સંચયન-૧૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(24 intermediate revisions by 2 users not shown)
Line 73: Line 73:

[[File:Sanchayan 10-1.png|center|400px]]
[[File:Sanchayan 10-1.png|center|300px]]

{{center|ભૈરવ રાગિણી}}
{{center|ભૈરવ રાગિણી}}

Line 82: Line 81:
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫'''}}
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫'''}}

'''{{color|#800000|સમ્પાદકીય}}'''
[[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#800000|સમ્પાદકીય}}''']]
{{color|#0066cc|ફરી એકવાર તડકો }}{{Color|#ff6666|~ મણિલાલ હ. પટેલ }}
:{{color|#00008B|ફરી એકવાર તડકો }}{{Color|#8A2BE2|~ મણિલાલ હ. પટેલ }}
'''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો
{{color|#0066cc|૧) સુધામય વારુણી }}
{{color|#0066cc|૨) જાગૃતિ}}
{{color|#0066cc|૩)  ધરતીની પ્રીત }}
{{color|#0066cc|૪)  પારેવાં }}
{{color|#0066cc|૫)  કલાકોથી}}
{{color|#0066cc|૬)  આધુનિક અરણ્ય}}
{{color|#0066cc|૭)  તડકો }}
{{color|#0066cc|૮)  મુંબઈનગરી}}

{{color|#0066cc|અમે તો અણગમતા... }} {{Color|#ff6666|~ રાધિકા પટેલ }}
[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#800000|કવિતા}}''']] નિરજંન ભગતનાં આઠ કાવ્યો
{{color|#0066cc|વસિયત}} {{Color|#ff6666|~ જાગ્રત વ્યાસ ‘મધુકર’ }}
{{color|#00008B|૧) સુધામય વારુણી }}
{{color|#0066cc|ન રાખું હું કોઈ }} {{Color|#ff6666|~ રમેશ પટેલ ‘ક્ષ’ }}
{{color|#00008B|૨) જાગૃતિ}}
{{color|#0066cc|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#ff6666|~ જિજ્ઞા વોરા  }}
{{color|#00008B|૩)  ધરતીની પ્રીત }}
{{color|#00008B|૪)  પારેવાં }}
{{color|#00008B|૫)  કલાકોથી}}
{{color|#00008B|૬)  આધુનિક અરણ્ય}}
{{color|#00008B|૭)  તડકો }}
{{color|#00008B|૮)  મુંબઈનગરી}}
:{{color|#00008B|અમે તો અણગમતા... }} {{Color|#8A2BE2|~ રાધિકા પટેલ }}
:{{color|#00008B|વસિયત}} {{Color|#8A2BE2|~ જાગ્રત વ્યાસ ‘મધુકર’ }}
:{{color|#00008B|ન રાખું હું કોઈ }} {{Color|#8A2BE2|~ રમેશ પટેલ ‘ક્ષ’ }}
:{{color|#00008B|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#8A2BE2|~ જિજ્ઞા વોરા  }}

'''{{color|#800000|વાર્તાજગત}}'''
[[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#800000|વાર્તા}}''']]
{{color|#0066cc|સાંકળ}} {{Color|#ff6666|~ ધરમાભાઈ શ્રીમાળી  }}
{{color|#00008B|સાંકળ}} {{Color|#8A2BE2|~ ધરમાભાઈ શ્રીમાળી  }}

'''{{color|#800000|નિબંધ}}'''
[[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#800000|નિબંધ}}''']]
{{color|#0066cc|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}  {{Color|#ff6666|~ યજ્ઞેશ દવે }}
{{color|#00008B|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}  {{Color|#8A2BE2|~ યજ્ઞેશ દવે }}

'''{{color|#800000|વિવેચન}}'''
[[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#800000|વિવેચન}}''']]
{{color|#0066cc|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }}  {{Color|#ff6666|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }}
{{color|#00008B|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }}  {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }}
{{color|#0066cc|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ  }}  {{Color|#ff6666|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }}
{{color|#00008B|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ  }}  {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }}

'''{{color|#800000|કલાજગત}}'''
[[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#800000|કલાજગત}}''']]
{{color|#0066cc|રાગ મેઘ મલ્હાર }} {{Color|#ff6666|~ અભિજિત વ્યાસ }}
{{color|#00008B|રાગ મેઘ મલ્હાર }} {{Color|#8A2BE2|~ અભિજિત વ્યાસ }}
</poem>
</poem>

Line 126: Line 125:

== ॥ સમ્પાદકીય ॥ ==
== ॥ સમ્પાદકીય ॥ ==
Line 133: Line 130:
[[File:Sanchayan 10-5.jpg|700px|center]]
[[File:Sanchayan 10-5.jpg|700px|center]]

