સફરના સાથી/મસ્ત હબીબ સારોદી: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
(One intermediate revision by the same user not shown)
Line 42: Line 42:
ઉ, જો.ની નજરે એ પડતાં એક મિત્ર સમક્ષ એનો ઉલ્લેખ કરેલો. તે પરથી લાગે છે કે સાહિત્યિક માસિકોમાં મસ્ત હબીબની આઝાદ નઝમો પ્રગટ થઈ હોત તો કંઈ નહીં તો અંગત નોંધ લેવાઈ હોત. મસ્ત હબીબે પુષ્કળ ગઝલો લખેલી પણ ગઝલકાર તરીકેની એક છબિ રચી આપે એટલી સંખ્યામાં સંગ્રહરૂપે ગઝલો પ્રાપ્ત નથી. 'મોજ મસ્ત' સંગ્રહ એમની હાસ્ય-કટાક્ષ, હઝલ રચનાનો સંગ્રહ છે એમાં માત્ર થોડી ગઝલ મળે છે, તે પણ પરંપરિત લહેજાની નથી. એણે ઉર્દૂ ગઝલો પણ લખેલી પણ સ્થાનિક અને વળી પરંપરિત ડાયરામાં એ ભળી શકે એવા હતા નહીં. એટલે કદાચ એમણે ઉર્દૂ રચના કરવાનું બંધ કર્યું હશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હકીકત મેં હો તુમ દુનિયા સે અચ્છે
{{Block center|'''<poem>હકીકત મેં હો તુમ દુનિયા સે અચ્છે
હકીકત મેં મગર, દુનિયા હી ક્યા હૈ?</poem>}}
હકીકત મેં મગર, દુનિયા હી ક્યા હૈ?</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 55: Line 55:
‘તુલસી ઈસ સંસારમેં' એ પહેલા સંગ્રહમાં હબીબની રમૂજ, કટાક્ષમય ચોપાઈઓ છે. માત્ર માધ્યમ સ્વીકાર્યું છે. રચનાઓ નિજી, સ્વતંત્ર છે પણ એ માણસને કબરોની આરસની તખતી પર આલેખાતા ગૌરવપ્રદ પ્રશિસ્ત વચનોએ રમૂજ પ્રેરી અને એમણે સંખ્યાબંધ કબર—મુક્તકો (કહેવાય છે તેમ કબરકાવ્યો નહીં) લખ્યાં એ એમની મૌલિક શોધ અને સાહસ હતાં. મરણ વિશે સારામાં સારું કહેવાય. વિષાદઘેરું મૌન મૃત્યુ સાથે છેડછાડ ન થાય, મોતનો મલાજો પળાય. અતિશયોક્તિ કાવ્યનો અલંકાર પણ બને છે, તો ઉપહાસ પણ બની શકે છે એ જોઈ શકનાર હબીબે કબરમુક્તકો લખ્યાં. પણ ગુજરાતમાં ગઝલકાર તો ઉપેક્ષિત! એક કવિએ હબીબના કબર-મુક્તક જોઈ સુરેશ જોષી અને ઉમાશંકર જોષી પર કબરમુક્તક લખ્યાં તો તે તરફ ધ્યાન ખેંચાયું, ચર્ચા થઈ, પણ હબીબની શોધ અને પ્રયોગ અંધારામાં રહ્યાં. મૂળે શિક્ષક એટલે શિક્ષકનો આ કબરલેખ વાંચો.

{{Block center|<poem>આમને ફાળો કરી દફનાવિયા,
{{Block center|'''<poem>આમને ફાળો કરી દફનાવિયા,
પ્રાથમિક શાળાના એ શિક્ષક હતા.
પ્રાથમિક શાળાના એ શિક્ષક હતા.
એમને ભક્ષી ગઈ ઇન્સાનિયત
એમને ભક્ષી ગઈ ઇન્સાનિયત
વેદિયા નવ્વાણું નહિ, પણ સો ટકા!
વેદિયા નવ્વાણું નહિ, પણ સો ટકા!</poem>'''}}
</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મુલ્લા રમૂજીને નામ આવી રચના કરતા એટલે જીવતા જ પોતાનો કબરલેખ આવો લખ્યો:

Line 128: Line 127:
આ વિદ્રોહી માણસે સાહિત્યના વિવેચકનીયે ‘વ્યાખ્યા’ કરી છે. વ્યાકરણની ભાષામાં :
આ વિદ્રોહી માણસે સાહિત્યના વિવેચકનીયે ‘વ્યાખ્યા’ કરી છે. વ્યાકરણની ભાષામાં :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છીછરાં નીરને કરી ડહોળાં,
{{Block center|'''<poem>છીછરાં નીરને કરી ડહોળાં,
ઊંડા હોવાનો ભ્રમ કરે પેદા!
ઊંડા હોવાનો ભ્રમ કરે પેદા!
{{center|<nowiki>* * *</nowiki>}}પદની સાથે, પ્રગટ કરે અર્થ,

છે સ્વયં—જેમ કે અવયવ</poem>}}
છે સ્વયં—જેમ કે અવયવ</poem>'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
મસ્ત હબીબ – એક સદાય વ્યાકુળ જીવ, સતત પ્રશ્નો કરતું મન, પરિણામ કે પ્રતિભાવ વિના મુખરિત થતો પ્રતિભાવ. શાયરોના મોટા સંઘમાં એ એક નાનો માણસ સાવ જુદો માનવીય સંવેદને મોટો હતો…

{{Block center|<poem>જે ગમ્યું, ગાયું ગઝલમાં પ્રેમથી નિત્યે ‘હબીબ',
{{Block center|'''<poem>જે ગમ્યું, ગાયું ગઝલમાં પ્રેમથી નિત્યે ‘હબીબ',
એ ખરું કે મારી ગઝલોમાં મનોરંજન નથી.
એ ખરું કે મારી ગઝલોમાં મનોરંજન નથી.

Line 156: Line 155:
નવી દ્રષ્ટિ તેં આપી તો નવાં દૃશ્યોનું કર સર્જન!

નહીં તો આ જગત, સર્જન—પરિષદ' ને વિસર્જન કર!

ઊઠી ચાલ્યો જઈશ નહિતર હું તારી અંજુમનમાંથી!</poem>}}
ઊઠી ચાલ્યો જઈશ નહિતર હું તારી અંજુમનમાંથી!</poem>'''}}

{{center|'''આદિવાસી અંતરાત્મા'''}}
{{center|'''આદિવાસી અંતરાત્મા'''}}
Line 188: Line 187:
{{center|'''કોણ જાણે શું હશે?'''}}
{{center|'''કોણ જાણે શું હશે?'''}}

{{Block center|<poem>'''કોણ જાણે શું હશે પરલોકમાં કોને ખબર?  
{{Block center|'''<poem>'''કોણ જાણે શું હશે પરલોકમાં કોને ખબર?  
જાય છે અહીંથી બધા, તે પણ કશા કારણ વગર!
જાય છે અહીંથી બધા, તે પણ કશા કારણ વગર!

Line 215: Line 214:
ત્યાં જવાને મારું મન સંકોચ પામે છે ‘હબીબ',

ખોટ ના વર્તાય જ્યાં મારી કદી મારા વગર.'''
ખોટ ના વર્તાય જ્યાં મારી કદી મારા વગર.'''
</poem>}}
</poem>'''}}

{{center|'''▭'''}}
{{center|'''▭'''}}