2
edits
(Created page with "<!DOCTYPE html> <html lang="gu"> <head> <meta charset="UTF-8"> <meta name="viewport" content="width=device-width, initial-scale=1.0"> <title>કેદારનાથ - જીવનનાં કેટલાંક સંસ્મરણો</title> <style> →: * { margin: 0; padding: 0; box-sizing: border-box; } /* ===========...") |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
__TOC__ | |||
<h1 style="text-align: right">કેદારનાથ</h1> | |||
<h2 style="text-align: right; font-weight: normal; font-size: 18px">જીવનનાં કેટલાંક સંસ્મરણો</h2> | |||
<p>૧૯૪૯</p> | |||
<p>નવજીવન પ્રકાશન મંદિર</p> | |||
<p>અમદાવાદ-૩૮૦૦૧૪</p> | |||
<h1>કેદારનાથ</h1> | |||
<p>(જીવનનાં કેટલાંક સંસ્મરણો)</p> | |||
<h2>કેદારનાથ(નાથજી)</h2> | |||
<p>મૂળ મરાઠીના સંપાદક</p> | |||
<p>ભાઉ ધર્માધિકારી</p> | |||
<p>અનુવાદક</p> | |||
<p>ગોકુળભાઈ દો. ભટ્ટ</p> | |||
<p style="margin-top: 10px; margin-bottom: 5px;">નવજીવન પ્રકાશન મંદિર</p> | |||
<p>અમદાવાદ–૩૮૦ ૦૧૪</p> | |||
<p style="text-align: center; margin-bottom: 5px;"> | <p style="text-align: center; margin-bottom: 5px;"> | ||
મુદ્રક અને પ્રકાશક<br/> | મુદ્રક અને પ્રકાશક<br/> | ||
| Line 400: | Line 52: | ||
© નવજીવન ટ્રસ્ટ, ૧૯૮૦ | © નવજીવન ટ્રસ્ટ, ૧૯૮૦ | ||
</p> | </p> | ||
પહેલી આવૃત્તિ, પ્રત: ૨,૦૦૦ | પહેલી આવૃત્તિ, પ્રત: ૨,૦૦૦ | ||
<p style="text-align: center; margin-top: 60px; width: 60%; margin-left: auto; margin-right: auto;"> | <p style="text-align: center; margin-top: 60px; width: 60%; margin-left: auto; margin-right: auto;"> | ||
સરકાર દ્વારા રાહતદરે પૂરા પાડવામાં આવેલા<br/> | સરકાર દ્વારા રાહતદરે પૂરા પાડવામાં આવેલા<br/> | ||
કાગળ પર આ પુસ્તક છાપવામાં આવ્યું છે. | કાગળ પર આ પુસ્તક છાપવામાં આવ્યું છે. | ||
</p> | </p> | ||
રૂ. ૧૨.૦૦ | રૂ. ૧૨.૦૦ | ||
ઓક્ટોબર, ૧૯૮૦ | ઓક્ટોબર, ૧૯૮૦ | ||
<h1 style="text-align: center; margin-bottom: 30px;">આમુખ</h1> | <h1 id="chapter-1" style="text-align: center; margin-bottom: 30px;">આમુખ</h1> | ||
<p | <p style="text-align: justify">પરમ પૂજ્ય નાથજી જીવતા હતા ત્યારે તેમના મિત્રો તથા તેમના પ્રત્યે આદરભાવ ધરાવનારા અનેક પ્રશંસકો તરફથી તેમને લાંબા અરસાથી વિનંતી કરવામાં આવતી હતી કે તેમણે પોતાની આત્મકથા લખવી. તેમની સાધનાના અનુભવો તેમના જ હાથે લખાય તો શ્રેયાર્થીજનોને પુષ્કળ માર્ગદર્શન મળશે. આ ઉદ્દેશથી મિત્રો તેમને વારંવાર વીનવતા રહેતા. પણ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિથી નિત્યે દૂર રહેવાના તેમના સ્વભાવને કારણે તેઓ મિત્રોની વિનંતી માન્ય કરતા નહોતા. તોપણ છેવટના દિવસોમાં તેમણે સ્વ. રિષભદાસજી રાંકા પાસે પોતાના જીવનના મહત્ત્વના પ્રસંગો લખાવી દેવાનું સ્વીકાર્યું. પણ તે લખાણ પાછું વાંચતાં તેમને સંતોષ થયો નહીં, તેથી તેઓ જે પ્રસંગો ટેપ પર ઊતરાવતા તે નોંધતા ગયા.</p> | ||
<p style="text-align: justify; margin-top: 20px;">છેવટની માંદગીમાં તેમણે એવી ઇચ્છા દર્શાવી કે જેટલી સામગ્રી ભેગી થઈ છે તે ઉપરથી જીવનવૃત્તાંત તૈયાર થઈ શકતું હોય તો તે કામ શ્રી ભાઉ ધર્માધિકારીને સોંપવું. તેમના દેહાવસાન પછી અમે તે કામ પાર પાડવાની શ્રી ભાઉસાહેબને વિનંતી કરી, અને અમને કહેતાં આનંદ થાય છે કે શ્રી ભાઉસાહેબે અમારી વિનંતી માની. આ રીતે બધી નોંધો, સ્વ. રિષભદાસે ટાઇપ કરી રાખેલ સર્વ કાગળો તથા ટેપરેકર્ડો અમે ભાઉસાહેબને સુપરત કર્યાં.</p> | <p style="text-align: justify; margin-top: 20px;">છેવટની માંદગીમાં તેમણે એવી ઇચ્છા દર્શાવી કે જેટલી સામગ્રી ભેગી થઈ છે તે ઉપરથી જીવનવૃત્તાંત તૈયાર થઈ શકતું હોય તો તે કામ શ્રી ભાઉ ધર્માધિકારીને સોંપવું. તેમના દેહાવસાન પછી અમે તે કામ પાર પાડવાની શ્રી ભાઉસાહેબને વિનંતી કરી, અને અમને કહેતાં આનંદ થાય છે કે શ્રી ભાઉસાહેબે અમારી વિનંતી માની. આ રીતે બધી નોંધો, સ્વ. રિષભદાસે ટાઇપ કરી રાખેલ સર્વ કાગળો તથા ટેપરેકર્ડો અમે ભાઉસાહેબને સુપરત કર્યાં.</p> | ||
<p style="text-align: justify; margin-top: 20px;">શ્રી ભાઉસાહેબે અતિશય પરિશ્રમ કરીને ઝીણવટભરી દૃષ્ટિથી બહુ જ થોડા સમયમાં સામગ્રીનું સંકલન કર્યું અને મૂળ મરાઠીમાં આ જીવનચરિત્ર તૈયાર કર્યું, તે માટે અમે તેમના ભારે ઋણી છીએ.</p> | <p style="text-align: justify; margin-top: 20px;">શ્રી ભાઉસાહેબે અતિશય પરિશ્રમ કરીને ઝીણવટભરી દૃષ્ટિથી બહુ જ થોડા સમયમાં સામગ્રીનું સંકલન કર્યું અને મૂળ મરાઠીમાં આ જીવનચરિત્ર તૈયાર કર્યું, તે માટે અમે તેમના ભારે ઋણી છીએ.</p> | ||
<p style="text-align: justify; margin-top: 20px;">પૂજ્ય નાથજીએ તત્ત્વજ્ઞાનના અને અધ્યાત્મના ક્ષેત્રમાં એક સ્વતંત્ર અને મહામૂલું સંશોધન કર્યું છે. તે તેમના ‘વિવેક અને સાધના’ એ પુસ્તકમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદિત કર્યું છે. પૂ. નાથજીનું આ જીવનચરિત્ર જિજ્ઞાસુ વાચકોને સમજવામાં ‘વિવેક અને સાધના’ ઘણું ઉપયોગી થશે એવી અમને ખાતરી છે.</p> | <p style="text-align: justify; margin-top: 20px;">પૂજ્ય નાથજીએ તત્ત્વજ્ઞાનના અને અધ્યાત્મના ક્ષેત્રમાં એક સ્વતંત્ર અને મહામૂલું સંશોધન કર્યું છે. તે તેમના ‘વિવેક અને સાધના’ એ પુસ્તકમાં વિસ્તારપૂર્વક પ્રતિપાદિત કર્યું છે. પૂ. નાથજીનું આ જીવનચરિત્ર જિજ્ઞાસુ વાચકોને સમજવામાં ‘વિવેક અને સાધના’ ઘણું ઉપયોગી થશે એવી અમને ખાતરી છે.</p> | ||
<p style="text-align: justify; margin-top: 20px;">સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ પોતાનું ‘ગીતામંથન’ પુસ્તક પૂ. નાથજીને અર્પણ કરતાં નીચે પ્રમાણે લખ્યું છે:</p> | <p style="text-align: justify; margin-top: 20px;">સ્વ. કિશોરલાલ મશરૂવાળાએ પોતાનું ‘ગીતામંથન’ પુસ્તક પૂ. નાથજીને અર્પણ કરતાં નીચે પ્રમાણે લખ્યું છે:</p> | ||
<p style="text-align: center; margin-bottom: 10px;">“અર્પણ</p> | <p style="text-align: center; margin-bottom: 10px;">“અર્પણ</p> | ||
<p style="text-align: center; margin-bottom: 10px;">શ્રીકૃષ્ણચંદ્રને</p> | <p style="text-align: center; margin-bottom: 10px;">શ્રીકૃષ્ણચંદ્રને</p> | ||
| Line 435: | Line 84: | ||
<p style="text-align: center; margin-bottom: 10px;">પૂજ્ય ગુરુદેવને</p> | <p style="text-align: center; margin-bottom: 10px;">પૂજ્ય ગુરુદેવને</p> | ||
<p style="text-align: center; margin-bottom: 10px;">સાષ્ટાંગ દંડવત્ પ્રણામપૂર્વક”</p> | <p style="text-align: center; margin-bottom: 10px;">સાષ્ટાંગ દંડવત્ પ્રણામપૂર્વક”</p> | ||