{{right|{{color|#000066|ફરી એકવાર તડકો}}}}

{{right|{{color|#DC143C|ફરી એકવાર તડકો}}}}

[[File:Manilal H Patel - 4.jpg|175px|left]]
[[File:Manilal H Patel - 4.jpg|175px|left]]
Line 142: Line 139:
સવારે તડકો ન આવે ત્યાં સુધી બધી સૃષ્ટિ શાંત નિરાકાર શી સ્તબ્ધ પડી હોય... ને તડકો આવતાંની સાથે વસ્તુઓ, પ્રકૃતિ બધાં પોતપોતાનાં રૂપરંગમાં હાજરાહજૂર થઈ જાય... દરેક પોતાનો પડછાયો પહેરી લ્યે અને હોવાપણાનો પાઠ ભજવવા માંડે છે, ત્યારે થાય છે કે તડકા વિના જગત જાણે ખોવાઈ જાય છે. તડકો  આપણા સૌનો પરિચય છે - એ જ પાક્કી ઓળખ છે. તડકો મારો ભેરુ - નિત્યનો ભાઈબંધ છે.

વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ
વૈશાખ-જેઠના ઈડરિયા (ગઢ) તીખા તમતમતા, લમણા શેકી નાખતા એ ‘તડકાઓ’ માટે હજુ કોઈ સારો પર્યાય નથી મળ્યો. ત્યારે, નિરંજન ભગતની ‘તડકો’ કવિતા હું વર્ગમાં કહેતોઃ
“તગતગતો આ તડકો
જુઓને ચારકોર કેવી ચગદઈ ગઈ સડકો.
કહો ચરણ ક્યાં ચાલે
એણે એક ન રાખ્યો રસ્તો
અહીં પૃથ્વી પર નક્કર જાણે
ધાતુ શો તસતસતો....”
“તગતગતો આ તડકો
જુઓને ચારકોર કેવી ચગદઈ ગઈ સડકો.
કહો ચરણ ક્યાં ચાલે
એણે એક ન રાખ્યો રસ્તો
અહીં પૃથ્વી પર નક્કર જાણે
ધાતુ શો તસતસતો....”
આખી પૃથ્વીના પટ પર ફરી વળતો, ખેલતો ખેલંદો, કોઈ નભે આંબતા નટરાજ શો આ તડકો એમ કવિની કવિતામાં કે આ નિબંધમાં નથી સમાવી શકાતો... ને તોય કવિઓની કવિતામાં આલેખાયેલાં એનાં રૂપો મને ગમે છે... તડકાનો સૌન્દર્યલોક ત્યાં આસ્વાદ્ય બને છે. મણિલાલ દેસાઈ કહે છેઃ

“આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું પણ તડકે બેસું...”
“આ તડકે બેસી પીઠ શેકતી ભીંત જોઈને
મને થતું કે હું પણ તડકે બેસું...”
પ્રાથમિક શાળાનું લેશન અમે, શિયાળાની સવારે ઘર પછીતે વાડામાં-ખળામાં તડકે બેસીને કરતા, ત્યારે મા પણ અમારી બાજુમાં બેસીને લસણ ફોલતી રીંગણ સમારતી... નાનાં બાળકો ગોદડીમાં સૂતાં કિલકારી કરતાં રહેતાં. આમ તડકા સાથે મારી દોસ્તી ઘણી જૂની છે. ને આજીવન એ જ રહીને છે ને રહેવાનીય છે.

શૈશવમાં પરભાદાદા સાથે ડુંગરાવાળા ભાઠોડમાં બળદ ચરાવવા જતા. સાંજ પડી જતી, સાંજનો સોન-ગુલાબી તડકો પાસેનાં સાગવનોને રંગોથી છાંટી દેતો, ત્યારે તો કવિતાની ખાસ ખબર ન્હોતી પણ દાદા અમને ‘કુદરતની લીલા’ કહીને ઘણું બધું સમજાવતા... પછી કૉલેજમાં ભણવા ગયા... ને કવિ ઉમાશંકરની કવિતા વાંચતા થયા- સમજતા થયાઃ- “એક દિવસ મેં ઈવરને જોયો હતો, સાંજના તડકાથી એ વૃક્ષોનાં થડ રંગતો હતો.” - મને પેલા સાંજના રંગે છંટાયેલાં સાગવનો અને મારા દાદા યાદ આવેલા. તડકો પણ માયાવી છે.

