ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ગ/ગોવાલણી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગોવાલણી|મલયાનિલ}} '''ગોવાલણી''' (મલયાનિલ; 'ગોવાલણી અને બીજી વાતો’, ૧૯૩૫) શેરીમાં દૂધ આપવા આવતી ગોવાલણી દલીની પાછળ ઘેલા બનેલા ચંદનભાઈને દલી, એમની પત્નીને ખરે વખતે હાજર કરી કઈ રીતે...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગોવાલણી|મલયાનિલ}}
{{Heading|ગોવાલણી|મલયાનિલ}}
'''ગોવાલણી''' (મલયાનિલ; 'ગોવાલણી અને બીજી વાતો’, ૧૯૩૫) શેરીમાં દૂધ આપવા આવતી ગોવાલણી દલીની પાછળ ઘેલા બનેલા ચંદનભાઈને દલી, એમની પત્નીને ખરે વખતે હાજર કરી કઈ રીતે સાનમાં લાવે છે અને કાલિકા, જાદુગરણી તેમ જ બેવકૂફના ચિત્ર આગળ કથાનક કઈ રીતે અટકે છે એનું અહીં રસિક બયાન છે. કલાસૌષ્ઠવની રીતે ગુજરાતી ટૂંકી વાર્તાનું આ પ્રથમ પ્રસ્થાન છે. ચં.<br>
'''ગોવાલણી''' (મલયાનિલ; 'ગોવાલણી અને બીજી વાતો’, ૧૯૩૫) શેરીમાં દૂધ આપવા આવતી ગોવાલણી દલીની પાછળ ઘેલા બનેલા ચંદનભાઈને દલી, એમની પત્નીને ખરે વખતે હાજર કરી કઈ રીતે સાનમાં લાવે છે અને કાલિકા, જાદુગરણી તેમ જ બેવકૂફના ચિત્ર આગળ કથાનક કઈ રીતે અટકે છે એનું અહીં રસિક બયાન છે. કલાસૌષ્ઠવની રીતે ગુજરાતી ટૂંકી વાર્તાનું આ પ્રથમ પ્રસ્થાન છે.<br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2