<p style="text-align: center">૩ સન ૧૯૧૫માં પૂજ્ય ગાંધીજી આફ્રિકાથી હિન્દુસ્તાનમાં પાછા આવ્યા | |||
<p | |||
તે સમયે રાજકીય ક્ષેત્રે જે શોચનીય અને નિરાશાજનક પરિસ્થિતિ પ્રવર્તતી | તે સમયે રાજકીય ક્ષેત્રે જે શોચનીય અને નિરાશાજનક પરિસ્થિતિ પ્રવર્તતી | ||
હતી તેમાં પૂજ્ય ગાંધીજીએ અસહકાર અને સવિનય કાયદાભંગનાં સાધન દેશ | હતી તેમાં પૂજ્ય ગાંધીજીએ અસહકાર અને સવિનય કાયદાભંગનાં સાધન દેશ | ||
| Line 453: | Line 94: | ||
દાખલ કર્યું. | દાખલ કર્યું. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
અધ્યાત્મના અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આપણા સમાજમાં લગભગ | અધ્યાત્મના અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ આપણા સમાજમાં લગભગ | ||
એવી જ નિરાશાજનક અને શોચનીય પરિસ્થિતિ પ્રવર્તતી હતી. | એવી જ નિરાશાજનક અને શોચનીય પરિસ્થિતિ પ્રવર્તતી હતી. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
તત્ત્વજ્ઞાનના વિષયમાં જ્યારે જ્ઞાનને નામે બુદ્ધિ કસવાની કસરત જેવા | તત્ત્વજ્ઞાનના વિષયમાં જ્યારે જ્ઞાનને નામે બુદ્ધિ કસવાની કસરત જેવા | ||
નિરર્થક વિવાદ ચાલતા હતા, ભક્તિને નામે વેવલાપણું અને ભારે પરાવલંબીપણું | નિરર્થક વિવાદ ચાલતા હતા, ભક્તિને નામે વેવલાપણું અને ભારે પરાવલંબીપણું | ||
| Line 466: | Line 107: | ||
તેજસ્વી, પુરુષાર્થપ્રેરક અને કલ્યાણકારી નીવડ્યું છે. | તેજસ્વી, પુરુષાર્થપ્રેરક અને કલ્યાણકારી નીવડ્યું છે. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
‘વિવેક અને સાધના’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્વ. કિશોરલાલ | ‘વિવેક અને સાધના’ની પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં સ્વ. કિશોરલાલ | ||
મશરૂવાળા અને સ્વ. રમણીકલાલ મોદીએ લખ્યું છે: | મશરૂવાળા અને સ્વ. રમણીકલાલ મોદીએ લખ્યું છે: | ||
| Line 494: | Line 135: | ||
૪ | ૪ | ||
</span> | </span> | ||
| Line 543: | Line 181: | ||
અમારું આ પુસ્તક માટેયે કહેવું છે. | અમારું આ પુસ્તક માટેયે કહેવું છે. | ||
</p> | </p> | ||
<span style="font-size: 16px;">પ</span> | <span style="font-size: 16px;">પ</span> | ||
< | <p style="text-align: justify"> | ||
આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે અમે પૂજ્ય નાથજીના પ્રશંસક | આ પુસ્તકના ગુજરાતી અનુવાદ માટે અમે પૂજ્ય નાથજીના પ્રશંસક | ||
અને સેવક શ્રી ગોકુળભાઈ ભટ્ટને મળ્યા અને એ પુસ્તકનો અનુવાદ ગુજરાતી- | અને સેવક શ્રી ગોકુળભાઈ ભટ્ટને મળ્યા અને એ પુસ્તકનો અનુવાદ ગુજરાતી- | ||
| Line 570: | Line 203: | ||
મેળવવા માટે પ્રેરણાદાયી બની રહેશે. | મેળવવા માટે પ્રેરણાદાયી બની રહેશે. | ||
</p> | </p> | ||
પુરુષોત્તમ કાનજી(કાકુભાઈ) | પુરુષોત્તમ કાનજી(કાકુભાઈ) | ||
અધ્યક્ષ | અધ્યક્ષ | ||
શ્રી કેદારનાથજી સ્મારક ટ્રસ્ટ, મુંબઈ | શ્રી કેદારનાથજી સ્મારક ટ્રસ્ટ, મુંબઈ | ||
<span>હ્મ</span> | <span>હ્મ</span> | ||
<h1 style="text-align: center; margin-top: 40px; margin-bottom: 30px;">અનુવાદ અંગે</h1> | <h1 id="chapter-2" style="text-align: center; margin-top: 40px; margin-bottom: 30px;">અનુવાદ અંગે</h1> | ||
<p style="text-align: justify; text-indent: 30px;">હોંશે હોંશે કામ ઉપાડયું. જલદી તે પૂરું કરવા ધાર્યું હતું. પણ અન્ય કાર્યવશાત્ મોડું થયું. વધુ મોડું ન થાય તે માટે મારા સાથી સમા જૂના વિદ્યાર્થી પૂ. નાથજીના ભક્ત શ્રી લક્ષ્મીદાસ નૈગાંધીની મદદ લીધી. વળી જયપુરના અનાયાસે મળી આવેલ વાદ્યકલાકાર શ્રી અરવિંદ દિઘે તથા શ્રીમતી રોહિણી દિઘેની મદદ મળી. અને આ રીતે સાંપડેલ સહાયતાથી આ કાર્ય પૂરું થયું છે. કાળજીપૂર્વક મૂળને ક્ષતિ ન પહોંચે એ રીતનો આ યત્ન છે. ભૂલો રહેવા પામી હશે તેની ક્ષમા માગી લઉં છું. સૂચનાઓ મોકલનારનો આભારી થઈશ.</p> | <p style="text-align: justify; text-indent: 30px;">હોંશે હોંશે કામ ઉપાડયું. જલદી તે પૂરું કરવા ધાર્યું હતું. પણ અન્ય કાર્યવશાત્ મોડું થયું. વધુ મોડું ન થાય તે માટે મારા સાથી સમા જૂના વિદ્યાર્થી પૂ. નાથજીના ભક્ત શ્રી લક્ષ્મીદાસ નૈગાંધીની મદદ લીધી. વળી જયપુરના અનાયાસે મળી આવેલ વાદ્યકલાકાર શ્રી અરવિંદ દિઘે તથા શ્રીમતી રોહિણી દિઘેની મદદ મળી. અને આ રીતે સાંપડેલ સહાયતાથી આ કાર્ય પૂરું થયું છે. કાળજીપૂર્વક મૂળને ક્ષતિ ન પહોંચે એ રીતનો આ યત્ન છે. ભૂલો રહેવા પામી હશે તેની ક્ષમા માગી લઉં છું. સૂચનાઓ મોકલનારનો આભારી થઈશ.</p> | ||
<p style="text-align: justify; text-indent: 30px; margin-top: 20px;">આ અનુવાદ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરવાનું ઉપાડી લીધું તે સ્વ. પૂ. નાથજીનો અને પૂ. ગાંધીજીનો સંબંધ જોતાં યોગ્ય જ થયું છે. પ્રબંધક ટ્રસ્ટી ભાઈ શ્રી શાંતિલાલ હરજીવન શાહને આ નિર્ણય માટે ધન્યવાદ આપ્યા વિના આ નોંધ પૂરી કેમ થાય?</p> | <p style="text-align: justify; text-indent: 30px; margin-top: 20px;">આ અનુવાદ નવજીવન ટ્રસ્ટે પ્રકાશિત કરવાનું ઉપાડી લીધું તે સ્વ. પૂ. નાથજીનો અને પૂ. ગાંધીજીનો સંબંધ જોતાં યોગ્ય જ થયું છે. પ્રબંધક ટ્રસ્ટી ભાઈ શ્રી શાંતિલાલ હરજીવન શાહને આ નિર્ણય માટે ધન્યવાદ આપ્યા વિના આ નોંધ પૂરી કેમ થાય?</p> | ||
<p>ગોકુળભાઈ દો. ભટ્ટ</p> | |||
<p>જયપુર,</p> | |||
<p>ઈશુ જયંતી, ૨૫-૧૨-‘૭૯</p> | |||
<p>૭ હવે એક જ મહત્ત્વની વાત મારે પોતાને વિશે કહેવાની રહે છે. દરેક | |||
<p | |||
માણસને પોતાને વિશે મમતા હોવાથી પોતાના આચારવિચાર તેને પ્રિય લાગે | માણસને પોતાને વિશે મમતા હોવાથી પોતાના આચારવિચાર તેને પ્રિય લાગે | ||
છે. તેને કારણે પોતાના જીવનમાં તેને ઉદાત્તતા, ભવ્યતા, સજ્જનતા, વિશેષતા | છે. તેને કારણે પોતાના જીવનમાં તેને ઉદાત્તતા, ભવ્યતા, સજ્જનતા, વિશેષતા | ||
| Line 623: | Line 245: | ||
હજુ મને પૂરેપૂરી પ્રાપ્ત થઈ નથી; તેમ છતાં તે દિશા તરફ હું શક્ય | હજુ મને પૂરેપૂરી પ્રાપ્ત થઈ નથી; તેમ છતાં તે દિશા તરફ હું શક્ય | ||
તેટલો પ્રયત્નશીલ છું.</p> | તેટલો પ્રયત્નશીલ છું.</p> | ||
<h1 style="text-align: center; margin-bottom: 30px;">ક્ષમાયાચના</h1> | |||
<p style="text-align: justify; margin-top: 20px;">પોતાને વિશે સારું કે ખોટું કશું પણ કહેવાનો સ્વભાવથી જેને કંટાળો | <p style="text-align: justify; margin-top: 20px;">પોતાને વિશે સારું કે ખોટું કશું પણ કહેવાનો સ્વભાવથી જેને કંટાળો | ||