Line 153: Line 156:
આજે જ્યારે હું, ફરીથી પાછો તડકા વિશે લખવા બેઠો છું ત્યારે, મેં જોયેલા, ઝિલેલા, વેઠેલા, જીરવેલા, માણેલા તડકાનાં અપરંપાર રૂપો તનમનમાં હાજર થવા ટળવળતાં અનુભવું છું... હજારો માઈલ દૂર મારો દેશ, મારું ગામ, ઘર-ખેતર તડકાની લીલામાં વ્યસ્ત મસ્ત હશે એવી અનુભૂતિ થાય છે... અહીં અમેરિકાના ઓહાયો સ્ટેટના ક્લિવલેન્ડ મહાનગર પાસેના સ્ટ્રોંગવીલે ગામની એક શેરીમાં બેઠો છું... સવારની મધુર હવાઓ છે. આકાશ એકદમ સ્વચ્છ નીલુ નીલુ ઝળહળે છે... ઘેર ઘેર લીલાછમ ઘાસની બિછાતો પથરાઈ ગયેલી છે ને એમાં તડકાએ પોતાનું રાજપાટ સ્થાપી દીધું છે...

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|તા. ૫ થી ૯/૮/૨૦૨૫
સ્ટ્રોન્ગવીલે (ક્લિવલેન્ડ)}}

{{right|તા. ૫ થી ૯/૮/૨૦૨૫
સ્ટ્રોન્ગવીલે (ક્લિવલેન્ડ)}}

{{right|'''- મણિલાલ હ. પટેલ'''}}

{{right|'''- મણિલાલ હ. પટેલ'''}}

Line 163: Line 167:
|{{center|જન્મ : ૧૮ મે ૧૯૨૬
મૃત્યુ : ૧ ફેબ્રુઆરી ૨૦૧૮}}
|{{center|જન્મ : ૧૮ મે ૧૯૨૬
મૃત્યુ : ૧ ફેબ્રુઆરી ૨૦૧૮}}

{{Block center|{{center|{{color|#000066|નિરંજન ભગતનાં આઠ કાવ્યો}}}}}}
{{Block center|{{center|{{color|#DC143C|નિરંજન ભગતનાં આઠ કાવ્યો}}}}}}
{{Block center|<poem>{{color|#000066|સુધામય વારુણી}}
{{Block center|<poem>{{color|#DC143C|સુધામય વારુણી}}
એક ચૂમી,
એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું, ઝૂમી
મત્ત પાગલ મેહુલા જેવું, ઝૂમી
Line 182: Line 186:
{{rotate|-15|[[File:Sanchayan 10-6 Chhandolay-Frontpage-Demi.jpg|200px]]}}

{{rotate|-15|[[File:Sanchayan 10-6 Chhandolay-Frontpage-Demi.jpg|200px]]}}

{{Block center|<poem>{{color|#000066|જાગૃતિ}}
{{Block center|<poem>{{color|#DC143C|જાગૃતિ}}
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
છકેલી ફાલ્ગુની છલબલ છટા શી પૃથિવીની!
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
દિશાઓ મૂકીને મન ખિલખિલાટે મલકતી,
Line 204: Line 208:
[[File:Sanchayan 10-7 poor-yet-happy-indian-farmer.jpg|center|300px]]
[[File:Sanchayan 10-7 poor-yet-happy-indian-farmer.jpg|center|300px]]

{{Block center|<poem>{{color|#000066|ધરતીની પ્રીત}}
{{Block center|<poem>{{color|#DC143C|ધરતીની પ્રીત}}
{{gap|3em}}મને તો ધરતીની પ્રીત રે!
{{gap|3em}}મને તો ધરતીની પ્રીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે!
Line 225: Line 229:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Block center|<poem>{{color|#000066|ધરતીની પ્રીત}}
{{Block center|<poem>{{color|#DC143C|પારેવાં}}
ઝૂકી ઝૂકી આભથી સારા
ઝૂકી ઝૂકી આભથી સારા
ઝીંકાતી આષાઢધારા,
ઝીંકાતી આષાઢધારા,
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;

નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
ઝીલે છે નેહથી એને ઘરનાં નેવાં;
નીચે એક નીડમાં હાંફે નમણાં ને નિર્દોષ પારેવાં!
જ્યારે ઝૂકી આભથી સારા
જ્યારે ઝૂકી આભથી સારા

ઝીંકાતી આષાઢધારા.
ઝીંકાતી આષાઢધારા.

જલભીંજેલી શિથિલ પાંખો

જલભીંજેલી શિથિલ પાંખો
શીત સમીરે કેટલું ધ્રૂજે,
શીત સમીરે કેટલું ધ્રૂજે,
જાણે કોઈ દીપક બૂઝે

જાણે કોઈ દીપક બૂઝે
એમ એ રાતા રંગની આંખો

એમ એ રાતા રંગની આંખો
પરે વળી વળી પોપચાં ઢળે,
પરે વળી વળી પોપચાં ઢળે,
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!
ડોલતી એવી ડોકનોયે શો ગર્વ ગળે!
ક્યારેય એમની કશીય ના હલચલ,
ક્યારેય એમની કશીય ના હલચલ,
એવું શું સાંકડું લાગે સ્થલ?
એવું શું સાંકડું લાગે સ્થલ?
નાનેરું તોય સમાવે, એવડું તો છે નીડ,
નાનેરું તોય સમાવે, એવડું તો છે નીડ,
ભીંસે છે તોય શી એવી ભીડ?
ભીંસે છે તોય શી એવી ભીડ?

