ભરત વિંઝુડાની ગઝલસંપદા/શરીરમાં: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading|૧
થયો}} {{Block center|'''<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો ને લિસોટો પછી સળંગ થયો ઊડવાની જરાક ઇચ્છાનો- એકડો ઘૂંટતાં પતંગ થયો કોરા કાગળ સમો સફેદ છતાં આખરે એય એક રંગ થયો તારની જેમ એક માણસ પણ તૂટ..."

No edit summary

(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|
થયો}}
{{Heading|
શરીરમાં}}

{{Block center|'''<poem>કંઈક અગ્નિકણોનો સંગ થયો
{{Block center|<poem>
ને લિસોટો પછી સળંગ થયો
મારા પહેલાં થાકી ગયો હું જ વિશ્વમાં
ઊડવાની જરાક ઇચ્છાનો-
બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં
એકડો ઘૂંટતાં પતંગ થયો
કોરા કાગળ સમો સફેદ છતાં
આખરે એય એક રંગ થયો
તારની જેમ એક માણસ પણ
તૂટતાં પહેલાં ખૂબ તંગ થયો
ક્યાંક ઘડિયાળ જેમ અટક્યાં ને
બે ઘડીમાં જ કાળ-ભંગ થયો.

{{right|(સહેજ અજવાળું થયું)}}</poem>'''}}
લાગી જરા તરસ તો તરસનું જ નામ લઈ
પાણી જરાક રેડી દીધું છે રુધિરમાં

પોતાની જાતને જ ગળે બાંધવી પડે
ડૂબી શકાય તો જ મીરાંમાં કે મીરમાં

એ જેમ અંધકારમાં દીવો થઈ ગયાં
હું ફૂલ થઈ ગયો છું વહેતા સમીરમાં

દર્પણ ઉપરથી આંખ ઉઠાવી શક્યાં નહીં
ખૂંપી ગયું છે તીર સ્વયમ્ નાં જ તીરમાં

{{right|(સહેજ અજવાળું થયું)}}</poem>}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = સર્જક-પરિચય
|previous = થયો
|next = શરીરમાં
|next = પગ ઉપર પડ