છે એવા અને કેવળ કર્તવ્યનિષ્ઠ રહેવાનો પ્રયત્ન કરનારા મારા જેવાને પોતાનો | છે એવા અને કેવળ કર્તવ્યનિષ્ઠ રહેવાનો પ્રયત્ન કરનારા મારા જેવાને પોતાનો | ||
| Line 633: | Line 256: | ||
<p style="text-align: right; margin-top: 20px; font-weight: bold;">– કેદારનાથ</p> | <p style="text-align: right; margin-top: 20px; font-weight: bold;">– કેદારનાથ</p> | ||
<h1 id="chapter-3" style="text-align: center; margin-bottom: 30px;">અનુક્રમણિકા</h1> | |||
<p>આમુખ</p> | |||
<p>અનુવાદ અંગે</p> | |||
<p>ક્ષમાયાચના</p> | |||
<p>પુરુષોત્તમ કાનજી</p> | |||
<p>ગોકુળભાઈ દૌ. ભટ્ટ</p> | |||
<p>કેદારનાથજી</p> | |||
<p>३</p> | |||
<p>७</p> | |||
<p>८</p> | |||
<p>૧. બાલ્યકાળ</p> | |||
<p>૨. માનો વિયોગ</p> | |||
<p>૩. પુણેમાં</p> | |||
<p>૪. પુણેના સંસ્કાર</p> | |||
<p>૫. ખાનદેશમાં</p> | |||
<p>૬. વ્યાયામપ્રેમ અને સ્વદેશપ્રેમ</p> | |||
<p>૭. સ્વદેશસેવાનો પ્રારંભ</p> | |||
<p>૮. ઘરવાળાંની ચિંતા</p> | |||
<p>૯. મનની ખેંચતાણ અને ગૃહત્યાગ</p> | |||
<p>૧૦. સજ્જનગઢમાં</p> | |||
<p>૧૧. ક્રાન્તિના સહાયકોની શોધમાં</p> | |||
<p>૧૨. મારા વ્યાયામશિક્ષણનું સાધ્ય</p> | |||
<p>૧૩. બે જૂના ક્રાન્તિવીરો</p> | |||
<p>૧૪. અમારું સાહસ ગયું ક્યાં?</p> | |||
<p>૧૫. મહાડની જિલ્લા પરિષદ</p> | |||
<p>૧૬. સશસ્ત્ર ક્રાન્તિનું વૈફલ્ય</p> | |||
<p>૧૭. રામદાસી સંશોધનને નિમિત્તે</p> | |||
<p>૧૮. શક્તિની શોધમાં</p> | |||
<p>૧૯. મારા પર ફોજદારી કેસ</p> | |||
<p>૨૦. સાધકાવસ્થા</p> | |||
<p>૨૧. સત્સંગ</p> | |||
<p>૨૨. તીર્થયાત્રા</p> | |||
<p>૨૩. મહાત્માની શોધ માટે કુંભમેળામાં</p> | |||
<p>૨૪. ગાંધીજી સાથે પરિચય</p> | |||
<p>૨૫. વણનોતરી જવાબદારી</p> | |||
<p>૨૬. સાધકનો સહાયક</p> | |||
<p>૨૭. માનવજીવનની સિદ્ધિ</p> | |||
<p>૨૮. મહાત્માજી સાથે સંબંધ</p> | |||
<p>૨૯. કેટલાક મનોરંજક પ્રસંગ</p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p></p> | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p | |||
<p>१</p> | |||
<p>४</p> | |||
<p>८</p> | |||
<p>१२</p> | |||
<p>१६</p> | |||
<p>२०</p> | |||
<p>२८</p> | |||
<p>३२</p> | |||
<p>३८</p> | |||
<p>४२</p> | |||
<p>४५</p> | |||
<p>४८</p> | |||
<p>५३</p> | |||
<p>५७</p> | |||
<p>६१</p> | |||
<p>६७</p> | |||
<p>७४</p> | |||
<p>७८</p> | |||
<p>८२</p> | |||
<p>८८</p> | |||
<p>८६</p> | |||
<p>१००</p> | |||
<p>૧૦૫</p> | |||
<p>१०८</p> | |||
<p>૧૧૫</p> | |||
<p>१२४</p> | |||
<p>१३०</p> | |||
<p>१३४</p> | |||
<p>१३८</p> | |||
<h2 id="chapter-4" style="text-align: center">નગીનદાસ</h2> | |||
<h2 style="text-align: center">નગીનદાસ</h2> | |||
નગીનદાસ | |||
< | |||
<h1 id="chapter-5" style="text-align: center; margin-top: 80px;">કેદારનાથ</h1> | |||
<h1 style="text-align: center; margin-bottom: 0;">એક</h1> | <h1 style="text-align: center; margin-bottom: 0;">એક</h1> | ||
<h1 style="text-align: center; margin-top: 0;">બાલ્યકાળ</h1> | <h1 id="chapter-6" style="text-align: center; margin-top: 0;">બાલ્યકાળ</h1> | ||
<p | <p style="text-align: justify">મિત્રોના આગ્રહથી હું મારી આ જીવનકથા લખી રહ્યો છું.</p> | ||
<p | <p style="text-align: justify">મારા પિતાજીનું નામ અપ્પાજી બળવંત. અટક કુળકર્ણી. કામકાજને | ||
લીધે દેશપાંડે પણ કહેવાતી. કોલાબા જિલ્લામાં પાલી એ અમારા પૂર્વજોનું | લીધે દેશપાંડે પણ કહેવાતી. કોલાબા જિલ્લામાં પાલી એ અમારા પૂર્વજોનું | ||
ઘણા જૂના સમયનું નિવાસનું ગામ. ત્યાંની પટલાઈ તથા વતનદારીનાં બીજાં | ઘણા જૂના સમયનું નિવાસનું ગામ. ત્યાંની પટલાઈ તથા વતનદારીનાં બીજાં | ||
| Line 787: | Line 398: | ||
થયો હતો. બધાં મળીને અમે છ ભાઈઓ તથા ત્રણ બહેનો. અમારું ઘર | થયો હતો. બધાં મળીને અમે છ ભાઈઓ તથા ત્રણ બહેનો. અમારું ઘર | ||
મધ્યમ સ્થિતિનું હોવાથી અમારી રહેણી સાદી હતી.</p> | મધ્યમ સ્થિતિનું હોવાથી અમારી રહેણી સાદી હતી.</p> | ||
<p | <p style="text-align: justify">મારા જીવનનાં એકદમ નાનપણનાં એટલે કે ચાર-પાંચ વર્ષનો હતો | ||
ત્યારનાં સ્મરણો તે અમે જ્યારે રત્નાગિરી જિલ્લામાં ગુહાગરમાં રહેતા હતા | ત્યારનાં સ્મરણો તે અમે જ્યારે રત્નાગિરી જિલ્લામાં ગુહાગરમાં રહેતા હતા | ||
ત્યારનાં છે. મારા પિતાજી ત્યાં ઉપ-રજિસ્ટ્રારના પદ ઉપર હતા. તે કાળે ત્યાં | ત્યારનાં છે. મારા પિતાજી ત્યાં ઉપ-રજિસ્ટ્રારના પદ ઉપર હતા. તે કાળે ત્યાં | ||
| Line 797: | Line 408: | ||
અમારા ઘરની સમીપમાં જ હતી. કેટલાક દિવસો પછી હું મંદિરમાં ચાલતી | અમારા ઘરની સમીપમાં જ હતી. કેટલાક દિવસો પછી હું મંદિરમાં ચાલતી | ||
નિશાળમાં જવા લાગ્યો.</p> | નિશાળમાં જવા લાગ્યો.</p> | ||
<p | <p style="text-align: justify">તે દિવસોમાં ગુહાગરમાં જાંબલી પથ્થરના રસ્તા હતા. તે દિવસોમાં | ||
ગુહાગરથી અમારે ગામ પાલી જવું પડતું હતું. પાલીનું અમારું ઘર ઘણું | ગુહાગરથી અમારે ગામ પાલી જવું પડતું હતું. પાલીનું અમારું ઘર ઘણું | ||
વિશાળ હતું. તેની બાંધણી ચારે બાજુ ઓસરીવાળી હતી. સારો મોટો દરવાજો | વિશાળ હતું. તેની બાંધણી ચારે બાજુ ઓસરીવાળી હતી. સારો મોટો દરવાજો | ||
અને આઠ મોટી દેવડી. માણસોથી ભર્યુંભાદર્યું ઘર. તેમાં મારા મોટા બાપા, | અને આઠ મોટી દેવડી. માણસોથી ભર્યુંભાદર્યું ઘર. તેમાં મારા મોટા બાપા, | ||
મોટાં બા, કાકા, કાકી અને મારા કરતાં મોટાં અને મારા જેવડાં તેમનાં છોકરાં | મોટાં બા, કાકા, કાકી અને મારા કરતાં મોટાં અને મારા જેવડાં તેમનાં છોકરાં તથા અનેક નોકરચાકર વગેરે જોઈને મને આશ્ચર્ય અને આનંદ વર્તાતો. દેવડીની | ||
સામે બે ઘોડાઓ કાયમ માટે બાંધેલા તૈયાર રહેતા. આવા વિશાળ કુટુંબમાં મારા | સામે બે ઘોડાઓ કાયમ માટે બાંધેલા તૈયાર રહેતા. આવા વિશાળ કુટુંબમાં મારા | ||
દિવસો સુખમાં તથા આનંદમાં પસાર થતા હતા તેનું મને આજેય સ્મરણ છે.</p> | દિવસો સુખમાં તથા આનંદમાં પસાર થતા હતા તેનું મને આજેય સ્મરણ છે.</p> | ||
<p | <h2 style="text-align: center; margin-top: 40px;">૨: કેદારનાથ</h2> | ||
<p style="text-align: justify">થોડાક દિવસોમાં પિતાજીની બદલી રાજાપુરા ગામમાં થઈ તેથી અમારે | |||
સૌને ત્યાં જવું પડ્યું. જોકે રાજાપુર પણ રત્નાગિરી જિલ્લામાં જ છે. | સૌને ત્યાં જવું પડ્યું. જોકે રાજાપુર પણ રત્નાગિરી જિલ્લામાં જ છે. | ||
રાજાપુર ગુહાગર કરતાં મોટું ગામ છે. તે પ્રસિદ્ધ ગામ છે – બંદર છે. ત્યાં | રાજાપુર ગુહાગર કરતાં મોટું ગામ છે. તે પ્રસિદ્ધ ગામ છે – બંદર છે. ત્યાં | ||
