્રસંગ નિરૂપણ (comic relief)માં આ પ્રવિધિ પ્રયોજવામાં આવે છે. જેમકે, ‘ભદ્રંભદ્ર’ (રમણભાઈ નીલકંઠ કૃત નવલકથા)માં ભદ્રંભદ્રનું પાત્ર. | :ઠઠ્ઠાચિત્રને પરિણામે નીપજતો હાસ્યરસ કટાક્ષપૂર્ણ કે વ્યંગાત્મક ન હોતાં હળવા પ્રકારનો હોય છે. હાસ્યનાટકોમાં આ પ્રકારનાં શબ્દચિત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે. કરુણરસપ્રધાન નાટકોમાં ઓછા મહત્ત્વનાં પાત્રો સંદર્ભે હળવા પ્રસંગ નિરૂપણ (comic relief)માં આ પ્રવિધિ પ્રયોજવામાં આવે છે. જેમકે, ‘ભદ્રંભદ્ર’ (રમણભાઈ નીલકંઠ કૃત નવલકથા)માં ભદ્રંભદ્રનું પાત્ર. | ||
Cartoon વ્યંગ-ચિત્ર | '''Cartoon વ્યંગ-ચિત્ર''' | ||
મૂળ ઇટેલિયન શબ્દ carta (કાગળ)ને આધારે આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં સામયિકો, વર્તમાનપત્રો કે પુસ્તકોમાં રજૂ થતાં વ્યંગ-ચિત્રોનું સૂચન કરે છે. આ પ્રકારનાં ચિત્રોમાં વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રસંગ-દૃશ્યનું વિકૃત છતાં મૂળ વ્યક્તિ કે સંદર્ભને પામી શકાય તે રીતે નિરૂપણ કરવામાં આવે છે. | :મૂળ ઇટેલિયન શબ્દ carta (કાગળ)ને આધારે આ સંજ્ઞા તેના આધુનિક અર્થમાં સામયિકો, વર્તમાનપત્રો કે પુસ્તકોમાં રજૂ થતાં વ્યંગ-ચિત્રોનું સૂચન કરે છે. આ પ્રકારનાં ચિત્રોમાં વ્યક્તિ, વ્યક્તિઓ કે પ્રસંગ-દૃશ્યનું વિકૃત છતાં મૂળ વ્યક્તિ કે સંદર્ભને પામી શકાય તે રીતે નિરૂપણ કરવામાં આવે છે. | ||
Catachresis દૃષ્પ્રયોગ | '''Catachresis દૃષ્પ્રયોગ''' | ||
શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં | :શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે, રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં | ||
‘ક્ષિતરેખ’નો પ્રયોગ : | ‘ક્ષિતરેખ’નો પ્રયોગ : | ||
તરુની ક્ષિતિરેખ પાછળ | {{Block center|'''<poem>તરુની ક્ષિતિરેખ પાછળ | ||
લય પામે રવિ રશ્મિ અંતિમ | લય પામે રવિ રશ્મિ અંતિમ</poem>'''}} | ||
Catalogue verse સૂચિપદ્ય | '''Catalogue verse સૂચિપદ્ય''' | ||
વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ : | :વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટે ભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાન સાહિત્યમાં સૂચિપદ્ય જોઈ શકાય છે. જેમકે, પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ જુઓ : | ||
“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય | {{Block center|'''<poem>“વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય | ||
શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી | શ્રીફળ ફોફળ કેરડી રે કેળ ને કોરંગી | ||
બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.” | બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગ.” | ||
(કડવું ૧૩, ૪, ૫ કડીઓ)</poem>'''}} | |||
'''Cataphora અનુદર્શી''' | |||
:પછીના આવનાર ઘટકનો નિર્દેશ કરતી સંજ્ઞા. મોટે ભાગે એ અવેજી રૂપ હોય છે. જેમકે ઉમાશંકર જોશીના ‘બાલ રાહુલ’ની પંક્તિઓ : | |||
{{Block center|'''<poem>“મૂંગો ગણ્યો મેં ઠપકો વિધિનો : | |||
રે કાં હજી તું લપટાઈ છે રહ્યો?”</poem>'''}} | |||
'''Catastrophe નિર્વહણ''' | |||
:નાટક કે નવલકથાના વસ્તુ-વિકાસમાં અંતિમ ઘટનાનું નિર્માણ કરતો મહત્ત્વનો વળાંક. નવલકથા કે નાટકના વસ્તુ-વિકાસના વિવિધ તબક્કાઓનું પાશ્ચાત્ય વિવેચનમાં થયેલું પૃથક્કરણ ભરતના નાટ્યશાસ્ત્રમાં નાટકના વસ્તુવિકાસના તબક્કાઓ સૂચવતી પાંચ સંધિઓ સાથે સરખાવી શકાય એવું છે : | |||
:Exposition (મુખ), Introduction (પ્રતિમુખ), Rising Action (ગર્ભ), Falling Action (વિમર્શ), Catastrophe (નિર્વહણ). | |||
'''Catharsis વિરેચન''' | |||
:કલાકૃતિ દ્વારા (વિશેષ રીતે નાટક દ્વારા) ભાવકની લાગણીઓ, આવેગોનું વિશોધન. મૂળે વૈદ્યકીય પરિભાષાનો આ શબ્દ કલાકૃતિ અને ભાવકના વિશેષ સંબંધને મૂલવવા માટે પ્રયોજાય છે. કરુણરસપ્રધાન નાટક(Tragedy)ના સંદર્ભમાં ‘પોએટિક્સ’ પ્રકરણ-૬માં ઍરિસ્ટોટલ તે પ્રકારના નાટક દ્વારા દયા (pity) અને ભીતિ (horror) જેવા ભાવોની થતી શુદ્ધિનો નિર્દેશ કરે છે. | |||
'''Chant (મંત્ર) ગાન''' | |||
:વાચન કે ગાયન માટે નહિ પણ પાઠ માટે | |||
<br> | <br> | ||
{{ | {{HeaderNav2 | ||
|previous =B | |previous =B | ||
|next = D | |next = D | ||
}} | }} | ||