પાંખ પસારી સ્હેલનારાંનું

પાંખ પસારી સ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાંનું
આકાશે ટ્હેલનારાંનું

મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
મૂંઝાતું મન કેમે અહીં માનતું નથી!
આખાયે આભને લાવી મેલવું શેમાં?
આખાયે આભને લાવી મેલવું શેમાં?

નાનેરું નીડ છે એમાં?
નાનેરું નીડ છે એમાં?

એની આ વેદના શું એ જાણતું નથી?
એની આ વેદના શું એ જાણતું નથી?
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા!
એથી એના દુઃખને નથી ક્યાંય રે આરા!
ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા

ઝીંકાતી જોરથી જ્યારે આષાઢધારા
ઝૂકી ઝૂકી આભથી સારા!
ઝૂકી ઝૂકી આભથી સારા!

Line 261: Line 266:
[[File:Sanchayan 10-8 With-no-reservoirs-rain-lone-source-of-water-in-this-Assam-village-1068x601.jpg|center|300px]]
[[File:Sanchayan 10-8 With-no-reservoirs-rain-lone-source-of-water-in-this-Assam-village-1068x601.jpg|center|300px]]

{{Block center|<poem>{{color|#000066|કલાકોથી}}
{{Block center|<poem>{{color|#DC143C|કલાકોથી}}
કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ,
કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ,
ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ
ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ
Line 284: Line 289:

{{Block center|<poem>{{color|#000066|આધુનિક અરણ્ય}}
{{Block center|<poem>{{color|#DC143C|આધુનિક અરણ્ય}}
અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
અરણ્ય, જન જ્યાં અગણ્ય પશુ હિંસ્ર શાં ઘૂમતાં;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
શિલા શત, સિમેન્ટ, કાચ વળી કાંકરેટે રચ્યું;
Line 306: Line 311:

{{rotate|-15|[[File:Sanchayan 10-9 Morning sunshine D.jpg|300px]]}}

{{rotate|-15|[[File:Sanchayan 10-9 Morning sunshine D.jpg|300px]]}}

{{Block center|<poem>{{color|#000066|તડકો}}
{{Block center|<poem>{{color|#DC143C|તડકો}}
{{gap|4em}}તગતગતો આ તડકો,
{{gap|4em}}તગતગતો આ તડકો,

Line 324: Line 329:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Block center|<poem>{{color|#000066|મુંબઈનગરી}}
{{Block center|<poem>{{color|#DC143C|મુંબઈનગરી}}
ચલ મન મુંબઈનગરી,
ચલ મન મુંબઈનગરી,
જોવા પુચ્છ વિનાની મગરી!
જોવા પુચ્છ વિનાની મગરી!
Line 349: Line 354:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Radhika Patel -1.jpg | class    =  | width    = 200px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૯૭૬ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#000066|અમે તો અણગમતા...}}
{{Img float | style    = | above    = | file    = Radhika Patel -1.jpg | class    =  | width    = 200px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૯૭૬ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#DC143C|અમે તો અણગમતા...}}
{{Color|#0066cc|'''રાધિકા પટેલ'''}}
{{Color|#00008B|'''રાધિકા પટેલ'''}}
તમારે દેશે ઊગ્યા ભાણ, અમે અંધારે ડૂબ્યાં વ્હાણ, તમારા હાથે વાગ્યાં બાણ,
તમારે દેશે ઊગ્યા ભાણ, અમે અંધારે ડૂબ્યાં વ્હાણ, તમારા હાથે વાગ્યાં બાણ,
{{gap|3em}}- અમને અણગમતાં...
{{gap|3em}}- અમને અણગમતાં...
Line 371: Line 376:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Jagrat Vyas.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#000066|વસિયત}}
{{Img float | style    = | above    = | file    = Jagrat Vyas.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#DC143C|વસિયત}}
{{Color|#0066cc|'''જાગ્રત વ્યાસ ‘મધુકર’'''}}
{{Color|#00008B|'''જાગ્રત વ્યાસ ‘મધુકર’'''}}
હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી

હવે મારો સ્હેજે જીવન જીવવામાં રસ નથી
મરું હું ત્યારે ઓ સ્વજન સઘળા શાંતિ ધરજો.
મરું હું ત્યારે ઓ સ્વજન સઘળા શાંતિ ધરજો.
હિસાબો પૈસા ને મિલકત તણા બંધ કરજો,
હિસાબો પૈસા ને મિલકત તણા બંધ કરજો,
તમોને દેવા તો મુજ કુટિરમાં કાંઈ જ નથી.
નથી
તમોને દેવા તો મુજ કુટિરમાં કાંઈ જ નથી.
મારી પાસે મિલકત કશી કે ઘર નથી,
નથી મારી પાસે મિલકત કશી કે ઘર નથી,
કરીને કંકાસો સમય નહિ સૌ નષ્ટ કરજો.
કરીને કંકાસો સમય નહિ સૌ નષ્ટ કરજો.