| Line 831: | Line 433: | ||
કરે છે.” ત્યારે બાએ કહ્યું, “તે વળ્યો તો સુત, નહીં તો ભૂત છે.” મારી | કરે છે.” ત્યારે બાએ કહ્યું, “તે વળ્યો તો સુત, નહીં તો ભૂત છે.” મારી | ||
માએ મારા સ્વભાવનું જે વર્ણન કર્યું તે યથાર્થ હતું.</p> | માએ મારા સ્વભાવનું જે વર્ણન કર્યું તે યથાર્થ હતું.</p> | ||
<p | <p style="text-align: justify">આ ગામ નદીના બન્ને કાંઠા ઉપર વસેલું છે. ત્યાંના રસ્તા પહોળા, | ||
પથ્થરથી બાંધેલા હતા. ત્યાંનાં બજારો મોટાં, દુકાનો ઘણી, વસ્તી કેટલેક અંશે | પથ્થરથી બાંધેલા હતા. ત્યાંનાં બજારો મોટાં, દુકાનો ઘણી, વસ્તી કેટલેક અંશે | ||
શિક્ષિતોની; ત્યાં મુસલમાનોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેથી ત્યાંની | શિક્ષિતોની; ત્યાં મુસલમાનોની વસ્તી સારા પ્રમાણમાં હતી. તેથી ત્યાંની | ||
| Line 841: | Line 443: | ||
શિક્ષકોનાં નામ સારી પેઠે સાંભરે છે. અમારી નિશાળના હેડમાસ્તર ધર્મા | શિક્ષકોનાં નામ સારી પેઠે સાંભરે છે. અમારી નિશાળના હેડમાસ્તર ધર્મા | ||
નામના હતા અને વર્ગશિક્ષક રેગે માસ્તર હતા.</p> | નામના હતા અને વર્ગશિક્ષક રેગે માસ્તર હતા.</p> | ||
<p | <p style="text-align: justify">ત્યાં પરીક્ષા તથા નિરીક્ષણ સારુ ઇન્સ્પેકટર તથા સુપરિન્ટેન્ડેન્ટ આવતા | ||
રહેતા. પહેલવહેલા સૂટ-બૂટ પહેરેલા માણસને રાજપુરમાં અમારી નિશાળમાં જ | રહેતા. પહેલવહેલા સૂટ-બૂટ પહેરેલા માણસને રાજપુરમાં અમારી નિશાળમાં જ | ||
જોયા. તેમનું નામ સીતારામ વિશ્વનાથ પટવર્ધન. તે બી.એ. થયા હતા. તેઓ | જોયા. તેમનું નામ સીતારામ વિશ્વનાથ પટવર્ધન. તે બી.એ. થયા હતા. તેઓ | ||
જોકે સૂટ-બૂટમાં હતા પણ તેમને માથે ગોખલેશાહી જરીવાળી પાઘડી હતી.</p> | જોકે સૂટ-બૂટમાં હતા પણ તેમને માથે ગોખલેશાહી જરીવાળી પાઘડી હતી.</p> | ||
<main> | <main> | ||
<p | <p style="text-align: justify"> | ||
તેમનો પગાર મામલતદાર કરતાં વધારે હતો એટલે અમને તે મામલતદાર | તેમનો પગાર મામલતદાર કરતાં વધારે હતો એટલે અમને તે મામલતદાર | ||
કરતાં મોટા અધિકારી લાગતા. તે રાવબહાદુર હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ | કરતાં મોટા અધિકારી લાગતા. તે રાવબહાદુર હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ | ||
| Line 875: | Line 471: | ||
મોટાઈ દેખાઈ આવતી. | મોટાઈ દેખાઈ આવતી. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
રાજાપુરના અમારા વસવાટ દરમ્યાન અમારાં ભાભી અમારી સાથે જ | રાજાપુરના અમારા વસવાટ દરમ્યાન અમારાં ભાભી અમારી સાથે જ | ||
રહેતાં હતાં. તે માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ તથા સન્માન દાખવતાં, તેમની | રહેતાં હતાં. તે માતાપિતા પ્રત્યે પૂજ્યભાવ તથા સન્માન દાખવતાં, તેમની | ||
| Line 886: | Line 482: | ||
આ વિચાર મારા બાલમાનસમાં કેટલાયે દિવસો સુધી ઘોળાતો રહ્યો. પછી | આ વિચાર મારા બાલમાનસમાં કેટલાયે દિવસો સુધી ઘોળાતો રહ્યો. પછી | ||
મોટાભાઈ શંકરદાદા આવ્યા ત્યારે ગૂંચ ઊકલી કે ભાભી એટલે મોટાભાઈ | મોટાભાઈ શંકરદાદા આવ્યા ત્યારે ગૂંચ ઊકલી કે ભાભી એટલે મોટાભાઈ | ||
શંકરદાદાનાં પત્ની | શંકરદાદાનાં પત્ની રાજાપુરમાં હતા ત્યારે મારા મોટાભાઈ મુરબ્બી શંકરદાદા જેઓ | ||
મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા હતા તેઓ આવ્યા. સન ૧૮૯૩માં | મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ભણતા હતા તેઓ આવ્યા. સન ૧૮૯૩માં | ||
મુંબઈમાં હિંદુ-મુસલમાનનું મોટું હુલ્લડ થયું હતું અને તે ઘણા દિવસો | મુંબઈમાં હિંદુ-મુસલમાનનું મોટું હુલ્લડ થયું હતું અને તે ઘણા દિવસો | ||
| Line 917: | Line 502: | ||
પીરસતી વેળા પણ તે શંકરદાદા સાથે વાત કરતી હતી. | પીરસતી વેળા પણ તે શંકરદાદા સાથે વાત કરતી હતી. | ||
</p> | </p> | ||
<p | <h2 style="text-align: center; margin-top: 0;">બે</h2> | ||
<h2 id="chapter-7" style="text-align: center; margin-top: 5px;">માનો વિયોગ</h2> | |||
<p style="text-align: justify"> | |||
ભોજન પછી હું સૂઈ ગયો. પણ કાંઈ ગરબડ થવાથી હું જાગ્યો. | ભોજન પછી હું સૂઈ ગયો. પણ કાંઈ ગરબડ થવાથી હું જાગ્યો. | ||
પિતાજી, શંકરદાદા, બીજા બન્ને બંધુ—ભાઉ અને બાબા—બધા જાગતા | પિતાજી, શંકરદાદા, બીજા બન્ને બંધુ—ભાઉ અને બાબા—બધા જાગતા | ||
| Line 929: | Line 516: | ||
</p> | </p> | ||
<span style=" bottom: 2cm; text-align: center; width: 100%;">ર</span> | <span style=" bottom: 2cm; text-align: center; width: 100%;">ર</span> | ||
</main> | |||
<main> | <main> | ||
<p | <p style="text-align: justify"> | ||
અંદર જવા દીધો નહીં. તે વેળા બધી હોહા તો શાંત થઈ ગઈ હતી. પણ | અંદર જવા દીધો નહીં. તે વેળા બધી હોહા તો શાંત થઈ ગઈ હતી. પણ | ||
વાતાવરણ ઉદાસ જેવું લાગતું હતું. ત્યારે ઓરડીમાંથી નાના બાળકનો રોવાનો | વાતાવરણ ઉદાસ જેવું લાગતું હતું. ત્યારે ઓરડીમાંથી નાના બાળકનો રોવાનો | ||
| Line 946: | Line 527: | ||
શું દુ:ખ છે ને તે શું છે તે સમજાતું નહોતું અને પુછાય તેમ પણ નહોતું. | શું દુ:ખ છે ને તે શું છે તે સમજાતું નહોતું અને પુછાય તેમ પણ નહોતું. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
થોડીક વેળા પછી ગામલોકો માથે કાંઈ પણ ન પહેરતાં, ઉદાસ ચહેરે | થોડીક વેળા પછી ગામલોકો માથે કાંઈ પણ ન પહેરતાં, ઉદાસ ચહેરે | ||
અમારે ઘેર આવવા લાગ્યા હતા; ત્યારે અમને સૌને પડોશીને ઘેર મોકલી | અમારે ઘેર આવવા લાગ્યા હતા; ત્યારે અમને સૌને પડોશીને ઘેર મોકલી | ||
| Line 973: | Line 554: | ||
બીક મારા મનમાં ઘર કરી ગઈ છે. | બીક મારા મનમાં ઘર કરી ગઈ છે. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
આગળ જતાં સુવાવડમાંથી કોઈ ચાલ્યું જાય કે કોઈના વૈધવ્યના પ્રસંગોની | આગળ જતાં સુવાવડમાંથી કોઈ ચાલ્યું જાય કે કોઈના વૈધવ્યના પ્રસંગોની | ||
વાત જ્યારે જ્યારે જાણતો ત્યારે ત્યારે મન ભારે દુ:ખી થતું. સ્ત્રીઓની સુવાવડ | વાત જ્યારે જ્યારે જાણતો ત્યારે ત્યારે મન ભારે દુ:ખી થતું. સ્ત્રીઓની સુવાવડ | ||
તથા વૈધવ્ય એ ઘણા જ દુ:ખદાયક પ્રસંગો છે. તે કેમ ટાળી શકાય તેનો | તથા વૈધવ્ય એ ઘણા જ દુ:ખદાયક પ્રસંગો છે. તે કેમ ટાળી શકાય તેનો ક્યારેક ક્યારેક ગંભીર વિચાર ચાલતો. સુવાવડનું કારણ શું અને વૈધવ્યમાં આટલું | ||
બધું દુ:ખ શા માટે વરતાય છે એનાં સામાજિક, કૌટુંબિક તથા વ્યક્તિગત | બધું દુ:ખ શા માટે વરતાય છે એનાં સામાજિક, કૌટુંબિક તથા વ્યક્તિગત | ||
કારણો શું છે તેનો સૂક્ષ્મપણે હું વિચાર કરી શકતો નહીં. બાળક કેવી રીતે | કારણો શું છે તેનો સૂક્ષ્મપણે હું વિચાર કરી શકતો નહીં. બાળક કેવી રીતે | ||
