Example for play script
- Example 1
કલ્યાણકામ:
|
પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
|
પુષ્પસેન:
|
કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
|
કલ્યાણકામઃ
|
આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
|
- Example 2

- Example 3
કલ્યાણકામ: પુષ્પસેનજી! ઉત્તર મડળમાં જામેલા દંગાનું ખરેખર કારણ આપને શું માલમ પડ્યું?
પુષ્પસેન: કર ઉઘરાવનારાઓના જુલમની ફરિયાદ કાંઇક ખરી હતી, પરંતુ દંગો તો મંડલેશ દુર્ગેશની ઉશ્કેરણીથી જ થયો હતો એમ મારી ખાતરી થઇ.
કલ્યાણકામઃ આપ જવા નીકળ્યા ત્યારે મેં આપને ચેતવણી આપી જ હતી કે દુર્ગેશની સાથે કુશળાતાથી વ્યવહાર કરવાનો છે. જે બુધ્ધિબળથી એ રાજકાર્યની નિપુણતામાં પંકાય છે તે જ બુધ્ધિબળ તેને ઊંચી પદવીના લોભમાં ભમાવે છે. પરંતુ, આ દંગામાં એની સામેલગીરી શી રીતની હતી? દંગો બેસાડી દેવા સારુ પાટનગરથી સૈન્ય મોકલવાનો એણે સંદેશો મોકલેલો. તે પરથી તો જણાતું હતું કે દંગાથી એ બહુ ચિંતાતુર થયેલો હતો.
- Example For Lyrical Play
જયન્ત:
|
જયા ! એ ત્હારી પ્રેરણાનો પરિપાક.
|
|
ત્હેં ઉગાડ્યો એ આનન્દનો ભાસ્કર.
|
|
દેવોએ કહાવ્યું છે, જયા ! કે
|
|
'જેમણે અમરોને જન્મ દીધા
|
|
તે જગતની માતાઓને ધન્ય છે.'
|
જયા:
|
પુણ્યવન્તી જાહ્નવી વહે છે,
|
|
ને દૂધવન્તી ધેનુ દૂઝે છે,
|
|
ત્ય્હાં સૂધી જગતની માતાઓને
|
|
અમરો સાંપડશે અવનીમાં યે.
|
|
જય તો વશ જ હતો ને
|
|
ત્હારા વિશ્વજેતા ધનુષ્યને ?
|
જયન્ત:
|
જયા ! ત્હારી શુભાશિષો
|
|
સદા સફળ જ ઉતરે છે.
|
|
સ્વર્ગે સંચરતાં સુરગંગાને તીર
|
|
વિષ્ણુ દેવનાં દર્શન થયાં વાટમાં.
|
|
પ્રસન્ન્ન થયા, પુત્રને શિષ્ય કીધો;
|
|
ને વરદાન દીધું ભગવાને કે
|
|
'ધાર્યા પાડીશ તું નીશાન.'
|
|
પછી મ્હારા ચાપનો ટંકાર,
|
|
ને દેવાધિદેવનાં કલ્યાણવચન;
|
|
એ બે પાંખે જય ઉડતો આવ્યો.
|
Regards. Shnehrashmi (talk) 20:35, 29 April 2022 (UTC)