નથી સોના-ચાંદી, મુફલિસ મને માત્ર ગણજો,
નથી સોના-ચાંદી, મુફલિસ મને માત્ર ગણજો,
હથેળી ખાલી છે જણસ સરખુંયે પણ નથી.
હથેળી ખાલી છે જણસ સરખુંયે પણ નથી.
કળાઓ ખીલીને પરિમલ રૂપે દે ધન મને,
કળાઓ ખીલીને પરિમલ રૂપે દે ધન મને,
લખી આપું હૂંડી કલકલ થતાં રમ્ય ઝરણાં?
લખી આપું હૂંડી કલકલ થતાં રમ્ય ઝરણાં?

ભરે ઝોળી મારી ઉડુગણ દઈ રમ્ય રજની.
ભરે ઝોળી મારી ઉડુગણ દઈ રમ્ય રજની.
કલાપીની કેકા, મધુકરતણું ગુંજન અને
કલાપીની કેકા, મધુકરતણું ગુંજન અને

ખજાનો મારો તો મધુર ટહુકા કોયલ તણા

ખજાનો મારો તો મધુર ટહુકા કોયલ તણા
વહેંચી લેજો એ વસિયત ખરી એ જ મુજની.
વહેંચી લેજો એ વસિયત ખરી એ જ મુજની.

Line 393: Line 398:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Ramesh Patel.png | class    =  | width    = 200px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૨૦ ઑક્ટોબર ૧૯૭૭ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#000066|ન રાખું હું કોઈ
(શિખરિણી)}}
{{Img float | style    = | above    = | file    = Ramesh Patel.png | class    =  | width    = 200px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#DC143C|ન રાખું હું કોઈ (શિખરિણી)}}
{{Color|#0066cc|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}
{{Color|#00008B|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}
ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં,
ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં,
કરું છું ના કોઈ વિષય પર ક્યારેય રટના.
કરું છું ના કોઈ વિષય પર ક્યારેય રટના.

ધરાનાં પુષ્પોમાં મધુ ટપકતી અલ્પ સુરભિ,
ધરાનાં પુષ્પોમાં મધુ ટપકતી અલ્પ સુરભિ,
હરિ! જો પામું તો મુજ જીવનને ધન્ય સમજું.
હરિ! જો પામું તો મુજ જીવનને ધન્ય સમજું.

વહે આંખો સામે કલકલ થતાં રમ્ય ઝરણાં,
વહે આંખો સામે કલકલ થતાં રમ્ય ઝરણાં,
અને પંખીઓના કલરવ મળે તોય બસ છે!
અને પંખીઓના કલરવ મળે તોય બસ છે!
કદી નાં ઝંખ્યું છે તનબદનને સજ્જ કરવા,
કદી નાં ઝંખ્યું છે તનબદનને સજ્જ કરવા,
ઘણું છે જો પામું તવ સ્મરણ સંગે વિહરવા.
ઘણું છે જો પામું તવ સ્મરણ સંગે વિહરવા.

તમારી દૃષ્ટિની અવિરતપણે છાંય મળતાં,
તમારી દૃષ્ટિની અવિરતપણે છાંય મળતાં,

હરિ! હૈયું કેવું હરણ સમ આ ગેલ કરતું!
હરિ! હૈયું કેવું હરણ સમ આ ગેલ કરતું!
વળી, ટહુકો જાતા મનમયૂર કેવા ભીતરમાં,
વળી, ટહુકો જાતા મનમયૂર કેવા ભીતરમાં,

ખુશી કેરું ત્યારે, નયનમહીંથી અશ્રુ ખરતું!
ખુશી કેરું ત્યારે, નયનમહીંથી અશ્રુ ખરતું!

હવે આ દૃષ્ટિમાં સકલ સુખ તો વ્યર્થ દીસતું,
હવે આ દૃષ્ટિમાં સકલ સુખ તો વ્યર્થ દીસતું,
હરિ! જો આપો તો ફક્ત દઈ દો શાન્તિ ઉરની!
હરિ! જો આપો તો ફક્ત દઈ દો શાન્તિ ઉરની!