| Line 995: | Line 566: | ||
જ મારા અજ્ઞાનનિર્દેશના પ્રસંગો મને સાંપડયા છે. | જ મારા અજ્ઞાનનિર્દેશના પ્રસંગો મને સાંપડયા છે. | ||
</p> | </p> | ||
<p | <h2 id="chapter-8" style="text-align: center; margin-top: 30px; margin-bottom: 20px;">ક: કેદારનાથ</h2> | ||
<p style="text-align: justify"> | |||
અત્યંત પ્રિય વ્યક્તિ કે જેના ઉપર આપણું જીવન અવલંબેલું હોય | અત્યંત પ્રિય વ્યક્તિ કે જેના ઉપર આપણું જીવન અવલંબેલું હોય | ||
છે એવી વ્યક્તિનો વિયોગ – મૃત્યુનો – મારા આયુષ્યમાં આ પહેલો જ પ્રસંગ | છે એવી વ્યક્તિનો વિયોગ – મૃત્યુનો – મારા આયુષ્યમાં આ પહેલો જ પ્રસંગ | ||
| Line 1,005: | Line 577: | ||
દયાપાત્ર, દીન દેખાયાં. | દયાપાત્ર, દીન દેખાયાં. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
દિવસો ઉપર દિવસો વીતતા ગયા. નવો ભાઈ તે બાળક. તેના તરફ | દિવસો ઉપર દિવસો વીતતા ગયા. નવો ભાઈ તે બાળક. તેના તરફ | ||
જોતાં દુ:ખ થાય. દિવસો પસાર થતા હતા પણ દુ:ખ ભુલાતું નહોતું. મા | જોતાં દુ:ખ થાય. દિવસો પસાર થતા હતા પણ દુ:ખ ભુલાતું નહોતું. મા | ||
| Line 1,024: | Line 596: | ||
આવવા દેવાતું નહોતું. પણ બાના જવાથી મન વિષાદમય તથા બેચેન રહેતું | આવવા દેવાતું નહોતું. પણ બાના જવાથી મન વિષાદમય તથા બેચેન રહેતું | ||
</p> | </p> | ||
</main> | |||
<main> | <main> | ||
<p | <p style="text-align: justify"> | ||
હતું. મનમાં સતત બાનું જ ચિંતન–ધ્યાન. હવે અમે જીવી શકીશું નહીં એમ | હતું. મનમાં સતત બાનું જ ચિંતન–ધ્યાન. હવે અમે જીવી શકીશું નહીં એમ | ||
લાગતું. કશાનીયે ઊણપ નહોતી છતાંય આમ કાં લાગતું હતું તે સમજાતું | લાગતું. કશાનીયે ઊણપ નહોતી છતાંય આમ કાં લાગતું હતું તે સમજાતું | ||
| Line 1,068: | Line 634: | ||
</main> | </main> | ||
<h2 id="chapter-9" style="text-align: center; font-weight: bold; margin-bottom: 10px;">જાણ</h2> | |||
< | |||
<h2 style="text-align: center; font-weight: bold; margin-top: 20px;">પુણમાં</h2> | <h2 style="text-align: center; font-weight: bold; margin-top: 20px;">પુણમાં</h2> | ||
<p style="text-align: justify; margin-top: 30px;"> | <p style="text-align: justify; margin-top: 30px;"> | ||
| Line 1,104: | Line 667: | ||
સ્વેચ્છાપૂર્વક સ્વીકારી માતૃપદ સંભાળ્યું. અઢી કે ત્રણ વર્ષની અમારી બહેન | સ્વેચ્છાપૂર્વક સ્વીકારી માતૃપદ સંભાળ્યું. અઢી કે ત્રણ વર્ષની અમારી બહેન | ||
સોનાબાઈનીયે જવાબદારી તે જ ભાવનાથી તેમણે ઉપાડી લીધી અને અમારા | સોનાબાઈનીયે જવાબદારી તે જ ભાવનાથી તેમણે ઉપાડી લીધી અને અમારા | ||
સૌનો ખવડાવવા-પિવડાવવાનો ભાર પણ તેમણે જ ઉપાડી લીધો. અમારા સૌના | સૌનો ખવડાવવા-પિવડાવવાનો ભાર પણ તેમણે જ ઉપાડી લીધો. અમારા સૌના ખરચખૂટણની વ્યવસ્થા કરવા સારુ શંકરદાદાએ નોકરી કરવા માંડી. કારણ કે | ||
પિતાજી તરફથી મળતા રૂપિયાથી પુણેનો ખર્ચ પૂરો પડી શકે તેમ નહોતું. | પિતાજી તરફથી મળતા રૂપિયાથી પુણેનો ખર્ચ પૂરો પડી શકે તેમ નહોતું. | ||
આવી સ્થિતિમાં બન્ને અમારે સારુ ભારે મહેનત કરતાં રહેતાં. આ વાત | આવી સ્થિતિમાં બન્ને અમારે સારુ ભારે મહેનત કરતાં રહેતાં. આ વાત | ||
સાંભરતાં લાગે છે કે એ બન્નેનું અમારા ઉપર કેટલું ઋણ હતું | સાંભરતાં લાગે છે કે એ બન્નેનું અમારા ઉપર કેટલું ઋણ હતું | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
રાજપુરથી પુણે આવવાથી અમારી રહેણીકરણીમાંયે ફેર પડયો. અમે | રાજપુરથી પુણે આવવાથી અમારી રહેણીકરણીમાંયે ફેર પડયો. અમે | ||
શહેરી બન્યાં. પિતાજી અમારી બધી વ્યવસ્થા કરીને રાજપુર જવા લાગ્યા | શહેરી બન્યાં. પિતાજી અમારી બધી વ્યવસ્થા કરીને રાજપુર જવા લાગ્યા | ||
| Line 1,135: | Line 683: | ||
હતી અને અમારું જીવન નિત્યના વ્યવહારચીલામાં પડી ગયું. | હતી અને અમારું જીવન નિત્યના વ્યવહારચીલામાં પડી ગયું. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
પુણે ગયા પછી બહેન કેટલાક દિવસો પછી સાસરે ગઈ. ભાઈ તથા | પુણે ગયા પછી બહેન કેટલાક દિવસો પછી સાસરે ગઈ. ભાઈ તથા | ||
મારો એ પિતરાઈ ભાઈ એ બન્ને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં; બાબો, હું અને બાબો | મારો એ પિતરાઈ ભાઈ એ બન્ને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં; બાબો, હું અને બાબો | ||
| Line 1,154: | Line 702: | ||
મમતા રહેતી. | મમતા રહેતી. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
અમારો તે નાનો ભાઈ! જન્મતાં જ મા તેને છોડી ગઈ. તે વાત | અમારો તે નાનો ભાઈ! જન્મતાં જ મા તેને છોડી ગઈ. તે વાત | ||
સાંભરતાં આજેય હૃદય ભરાઈ જાય છે. જન્મથી જ માતાના વિયોગને કારણે | સાંભરતાં આજેય હૃદય ભરાઈ જાય છે. જન્મથી જ માતાના વિયોગને કારણે | ||
| Line 1,160: | Line 708: | ||
થવાથી કોઈનેય આનંદ થયો નહોતો. માતૃવિયોગના ભાર નીચે અમારો આનંદ | થવાથી કોઈનેય આનંદ થયો નહોતો. માતૃવિયોગના ભાર નીચે અમારો આનંદ | ||
</p> | </p> | ||
| Line 1,207: | Line 752: | ||
સારી પેઠે અભ્યાસ કરાવતા એટલું જ નહીં પણ શારીરિક શક્તિ પણ વધારતા. | સારી પેઠે અભ્યાસ કરાવતા એટલું જ નહીં પણ શારીરિક શક્તિ પણ વધારતા. | ||
</p> | </p> | ||
<p style="text-align: justify"> | |||
<p | |||
બુદ્ધિના તથા મનના વિકાસની સાથે સાથે નૈતિક વિકાસ થવો જોઈએ તે | બુદ્ધિના તથા મનના વિકાસની સાથે સાથે નૈતિક વિકાસ થવો જોઈએ તે | ||
સારુ મહાભારતમાંની તથા પુરાણોમાંની કથાઓ પણ અઠવાડિયામાં એક કલાક | સારુ મહાભારતમાંની તથા પુરાણોમાંની કથાઓ પણ અઠવાડિયામાં એક કલાક | ||
| Line 1,249: | Line 786: | ||
અને નાનાનો તો અતિ ઘણો સંબંધ, તેઓ બન્ને વાતો કરતાં જ રહેતાં. | અને નાનાનો તો અતિ ઘણો સંબંધ, તેઓ બન્ને વાતો કરતાં જ રહેતાં. | ||
</p> | </p> | ||
<h2 | <h2 style="text-align: center">આર</h2> | ||
<h2 | <h2 id="chapter-10" style="text-align: center">પુણેના સંસ્કાર</h2> | ||
<p | <p style="text-align: justify"> | ||
ગુહાગરથી રાજાપુર મોટું અને રાજાપુરથી પુણે અતિ ઘણું મોટું શહેર. | ગુહાગરથી રાજાપુર મોટું અને રાજાપુરથી પુણે અતિ ઘણું મોટું શહેર. | ||
સાથે સાથે મારી ઉંમરે વધતી જતી હતી. તેથી પુણે આવ્યા પછી ઘણું જ | સાથે સાથે મારી ઉંમરે વધતી જતી હતી. તેથી પુણે આવ્યા પછી ઘણું જ | ||
| Line 1,265: | Line 799: | ||
ત્યાંનાં કાર્યોનો મારા ચિત્ત પર સારો પ્રભાવ પડયો. | ત્યાંનાં કાર્યોનો મારા ચિત્ત પર સારો પ્રભાવ પડયો. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
પુણેમાં છાપાંઓ વાંચવાનો રસ જાગ્યો. અમારે ત્યાં ‘સુધારક’ અને | પુણેમાં છાપાંઓ વાંચવાનો રસ જાગ્યો. અમારે ત્યાં ‘સુધારક’ અને | ||
