ગુજરાતી સામયિક લેખ સૂચિ − ૨૦૧૬ થી ૨૦૨૦/નાટક/નાટક અભ્યાસ: Difference between revisions
(Created page with "<poem> અવિમારકનું મંચન : કાવાલમ નારાયણ પણિક્કરનું એક અધૂરું સ્વપ્ન - મહ...") |
(No difference)
|
Revision as of 16:01, 11 May 2021
<poem> અવિમારકનું મંચન : કાવાલમ નારાયણ પણિક્કરનું એક અધૂરું સ્વપ્ન - મહેશ ચંપકલાલ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૬૧ - ૬ આકાશભાષિત - આકાશવચન, અદ્રશ્ય પાત્ર સાથે સંવાદ - મહેશ ચંપકલાલ, તથાપિ, ડિસે, ૨૦૧૭, જાન્યુ - ફેબ્રુ, ૨૦૧૮, ૫૧ - ૫
(એકાંકીકાર) ઉમાશંકર જોશી - જગદીશ કંથારીઆ, બુદ્ધિપ્રકાશ, જુલાઇ, ૨૦૧૯, ૪૨ - ૫ (અમેરિકન નાટ્યકાર) એડવર્ડ આલ્બી - ભરત દવે, પરબ, જાન્યુ, ૨૦૧૭, ૬૪ - ૭૩
એલિયટનાં નાટકો - સુરેશ શુકલ, કુમાર, જૂન, ૨૦૧૮, ૫૪ - ૫ કાન્તનાં નાટકો - સતીશ વ્યાસ, પરબ, નવે, ૨૦૧૭, ૬૨ - ૪ કામરું (સતીશ વ્યાસ) એકાંકીની પાત્રસૃષ્ટિ - જે. એમ. રાઠોડ, પરિવેશ, એપ્રિલ - સપ્ટે, ૨૦૧૭, ૭૧ - ૫ કાંકરેજી લોકનાટય :ભવાઇની પરંપરા - ભરત કાનાબાર, લોકગુર્જરી, જૂન, ૨૦૧૮, ૨૪ - ૬ ગુજરાતમાં નાટ્યશિક્ષણ - માર્કન્ડ ભટ્ટ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૬, ૧૮ - ૨૨, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૧૧ - ૬ ચળવળ નામે નાટક - ભરત દવે, ભૂમિકા, કુમાર, જૂન, ૨૦૧૬, ૩૩ - ૮, સાહિત્યિક નાટક અને સામાજિક આલોચના , જુલાઇ, ૩૧ - ૭, વિચારોત્તેજક નાટકનાં આદિ સ્વરૂપો, ઑગસ્ટ, ૨૬ - ૩૨, ભારતીય રંગમંચ, સપ્ટે, ૩૦ - ૪, સામાજિક - રાજકીય પરીવર્તનનાં નાટકો, ઑક્ટો, ૫૮ - ૬૫, રાજકીય રંગભૂમિનો વિકાસ, નવે, ૧૬ - ૨૦, એન્તાર્નિન આર્તુ, જાન્યુ, ૨૦૧૭, ૩૦ - ૩૩, એન્તાર્નિન આર્તુ, ફેબ્રુ, ૩૨ - ૪, એન્તાર્નિન આર્તુ, માર્ચ, ૩૧ - ૪, એન્તાર્નિન આર્તુ, એપ્રિલ, ૨૮ - ૩૨, ઈરવિન પિસ્કાટર, મે, ૨૬ - ૮, ઈરવિન પિસ્કાટર, જૂન, ૩૦ - ૩, ઑગસ્ટો બૉલ, જુલાઇ, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, ઑગસ્ટ, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, સપ્ટે, ૨૬ - ૮, ઑગસ્ટો બૉલ, ઑક્ટો, ૪૯ - ૫૨, બર્ટોલ્ટ બ્રેખ્ત, નવે, ૧૮ - ૨૦, ત્રીજી રંગભૂમિ, બાદલ સરકાર, ડિસે, ૨૪ - ૫, ખેત કામદારોનો રંગમંચ : લુઈ વાલ્દેઝ, ઑક્ટો, ૨૦૧૮, ૪૩ - ૫, જર્ઝી ગ્રોટોવ્સ્કી, ફેબ્રુ, ૨૦૧૮, ૨૪ - ૬, જર્ઝી ગ્રોટોવ્સ્કી, માર્ચ, ૨૦૧૮, ૨૬ - ૭ , ત્રીજી રંગભૂમિ, બાદલ સરકાર, જાન્યુ, ૨૦૧૮, ૧૭ - ૯, ભારતીય શેરી નાટક, ઑગસ્ટ, ૨૦૧૮, ૩૬ - ૭, સપ્ટે, ૨૦૧૮, ૩૬ - ૮, યુ જિનો બાર્બા, એપ્રિલ, ૨૦૧૮, ૨૪ - ૫, મે, ૨૦૧૮, ૨૭ - ૮, હેરોલ્ડ પિન્ટર, જૂન, ૨૦૧૮, ૩૦ - ૧, જુલાઇ, ૩૭ - ૯ ગુજરાતી એકાંકીઓમાં દલિતચેતના - રાઘવજી માધડ, દલિતચેતના, જૂન, ૨૦૧૮, ૧૪ - ૨૧ ગુજરાતી ચરિત્રકેન્દ્રી નાટકો :નવી સદીમાં - ધ્વનિલ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૧૭, ૫૪ - ૬૦ ચિનુ મોદી: પ્રયોગશીલ એકાંકીકાર - જિતેન્દ્ર મેકવાન, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૬૩ - ૭૬ ચિનુ મોદીનાં નાટકો:ઇતિહાસ, પુરાણ અને સાંપ્રતનો નાટ્યાત્મક વિનિયોગ - ધ્વનિલ પારેખ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૭૭ - ૧૮૩ ચિનુ મોદીનાં નાટકો, મંચનક્ષમતાની દ્રષ્ટિએ - મહેશ ચંપકલાલ, શબ્દસર, મે - જૂન, ૨૦૧૭, ૧૮૪ - ૯૦ ચિનુ મોદીનાં નાટકોનાં નારીપાત્રોમાં આધુનિકતાવાદી વલણો - ભરત કાનાબાર, બુદ્ધિપ્રકાશ, સપ્ટે, ૨૦૧૭, ૪૨ - ૩ જોન ઓસ્બાર્નના અ સબ્જેક્ટીવ ઑવ સ્કેન્ડલ એન્ડ કન્સર્ન વિશે - રમેશ ઓઝા, સમીપે, એપ્રિલ - જૂન, ૨૦૧૬, ૬૩ - ૯ નટ, નાટક અને નાટ્યકાર - ભરત દવે, સમીપે, જુલાઇ - ડિસે, ૨૦૧૬, ૧૦૫ - ૦૮ નારીવાદી રંગભૂમિ: ‘સ્વ’થી સમષ્ટિ - બકુલા ઘાસવાલા, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૮, ૨૪ - ૫ ફેન્ટસી અને લાભશંકર ઠાકર - ચિનુ મોદી, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૬, ૪૮ - ૫૨ ભારતીય દર્શનથી અનુપ્રાણિત ભવાઇ લોકનાટય - બળવંત જાની, લોકગુર્જરી, સપ્ટે, ૨૦૧૭, ૧ - ૫ ભાસની કૃતિના રસસ્થાનો - મધુસૂદન વ્યાસ, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૧૯, ૨૨ - ૩ મહાશ્વેતા દેવીના નાટ્યસર્જનમાં માનવીય વ્યથાનું નિરૂપણ - પ્રતીક અ. દવે, તાદર્થ્ય, જુલાઇ, ૨૦૧૬, ૪૦ - ૩ રિચર્ડ બ્રીન્ઝલીના નાટકો વિશે - સુરેશ શુકલ, બુદ્ધિપ્રકાશ, ઑક્ટો, ૨૦૧૬, ૩૩ - ૫ વિશ્વના નાટ્યસિદ્ધાંતો :બેર્ટ્રોલ્ટ બ્રેશ્ટ - એસ. ડી. દેસાઇ, ફાર્બસસભા ત્રૈમાસિક, એપ્રિલ - જૂન, ૨૦૨૦, ૯ - ૧૫ ‘શર્વિલક’ નો રાજવિપ્લવ - લેખનમાં અને મંચનમાં - મહેશ ચંપકલાલ, બુદ્ધિપ્રકાશ, ડિસે, ૨૦૧૮, ૨૪ - ૩૦, જાન્યુ, ૨૦૧૯, ૧૧ - ૮, ફેબ્રુ, ૨૦૧૯, ૨૩ - ૩૨ શેક્સપિયરના નાટકનો પહેલો ગુજરાતી અનુવાદ - દીપક મહેતા, શબ્દસૃષ્ટિ, સપ્ટે, ૨૦૧૮, ૬૧ - ૩ શ્રીકાંત શાહ : એક વિલક્ષણ નાટ્યસર્જક - ભરત દવે, નાટક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૮ - ૧૦ સતીશ વ્યાસનાં નાટકોમાં સામાજિક સંદર્ભ - ચીમનલાલ બી. પટેલ, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૮, ૮૯ - ૯૩ સાંપ્રત ગુજરાતી એકાંકીઓ - ધ્વનિલ પારેખ, ફાર્બસસભા ત્રૈમાસિક, જાન્યુ - માર્ચ, ૨૦૨૦, ૭૭ - ૮૦ સાંપ્રત ગુજરાતી નાટકો અને સમાજ - ધ્વનિલ પારેખ, શબ્દસૃષ્ટિ, જુલાઇ, ૨૦૧૮, ૮૯ - ૯૫ હયવદન, અશ્વમેઘ અને પશુપતિ નાટકોનો મોટિફની દ્રષ્ટીએ અભ્યાસ - શિવશંકર એચ. જોષી, શબ્દસૃષ્ટિ, ઑગસ્ટ, ૨૦૧૬, ૭૧ - ૫
(નાટયકાર) હસમુખ બારાડી - મહેશ ચંપકલાલ, બુદ્ધિપ્રકાશ, માર્ચ, ૨૦૧૭, ૨૦ - ૨
(/poem>