Line 417: Line 422:
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}

{{Img float | style    = | above    = | file    = Jigna Vora 1.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૩૦ જુલાઈ ૧૯૭૬ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#000066|મને વાગી ગઈ બાવળની શૂળ }}
{{Img float | style    = | above    = | file    = Jigna Vora 1.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૩૦ જુલાઈ ૧૯૭૬ | capalign = center  | alt      = }}{{Block center|<poem>{{color|#DC143C|મને વાગી ગઈ બાવળની શૂળ }}
{{Color|#0066cc|'''જિજ્ઞા વોરા'''}}
{{Color|#00008B|'''જિજ્ઞા વોરા'''}}
વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર

વાડામાં વાવેલાં થોરિયાંથી થાકીને, ભાગ્યા ને પહોંચ્યા જ્યાં દૂર
સાવ રે અજાણ્યા એ સપનાના દેશમાં, વિસ્તરતી રણ નામે ધૂળ

સાવ રે અજાણ્યા એ સપનાના દેશમાં, વિસ્તરતી રણ નામે ધૂળ
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

{{gap|3em}}જળ ના મળ્યું તો અમે રણને પી લીધું

{{gap|3em}}જળ ના મળ્યું તો અમે રણને પી લીધું

{{gap|3em}}ને વંચના વિશે નથી કોઈને કંઈ કીધું
{{gap|3em}}ને વંચના વિશે નથી કોઈને કંઈ કીધું
રાતે ને દિવસે ને દિવસે ને રાતે હું તો ખંખેરું આયખાની ધૂળ.
રાતે ને દિવસે ને દિવસે ને રાતે હું તો ખંખેરું આયખાની ધૂળ.
Line 434: Line 440:
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...

{{gap|3em}}આંખ્યુંને ધોઉં તો મારું આંજણ રેલાય

{{gap|3em}}આંખ્યુંને ધોઉં તો મારું આંજણ રેલાય

{{gap|3em}}જો જો આ સપનાથી એવું ન થાય
{{gap|3em}}જો જો આ સપનાથી એવું ન થાય
ભીતર ભીનાશ સાવ સુકાતી જાય ને વિસ્તરતા વેદનાના મૂળ!
ભીતર ભીનાશ સાવ સુકાતી જાય ને વિસ્તરતા વેદનાના મૂળ!
Line 440: Line 447:

{{gap|3em}}રણ મહીં બાવળિયે નાખ્યાં છે મૂળ;
{{gap|3em}}રણ મહીં બાવળિયે નાખ્યાં છે મૂળ;
{{gap|3em}}}ભૂલી હું ગાંડા બાવળિયાનું કુળ
{{gap|3em}}ભૂલી હું ગાંડા બાવળિયાનું કુળ
અંદરથી આવે પીડાનું ઝૂંડ એને કેમ કરી કાઢવું સમૂળ?
અંદરથી આવે પીડાનું ઝૂંડ એને કેમ કરી કાઢવું સમૂળ?
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ...
Line 451: Line 458:
{{Img float | style    = | above    = | file    = Dharmabhai Shreemali.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૧ ડિસેમ્બર ૧૯૫૭ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Dharmabhai Shreemali.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૨૧ ડિસેમ્બર ૧૯૫૭ | capalign = center  | alt      = }}

{{color|#000066|સાંકળ}}

{{color|#DC143C|સાંકળ}}

{{Color|#0066cc|'''ધરમાભાઈ શ્રીમાળી'''}}
{{Color|#00008B|'''ધરમાભાઈ શ્રીમાળી'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 569: Line 576:
{{Img float | style    = | above    = | file    = Yagnesh Dave 1.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Yagnesh Dave 1.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}

{{color|#000066|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}

{{color|#DC143C|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}}

{{Color|#0066cc|'''યજ્ઞેશ દવે'''}}
{{Color|#00008B|'''યજ્ઞેશ દવે'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 578: Line 585:
અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે?

{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class    =  | width    = 150px | align    = right | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class    =  | width    = 150px | align    = right | polygon  =  | cap      =  | capalign = center  | alt      = }}

::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર-

::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર-

::હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે
::હેમંતના ખેતરે ખેતરમાં ઝરે છે
::માત્ર ઝાકળનું જળ;
::માત્ર ઝાકળનું જળ;
::માગશરની નદીના શ્વાસમાં

::માગશરની નદીના શ્વાસમાં
::હિમ થઈ જાય છે

::વાંસનાં પત્તાં-મરેલું ઘાસ-આકાશના તારા;
::હિમ થઈ જાય છે

::વાંસનાં પત્તાં-મરેલું ઘાસ-આકાશના તારા;

::બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે!”
::બરફ જેવો ચંદ્ર ફુવારો રેડે છે!”