‘કરમણૂક’ એ બે છાપાંઓ આવતાં હતાં. તે વાંચવાની અમ ભાઈઓમાં હોડ | ‘કરમણૂક’ એ બે છાપાંઓ આવતાં હતાં. તે વાંચવાની અમ ભાઈઓમાં હોડ | ||
| Line 1,282: | Line 816: | ||
સમજણ પડવા લાગી. | સમજણ પડવા લાગી. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
હરિભાઉની ઐતિહાસિક નવલકથાઓ વાંચીને સિંહગઢ, શનિવારવાડા | હરિભાઉની ઐતિહાસિક નવલકથાઓ વાંચીને સિંહગઢ, શનિવારવાડા | ||
તેમ જ બુધવારમાંના શાહિસ્તખાન ઉપર શિવાજીએ હુમલાઓ કર્યા હતા તે | તેમ જ બુધવારમાંના શાહિસ્તખાન ઉપર શિવાજીએ હુમલાઓ કર્યા હતા તે | ||
સ્થળો મને પવિત્ર લાગવા માંડયાં. | સ્થળો મને પવિત્ર લાગવા માંડયાં. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
૧૮૯૩માં અમે પુણે આવ્યા તે વખતે મહોરમનું સરઘસ ઘણું જ | ૧૮૯૩માં અમે પુણે આવ્યા તે વખતે મહોરમનું સરઘસ ઘણું જ | ||
ઠાઠમાઠથી નીકળતું હતું. તેમાં હિંદુઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હતા. તે | ઠાઠમાઠથી નીકળતું હતું. તેમાં હિંદુઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હતા. તે સમયે ભાઉ રંગારી નામના એક સાધારણ માણસે ગણેશોત્સવનો આરંભ | ||
કરાવ્યો. પણ લોકમાન્યે તે ઉત્સવને મહાન રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. તે ઉપરથી | કરાવ્યો. પણ લોકમાન્યે તે ઉત્સવને મહાન રાષ્ટ્રીય સ્વરૂપ આપ્યું. તે ઉપરથી | ||
૧૮૯૪માં તોફાન થયું. તેમાં નાતુબંધુ, દગડૂ હલવાઈ જેવા હિંદુ આગેવાનો | ૧૮૯૪માં તોફાન થયું. તેમાં નાતુબંધુ, દગડૂ હલવાઈ જેવા હિંદુ આગેવાનો | ||
| Line 1,305: | Line 830: | ||
જતાં પુણેમાં શિવજયંતી ઉત્સવ પણ શરૂ થયો. તે વખતના મેળામાંનું એક | જતાં પુણેમાં શિવજયંતી ઉત્સવ પણ શરૂ થયો. તે વખતના મેળામાંનું એક | ||
પદ હજીયે મને સાંભરે છે:</p> | પદ હજીયે મને સાંભરે છે:</p> | ||
<h1 style="text-align: right; margin-bottom: 30px;">યુગિના સંસ્કાર: ૧૩</h1> | |||
<blockquote style="text-align: center; margin: 20px 0; padding: 0 40px;"> | <blockquote style="text-align: center; margin: 20px 0; padding: 0 40px;"> | ||
“શિવાજી રાજા અલબેલા, તોરણા કિલ્લા ત્યાને સર કેલા ।<br/> | “શિવાજી રાજા અલબેલા, તોરણા કિલ્લા ત્યાને સર કેલા ।<br/> | ||
| Line 1,310: | Line 836: | ||
યુદ્ધ પ્રસંગે ધૈર્ય ધરો વેરી ધ્રૂજતો થરથરતો.] | યુદ્ધ પ્રસંગે ધૈર્ય ધરો વેરી ધ્રૂજતો થરથરતો.] | ||
</blockquote> | </blockquote> | ||
<p | <p style="text-align: justify">શિવાજી મહારાજ વિશે તે સમયથી મારા મનમાં ભક્તિ જાગી. તેમની | ||
અનેક છબીઓ હું ભેગી કરી સંઘરવા લાગ્યો. ત્યારથી રાષ્ટ્રીય વિચારનો મારા | અનેક છબીઓ હું ભેગી કરી સંઘરવા લાગ્યો. ત્યારથી રાષ્ટ્રીય વિચારનો મારા | ||
મનમાં ઉદય થયો. ગણપતિ અને શિવજયંતી-મેળા ફળિયે ફળિયે ઉજવાતા. | મનમાં ઉદય થયો. ગણપતિ અને શિવજયંતી-મેળા ફળિયે ફળિયે ઉજવાતા. | ||
મનોરંજન કાર્યક્રમોની સાથે સાથે રાષ્ટ્રીય વિચારનો પ્રચાર-પ્રસાર થતો રહેતો.</p> | મનોરંજન કાર્યક્રમોની સાથે સાથે રાષ્ટ્રીય વિચારનો પ્રચાર-પ્રસાર થતો રહેતો.</p> | ||
<p | <p style="text-align: justify">સામાજિક અને રાષ્ટ્રીય વિચારોની સાથે સાથે પંઢરપુર જનારી યાત્રી- | ||
ટોળીઓ જ્ઞાનેશ્વર મહારાજની પાલખી સાથે જતી તેથી મારા મનમાં ધાર્મિક | ટોળીઓ જ્ઞાનેશ્વર મહારાજની પાલખી સાથે જતી તેથી મારા મનમાં ધાર્મિક | ||
સંસ્કાર જાગતા. દેહૂથી અને આળંદીથી દર વરસે જ્યેષ્ઠ વદી અગિયારસને શુમારે | સંસ્કાર જાગતા. દેહૂથી અને આળંદીથી દર વરસે જ્યેષ્ઠ વદી અગિયારસને શુમારે | ||
| Line 1,323: | Line 849: | ||
મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ,’ | મુક્તાબાઈ, એકનાથ, નામદેવ, તુકારામ,’ | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify">– ની ધૂન તાલ-મૃદંગ સાથે ગજાવતા વારકરી પોતાનો સામાન પીઠ ઉપર | ||
લાદીને ભગવી પતાકા ખભા ઉપર ધરીને જતા. આ વારકરીઓનો સંઘ જનતાના | લાદીને ભગવી પતાકા ખભા ઉપર ધરીને જતા. આ વારકરીઓનો સંઘ જનતાના | ||
માનસમાં ધાર્મિક સંસ્કાર જગાડતો.</p> | માનસમાં ધાર્મિક સંસ્કાર જગાડતો.</p> | ||
<p | <p style="text-align: justify">પંઢરપુરથી યાત્રીઓ પાછા આવતા ત્યારે તેઓ કૉલેરા સાથે લઈ | ||
આવતા અને તે દિવસોમાં આખા મહારાષ્ટ્રમાં કૉલેરા ફાટી નીકળતો. આજના | આવતા અને તે દિવસોમાં આખા મહારાષ્ટ્રમાં કૉલેરા ફાટી નીકળતો. આજના | ||
જેવી દવાખાનાંઓની સગવડ ત્યારે ન હોવાથી તથા આરોગ્ય, સાફસફાઈ | જેવી દવાખાનાંઓની સગવડ ત્યારે ન હોવાથી તથા આરોગ્ય, સાફસફાઈ | ||
| Line 1,333: | Line 859: | ||
રસ્તો હતો. લોકો મૃતદેહો લઈ જતાં ‘રામ બોલો ભાઈ રામ’ ઊંચા અવાજે | રસ્તો હતો. લોકો મૃતદેહો લઈ જતાં ‘રામ બોલો ભાઈ રામ’ ઊંચા અવાજે | ||
બોલતા જતા. જોકે અમે તો બીજે માળ રહેતા હતા તોપણ તેમનું</p> | બોલતા જતા. જોકે અમે તો બીજે માળ રહેતા હતા તોપણ તેમનું</p> | ||
<h2 style="text-align: left; margin-top: 0;">૧૪: કેદારનાથ</h2> | <h2 style="text-align: left; margin-top: 0;">૧૪: કેદારનાથ</h2> | ||
<p | <p style="text-align: justify">તે રીતનું બોલવું અમને ભયપ્રદ લાગતું. કૉલેરાના દિવસોમાં અમને સૌને | ||
કપૂરની એક ડબ્બી આપવામાં આવતી તે અમે વારેઘડીએ સૂંઘતાં રહેતાં. | કપૂરની એક ડબ્બી આપવામાં આવતી તે અમે વારેઘડીએ સૂંઘતાં રહેતાં. | ||
શંકરદાદાને તથા ભાભીને અમારી ભારે ચિંતા રહેતી. તે કાળમાં કૉલેરા થાય | શંકરદાદાને તથા ભાભીને અમારી ભારે ચિંતા રહેતી. તે કાળમાં કૉલેરા થાય | ||
| Line 1,346: | Line 869: | ||
હતો. તેમની ઉંમર નાની હોવા છતાં અમને સંભાળવાની તેમનામાં શક્તિ | હતો. તેમની ઉંમર નાની હોવા છતાં અમને સંભાળવાની તેમનામાં શક્તિ | ||
હતી. તેમણે અને ભાભીએ અમને સારી રીતે સાચવ્યાં.</p> | હતી. તેમણે અને ભાભીએ અમને સારી રીતે સાચવ્યાં.</p> | ||
<p | <p style="text-align: justify">૧૮૯૪ની સાલમાં પુણેમાં અનંતચતુર્દશીને દિને રસ્તેવાડા પાસેના | ||
દારૂવાળા પુલ પર હિંદુ-મુસલમાનનું હુલ્લડ થયું. તે પહેલાં હિંદુ-મુસલમાનોનો | દારૂવાળા પુલ પર હિંદુ-મુસલમાનનું હુલ્લડ થયું. તે પહેલાં હિંદુ-મુસલમાનોનો | ||
સંબંધ બહુ જ મીઠો હતો. તેનું એક કારણ એ હતું કે પુણેમાં અખાડાઓ | સંબંધ બહુ જ મીઠો હતો. તેનું એક કારણ એ હતું કે પુણેમાં અખાડાઓ | ||
| Line 1,354: | Line 877: | ||
જે વૈમનસ્ય આવ્યું તે અંગ્રેજ અધિકારીને લીધે હતું. પુણેના હુલ્લડમાં ત્યાંના | જે વૈમનસ્ય આવ્યું તે અંગ્રેજ અધિકારીને લીધે હતું. પુણેના હુલ્લડમાં ત્યાંના | ||