Line 594: Line 605:
::“અરણ્યનો પથ છોડી અંધારામાં
::“અરણ્યનો પથ છોડી અંધારામાં
::તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો, કહ્યું,
::તે કઈ એક નારીએ આવીને મને બોલાવ્યો, કહ્યું,

“તમને ચાહું છું:”

::નેતરના ફૂલ જેવી નિર્લોભ વ્યથિત તમારી બે આંખો.
“તમને ચાહું છું:”
::શોધી છે મેં નક્ષત્રોમાં - ધુમ્મસની પાંખોમાં -
::નેતરના ફૂલ જેવી નિર્લોભ વ્યથિત તમારી બે આંખો.
::સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે પ્રકાશ

::આગિયાના શરીરથી - શોધ્યા છે તમને મેં ત્યાં-
::શોધી છે મેં નક્ષત્રોમાં - ધુમ્મસની પાંખોમાં -
::ધૂસર ઘુવડની પેઠે પાંખો પસારી માગશરના અંધારામાં
ધાનસિડિને કાંઠે કાંઠે.”

::સંધ્યાની નદીના પાણીમાં ઊતરે છે જે પ્રકાશ

::આગિયાના શરીરથી - શોધ્યા છે તમને મેં ત્યાં-

::ધૂસર ઘુવડની પેઠે પાંખો પસારી માગશરના અંધારામાં
ધાનસિડિને કાંઠે કાંઠે.”
{{Poem2Open}}
{{Poem2Open}}
પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે -
પોષની મ્લાન સાંજે નદી નારી બની જાય છે -
{{Poem2Close}}
{{Poem2Close}}
::“આપ એ જેઓ ભમ્યા છીએ નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજે,
::“આપ એ જેઓ ભમ્યા છીએ નિર્જન ખડનાં ખેતરોમાં પોષની સાંજે,

જમણે જોઈ છે, ખેતરની પાર નર નદીની નારી વિખેરે છે ફૂલ

જમણે જોઈ છે, ખેતરની પાર નર નદીની નારી વિખેરે છે ફૂલ
::ધુુમ્મસના; સદીઓ શૂળ ગામડાગામની નારી જેવા જાણે અરે
::ધુુમ્મસના; સદીઓ શૂળ ગામડાગામની નારી જેવા જાણે અરે
::તેઓ

::તેઓ

::બધાં; આપણે જેમણે જોયું છે... અંધારામાં આકડો અને
::બધાં; આપણે જેમણે જોયું છે... અંધારામાં આકડો અને
::ઊંદરકરણી
::ઊંદરકરણી

આગિયાથી ભરાઈ ગયાં છે; ફસલ વગરના ખેતરને ઓશીકે

આગિયાથી ભરાઈ ગયાં છે; ફસલ વગરના ખેતરને ઓશીકે
::ચૂપચાપ ઊભો છે ચંદ્ર - કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે; -”
::ચૂપચાપ ઊભો છે ચંદ્ર - કોઈ ઇચ્છા નથી તેને ફસલ માટે; -”
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 615: Line 635:
{{Poem2Close}}
{{Poem2Close}}
::“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી
::“જાણું છું હું તારી બે આંખો આજ મને શોધતી નથી

હવે આ પૃથ્વી પર -”

હવે આ પૃથ્વી પર -”
::બોલી છું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર
::બોલી છું અટકી ગયો. માત્ર પીપળપાન પડેલાં છે ઘાસની અંદર
::સુક્કા અમળાયેલાં ફાટી ગયેલાં;
::સુક્કા અમળાયેલાં ફાટી ગયેલાં;
::- માગશર આવ્યો છે - આજ પૃથ્વીના વનમાં

::તે બધાની બહુ પહેલાં આપણાં બે જણાંના મનમાં

::- માગશર આવ્યો છે - આજ પૃથ્વીના વનમાં
::હેમંત આવી છે; તેણે કહ્યું, “ઘાસની ઉપર પાથરેલાં બધાં

::તે બધાની બહુ પહેલાં આપણાં બે જણાંના મનમાં

::હેમંત આવી છે; તેણે કહ્યું, “ઘાસની ઉપર પાથરેલાં બધાં

::પાંદડાંના
::પાંદડાંના
::આ મુખ પર નિઃસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો અંધકાર

::આ મુખ પર નિઃસ્તબ્ધતા કેવી છે, જાણે સંધ્યાનો ઝાંખો અંધકાર

::પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય -”
::પાણી ઉપર ફેલાઈ ન ગયો હોય -”
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 631: Line 657:
== ॥ વિવેચન ॥ ==
== ॥ વિવેચન ॥ ==