કલેકટર મૅકફરસને મુસલમાનોનો પક્ષ લઈ તેમને ઉત્તેજન આપ્યું હતું.</p> | કલેકટર મૅકફરસને મુસલમાનોનો પક્ષ લઈ તેમને ઉત્તેજન આપ્યું હતું.</p> | ||
<p | <p style="text-align: justify">અમારા પુણેના વસવાટ દરમ્યાન દાદાભાઈ નવરોજી પુણે આવ્યા | ||
હતા. ત્યાં તેમનું ભારે સન્માન થયું હતું એવું સાંભરે છે. તે જ રીતે | હતા. ત્યાં તેમનું ભારે સન્માન થયું હતું એવું સાંભરે છે. તે જ રીતે | ||
૧૮૯૫માં બંગાળના સિંહ સુરેન્દ્રનાથ બેનરજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધિ- | ૧૮૯૫માં બંગાળના સિંહ સુરેન્દ્રનાથ બેનરજીની અધ્યક્ષતામાં કોંગ્રેસ અધિ- | ||
| Line 1,365: | Line 888: | ||
ભાષણ મને વધારે ગમ્યું. પંડિત મદનમોહન માલવીય તે કાળમાં યુવાન હતા | ભાષણ મને વધારે ગમ્યું. પંડિત મદનમોહન માલવીય તે કાળમાં યુવાન હતા | ||
અને તેમનું વકતૃત્વ ભારે નામના પામ્યું હતું એમ હું જાણી ગયો હતો.</p> | અને તેમનું વકતૃત્વ ભારે નામના પામ્યું હતું એમ હું જાણી ગયો હતો.</p> | ||
<p | <p style="text-align: justify">અમે પુણેમાં હતા તે અરસામાં જ દુષ્કાળ, પ્લેગનાં સંકટો પુણેને | ||
માથે આવ્યાં અને તેથી કેર વરતાયો. તે દિવસો ભારે કારમા હતા. તોય | માથે આવ્યાં અને તેથી કેર વરતાયો. તે દિવસો ભારે કારમા હતા. તોય | ||
શંકરદાદાએ તથા ભાભીએ તેની અમને લગીરે જાણ થવા દીધી ન હતી. | શંકરદાદાએ તથા ભાભીએ તેની અમને લગીરે જાણ થવા દીધી ન હતી. | ||
| Line 1,372: | Line 895: | ||
ગણેશ ખિંડમાં રૅન્ડ અને આયર્સ્ટ નામના બે યુરોપિયન અધિકારીઓનાં ખૂન | ગણેશ ખિંડમાં રૅન્ડ અને આયર્સ્ટ નામના બે યુરોપિયન અધિકારીઓનાં ખૂન | ||
થયાં. પ્લેગના દિવસોમાં તેમણે લોકો ઉપર અપાર જુલમ કર્યો હતો. તેથી | થયાં. પ્લેગના દિવસોમાં તેમણે લોકો ઉપર અપાર જુલમ કર્યો હતો. તેથી | ||
પુણેમાં ભારે રોષ પ્રગટ્યો હતો. ઘણીયે ધરપકડો થઈ તેથી શહેરમાં આતંકનું | પુણેમાં ભારે રોષ પ્રગટ્યો હતો. ઘણીયે ધરપકડો થઈ તેથી શહેરમાં આતંકનું વાતાવરણ જામ્યું. તે જ પ્રસંગે લોકમાન્યને સજા થઈ. પ્લેગનો ઉપદ્રવ તો | ||
ચાલુ જ હતો. તે કાળે પ્લેગનો રામબાણ ઇલાજ હાથ લાગ્યો નહોતો તેથી | ચાલુ જ હતો. તે કાળે પ્લેગનો રામબાણ ઇલાજ હાથ લાગ્યો નહોતો તેથી | ||
મૃત્યુની સંખ્યા મોટી હતી. પ્લેગ શરૂ થવાથી કૉલેજો-નિશાળો બંધ થતાં | મૃત્યુની સંખ્યા મોટી હતી. પ્લેગ શરૂ થવાથી કૉલેજો-નિશાળો બંધ થતાં | ||
અમે પાલી ચાલ્યાં ગયાં હતા. | અમે પાલી ચાલ્યાં ગયાં હતા. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
પુણે એ રાજકીય જાગૃતિ તથા દેશભક્તિની પ્રેરણા દેનારું એક મહત્ત્વ- | પુણે એ રાજકીય જાગૃતિ તથા દેશભક્તિની પ્રેરણા દેનારું એક મહત્ત્વ- | ||
પૂર્ણ સ્થાન હતું. તે જ રીતે સમાજસુધારાના કાર્યમાં તે અગ્રેસર હોવા છતાં | પૂર્ણ સ્થાન હતું. તે જ રીતે સમાજસુધારાના કાર્યમાં તે અગ્રેસર હોવા છતાં | ||
| Line 1,403: | Line 916: | ||
કાઢવું, તેમની નનામીની સ્મશાનયાત્રા કાઢવી વગેરે પ્રકારો રહેતા. | કાઢવું, તેમની નનામીની સ્મશાનયાત્રા કાઢવી વગેરે પ્રકારો રહેતા. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
પણ એકંદરે જોતાં પુણેની વાસ્તવિકતાએ મારા અંત:કરણમાં રાષ્ટ્રીય | પણ એકંદરે જોતાં પુણેની વાસ્તવિકતાએ મારા અંત:કરણમાં રાષ્ટ્રીય | ||
ઉત્થાનની તથા સમાજસુધારાના સંસ્કારોની પ્રેરણા રેડી એમ કહેવાય. | ઉત્થાનની તથા સમાજસુધારાના સંસ્કારોની પ્રેરણા રેડી એમ કહેવાય. | ||
| Line 1,416: | Line 929: | ||
</p> | </p> | ||
<h2 id="chapter-11" style="text-align: center; margin-top: 40px; margin-bottom: 10px;">પાંચ</h2> | |||
<h2 style="text-align: center; margin-top: 40px; margin-bottom: 10px;">પાંચ</h2> | |||
<h2 style="text-align: center; margin-top: 10px; margin-bottom: 20px;">ખાનદેશમાં</h2> | <h2 style="text-align: center; margin-top: 10px; margin-bottom: 20px;">ખાનદેશમાં</h2> | ||
<p | <p style="text-align: justify">પુણેનો પ્લેગ ઓછો થયો હોવાથી શંકરદાદા, ભાઉ, નાનો અને બાબો | ||
એ બધા પુણે ગયા. હું, બાળા અને સોનાબાઈ પાલીમાં જ રહ્યાં. પણ પાલીમાંયે | એ બધા પુણે ગયા. હું, બાળા અને સોનાબાઈ પાલીમાં જ રહ્યાં. પણ પાલીમાંયે | ||
જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બાપુજીએ અમને શિરપુર(ખાનદેશ)માં બોલાવી | જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે બાપુજીએ અમને શિરપુર(ખાનદેશ)માં બોલાવી | ||
| Line 1,433: | Line 943: | ||
પ્રવાસ આમ તો કંટાળાજનક હતો પણ મને તો એમાંયે મજા પડી. ધૂળિયામાં | પ્રવાસ આમ તો કંટાળાજનક હતો પણ મને તો એમાંયે મજા પડી. ધૂળિયામાં | ||
અમે પ્રધાન વકીલને ત્યાં ઊતર્યાં હતાં.</p> | અમે પ્રધાન વકીલને ત્યાં ઊતર્યાં હતાં.</p> | ||
<p | <p style="text-align: justify">શિરપુર ગયા પછી ભાભીએ ઘરનું કામ સંભાળી લીધું હતું. શંકરદાદા | ||
કાયમ શિરપુર રહી શકતા નહોતા. તેઓ અવારનવાર ક્યારેક આવતા રહેતા. | કાયમ શિરપુર રહી શકતા નહોતા. તેઓ અવારનવાર ક્યારેક આવતા રહેતા. | ||
અમે શિરપુર આવ્યા પછી થોડાક દિવસોમાં અમારે પુણેનું ઘર બંધ કરવું | અમે શિરપુર આવ્યા પછી થોડાક દિવસોમાં અમારે પુણેનું ઘર બંધ કરવું | ||
| Line 1,449: | Line 959: | ||
પછાત ગણાતો પ્રદેશ હતો તેમાંયે શિરપુરની વસ્તી ગ્રામીણ—સુધરેલી નહીં. | પછાત ગણાતો પ્રદેશ હતો તેમાંયે શિરપુરની વસ્તી ગ્રામીણ—સુધરેલી નહીં. | ||
પુણેના નૂતન મરાઠી વિદ્યાલયના શિક્ષકો વિદ્વાન અને શહેરી સંસ્કારવાળા.</p> | પુણેના નૂતન મરાઠી વિદ્યાલયના શિક્ષકો વિદ્વાન અને શહેરી સંસ્કારવાળા.</p> | ||
<span style="font-weight: bold;">૧૬</span> | <span style="font-weight: bold;">૧૬</span> | ||
<p style="text-align: justify"> | |||
<p | |||
તેમની રહેણીકરણી સુસંસ્કૃત અને તેની છાપ સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ ઉપર | તેમની રહેણીકરણી સુસંસ્કૃત અને તેની છાપ સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓ ઉપર | ||
પડતી જ. શિરપુરમાં મારા વર્ગમાં હું શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાતો. | પડતી જ. શિરપુરમાં મારા વર્ગમાં હું શ્રેષ્ઠ વિદ્યાર્થી ગણાતો. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
રમતોમાં મને ક્રિકેટનું વધારે આકર્ષણ હતું. મને એની હથોટી એવી હતી | રમતોમાં મને ક્રિકેટનું વધારે આકર્ષણ હતું. મને એની હથોટી એવી હતી | ||
કે મારાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારી સાથે રમવામાં માન – ગૌરવ અનુભવતા. | કે મારાથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ મારી સાથે રમવામાં માન – ગૌરવ અનુભવતા. | ||
| Line 1,473: | Line 975: | ||
વિદ્યાર્થીઓ મારી સાથે હળીમળી ગયા હતા. | વિદ્યાર્થીઓ મારી સાથે હળીમળી ગયા હતા. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
શિરપુર મ્યુનિસિપાલિટીની એક સ્કૂલ બોર્ડ કમિટી હતી. સરકારી ડૉકટર | શિરપુર મ્યુનિસિપાલિટીની એક સ્કૂલ બોર્ડ કમિટી હતી. સરકારી ડૉકટર | ||
અને તે કમિટીના પ્રમુખ દર મહિને નિશાળની પ્રગતિનું નિરીક્ષણ કરવા આવતા. | અને તે કમિટીના પ્રમુખ દર મહિને નિશાળની પ્રગતિનું નિરીક્ષણ કરવા આવતા. | ||
| Line 1,480: | Line 982: | ||
અને એ રીતે નિશાળની પ્રતિષ્ઠા પણ જળવાતી. | અને એ રીતે નિશાળની પ્રતિષ્ઠા પણ જળવાતી. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
તે સમયના એક-બે પ્રસંગો મારી યાદદાસ્તમાં રહી ગયા છે. અહીં તે | તે સમયના એક-બે પ્રસંગો મારી યાદદાસ્તમાં રહી ગયા છે. અહીં તે | ||
નોંધવા આવશ્યક લાગે છે. | નોંધવા આવશ્યક લાગે છે. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
વર્ગમાં એક દિવસ એક શિક્ષકે એક વિદ્યાર્થીને ચાલુ પાઠોમાંથી એક | વર્ગમાં એક દિવસ એક શિક્ષકે એક વિદ્યાર્થીને ચાલુ પાઠોમાંથી એક | ||
પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર તે આપી શક્યો નહીં. શિક્ષકની આંગળી મારા | પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર તે આપી શક્યો નહીં. શિક્ષકની આંગળી મારા | ||
| Line 1,504: | Line 1,006: | ||
દીધો. રડતો રડતો તે શિક્ષક કને ગયો અને “ગોપાલે(મને તે સમયે આ | દીધો. રડતો રડતો તે શિક્ષક કને ગયો અને “ગોપાલે(મને તે સમયે આ | ||
</p> | </p> | ||
<h2 style="text-align: center; margin-top: 0;">૧૮: કેદારનાથ</h2> | <h2 style="text-align: center; margin-top: 0;">૧૮: કેદારનાથ</h2> | ||
<p | <p style="text-align: justify">નામથી બોલાવતા) મને થપ્પડ મારી,” એવી રાવ ખાધી. શિક્ષકે મને બોલાવ્યો, | ||
વઢયા, તમાચો મારવાનું પ્રયોજન પૂછ્યું. મેં કહ્યું, “ફરિયાદ કરનારને જ | વઢયા, તમાચો મારવાનું પ્રયોજન પૂછ્યું. મેં કહ્યું, “ફરિયાદ કરનારને જ | ||
પૂછો ને!” શિક્ષકે વિદ્યાર્થી ભણી જોયું. તે શો ઉત્તર આપવાનો હતો? તે | પૂછો ને!” શિક્ષકે વિદ્યાર્થી ભણી જોયું. તે શો ઉત્તર આપવાનો હતો? તે | ||
અવાક રહ્યો. શિક્ષક સમજી ગયા હતા કે એણે કોઈ અપમાનભર્યું વર્તન કર્યું હશે | અવાક રહ્યો. શિક્ષક સમજી ગયા હતા કે એણે કોઈ અપમાનભર્યું વર્તન કર્યું હશે | ||
ને તેથી થપ્પડ ખાવી પડી. કશું જ ન કહેતાં શિક્ષકે અમને બન્નેને જવા કહ્યું.</p> | ને તેથી થપ્પડ ખાવી પડી. કશું જ ન કહેતાં શિક્ષકે અમને બન્નેને જવા કહ્યું.</p> | ||
<p | <p style="text-align: justify">આ બન્ને બનાવો ઉપરથી શિક્ષકના મન ઉપર એવી છાપ પડી હશે કે આ | ||
એક વિલક્ષણ વિદ્યાર્થી છે. તેમનું મારા પ્રત્યેનું વર્તન પ્રેમપૂર્વકનું તથા મધુર હતું.</p> | એક વિલક્ષણ વિદ્યાર્થી છે. તેમનું મારા પ્રત્યેનું વર્તન પ્રેમપૂર્વકનું તથા મધુર હતું.</p> | ||
<p | <p style="text-align: justify">બીજીમાંથી હું ત્રીજીમાં ગયો, અને તે નિશાળમાં એક વર્ગ વધ્યો. દર | ||
ગુરુવારે અક્ષર સુધારવા માટે ઘેરથી કૉપીબુક લખીને બીજે દિવસે દેખાડવા | ગુરુવારે અક્ષર સુધારવા માટે ઘેરથી કૉપીબુક લખીને બીજે દિવસે દેખાડવા | ||
લઈ જવી પડતી. એક ગુરુવારે લેસન લખાવવામાં કૉપીબુક લખી લાવવાનું | લઈ જવી પડતી. એક ગુરુવારે લેસન લખાવવામાં કૉપીબુક લખી લાવવાનું | ||
| Line 1,537: | Line 1,033: | ||
હોવાથી મેં કહ્યું નહીં.” મારા આ ઉત્તરથી અને વર્તનથી શિક્ષક આશ્ચર્યચકિત | હોવાથી મેં કહ્યું નહીં.” મારા આ ઉત્તરથી અને વર્તનથી શિક્ષક આશ્ચર્યચકિત | ||
થયા. તે સમયે મારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે.</p> | થયા. તે સમયે મારી ઉંમર તેર-ચૌદ વર્ષની હશે.</p> | ||
<p | <p style="text-align: justify">આટલી નાની ઉંમરમાં મારું વર્તન વિલક્ષણ કેમ હતું તેનો ઉત્તર મારી | ||
પાસે નથી. કદાચિત્ કૌટુંબિક સંસ્કાર, પુણેના શિક્ષણ-સંસ્કાર અને અંતર- | પાસે નથી. કદાચિત્ કૌટુંબિક સંસ્કાર, પુણેના શિક્ષણ-સંસ્કાર અને અંતર- | ||
પ્રેરણાને લીધે આમ બનવા પામ્યું હશે.</p> | પ્રેરણાને લીધે આમ બનવા પામ્યું હશે.</p> | ||
<p | <p style="text-align: justify">પરીક્ષા પૂરી થયા પછી ઇનામ વહેંચણી થતી. ઇનામ તો મને મળતાં | ||
જ. પણ આ સમારંભો એવી રીતે પાર પડતા કે અતિથિઓ ખુશ ખુશ થઈ | જ. પણ આ સમારંભો એવી રીતે પાર પડતા કે અતિથિઓ ખુશ ખુશ થઈ | ||
જતા. આવા સમારંભોમાં તથા ઉત્સવોનાં કામોમાં મારે આગેવાનીભર્યો ભાગ | જતા. આવા સમારંભોમાં તથા ઉત્સવોનાં કામોમાં મારે આગેવાનીભર્યો ભાગ | ||
| Line 1,547: | Line 1,043: | ||
તે જ અંશ લેતા. ‘રાણા ભીમદેવ’માંના પ્રસંગોમાં હું મુખ્ય ભાગ ભજવતો, | તે જ અંશ લેતા. ‘રાણા ભીમદેવ’માંના પ્રસંગોમાં હું મુખ્ય ભાગ ભજવતો, | ||
મારો અભિનય ગામના લોકોને, વિશેષે કરીને વ્યાપારી વર્ગને બહુ ગમતો.</p> | મારો અભિનય ગામના લોકોને, વિશેષે કરીને વ્યાપારી વર્ગને બહુ ગમતો.</p> | ||
<p style="text-align: justify"> | |||
<p | |||
શિરપુરની નિશાળના કાર્યક્રમમાં મારા મોટાભાઈની મને ઘણી મદદ | શિરપુરની નિશાળના કાર્યક્રમમાં મારા મોટાભાઈની મને ઘણી મદદ | ||
મળતી. આ શાળાની સ્થાપનામાં મારા બાપુજીનો હાથ હતો; તેથી ત્યાંના | મળતી. આ શાળાની સ્થાપનામાં મારા બાપુજીનો હાથ હતો; તેથી ત્યાંના | ||
| Line 1,562: | Line 1,050: | ||
રહેતા. તેઓ જેટલો સમય રહેતા તેટલો સમય અમને ઘણો જ આનંદ આવતો. | રહેતા. તેઓ જેટલો સમય રહેતા તેટલો સમય અમને ઘણો જ આનંદ આવતો. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
અમે શિરપુરમાં હતા ત્યારે એક ભીષણ દુષ્કાળ પડયો. તે વિક્રમ સંવત | અમે શિરપુરમાં હતા ત્યારે એક ભીષણ દુષ્કાળ પડયો. તે વિક્રમ સંવત | ||
૧૯૫૯નું વર્ષ હતું. અનાજની અછતને કારણે લોકો બેહાલ થયા હતા. | ૧૯૫૯નું વર્ષ હતું. અનાજની અછતને કારણે લોકો બેહાલ થયા હતા. | ||
| Line 1,578: | Line 1,066: | ||
મારા બાપુજીએ પણ ઘણી મદદ કરી તેથી તેઓ અત્યંત લોકપ્રિય થયા. | મારા બાપુજીએ પણ ઘણી મદદ કરી તેથી તેઓ અત્યંત લોકપ્રિય થયા. | ||
</p> | </p> | ||
<p | <p style="text-align: justify"> | ||
અંગ્રેજી ત્રીજી પછી ભણવાની શિરપુરમાં વ્યવસ્થા નહોતી. મારાથી મોટા | અંગ્રેજી ત્રીજી પછી ભણવાની શિરપુરમાં વ્યવસ્થા નહોતી. મારાથી મોટા | ||
મારા મોટાભાઈ બાબા(ત્રિંબક) તે સમયે ધૂળિયામાં ભણતા હતા. તેથી | મારા મોટાભાઈ બાબા(ત્રિંબક) તે સમયે ધૂળિયામાં ભણતા હતા. તેથી | ||
બાપુજીએ વધુ અભ્યાસ માટે મને ધૂળિયા મોકલ્યો. | બાપુજીએ વધુ અભ્યાસ માટે મને ધૂળિયા મોકલ્યો. | ||
</p> | </p> | ||
edits