{{Img float | style    = | above    = | file    = Chandrkant Topiwala.jpg  | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪ | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Chandrkant Topiwala.jpg  | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૩૬ | capalign = center  | alt      = }}

{{color|#000066|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ
સ્વરૂપની દૃષ્ટિએ}}

{{color|#DC143C|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ}}

{{Color|#0066cc|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{Color|#00008B|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સાહિત્યમાં સ્વરૂપની સંજ્ઞા બે અર્થમાં વપરાતી આવી છે. કૃતિની આંતરસંબદ્ધ તરહો અને એને જીવંત એકતા અર્પતી પ્રવિધિઓને સમાવતો તેમજ એના વિષયવસ્તુને સૂચકતા આપતો કૃતિને આકાર કે એની આકૃતિ, તે સ્વરૂપ. કૃતિએ વૈયક્તિક અભિવ્યક્તિનો જે વિશેષ હોય છે, એને સ્વરૂપનો આ પહેલો અર્થ સ્પર્શે છે. સ્વરૂપનો બીજો અર્થઃ સ્વરૂપ એટલે સાહિત્યપ્રકાર. કોઈપણ ભાષાના સાહિત્યમાં ભાષાના સંકેતો ઉપરાંત સાહિત્યના સંકેતોની પરંપરા હોય છે. અને આ સાહિત્યસંકેતોનાં સંયોજનોની કોઈ ચોક્કસ રીતિઓ, ચોક્કસ પ્રવિધિઓ અને એના ચોક્કસ પરિમાણો હોય છે. આ પારંપરિક વિશેષ છે એટલે કે સ્વરૂપને જ્યારે આકૃતિ કે આકારના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે કૃતિના વૈયક્તિક વિશેષને ગ્રહીએ છીએ અને સ્વરૂપને જ્યારે પ્રકાર તરીકેના અર્થથી ગ્રહીએ છીએ ત્યારે એને પારંપરિક વિશેષ તરીકે ગ્રહીએ છીએ. ટૂંકમાં સાહિત્યમાં પારંપરિક વિશેષની ભોંય પર વૈયક્તિક વિશેષ રચાય છે.

Line 661: Line 687:

{{dhr}}{{page break|label=}}{{dhr}}

[[File:Sanchayan 10-14.jpg|center|400px]]
[[File:Sanchayan 10-14.jpg|center|400px]]

{{color|#000066|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}

{{color|#DC143C|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ}}

{{Color|#0066cc|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{Color|#00008B|'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે.

{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-15.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = જન્મ : ૧૯૫૪  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-15.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = | capalign = center  | alt      = }}
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ તો ગુજરાતી કવિતા મધ્યકાળથી સાહસનાં લેખનો કરતી આવેલી. પહેલાં ધર્મના સાહસ, પછી સુધારા અને સંસ્કૃતિનાં લેખનો જેવી કવિતાને પોતાને કોઈ ભાગ્યે જ સાહસ કરવાનું હતું, એને તો અન્ય સાહસોના લગભગ નિષ્ક્રિય વાહક બનીને રહેવાનું હતું. શરૂમાં, પ્રહ્ લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન આદિ કવિઓએ કવિતાને વાહક બનતી અટકાવવાનો પુરુષાર્થ આરંભ્યો અને અંતે ૧૯૬૦ થી ગુજરાતી કવિતાએ સાહસનાં લેખનો છોડી પહેલી વાર લેખનોનાં સાહસનો પંથ ઝાલ્યો. બાહ્ય વળગણો (external attachments) છોડી કવિતા સંપૂર્ણ સ્વાયત્તતા તરફ, આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશતા તરફ વળી, ટૂંકમાં શુદ્ધતા તરફ વળી. આધુનિક કવિતાના આ પુરસ્કર્તા કવિઓમાંના ઘણા જ્યારે ટૂંકી વાર્તા, નવલકથા અને નાટ્યલેખન તરફ વળ્યા ત્યારે અન્ય સ્વરૂપોને પણ ખોટું યા ખરું, આક્રમક રીતે કાવ્યપરિણામ મળે એ સ્વાભાવિક હતું.

Line 692: Line 720:
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-18 megh raag.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = રાગ મેઘ  | capalign = center  | alt      = }}
{{Img float | style    = | above    = | file    = Sanchayan 10-18 megh raag.jpg | class    =  | width    = 200px | align    = left | polygon  =  | cap      = રાગ મેઘ  | capalign = center  | alt      = }}

{{color|#000066|રાગ મેઘ મલ્હાર}}

{{color|#DC143C|રાગ મેઘ મલ્હાર}}

{{Color|#0066cc|'''અભિજિત વ્યાસ'''}}
{{Color|#00008B|'''અભિજિત વ્યાસ'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 718: Line 746:

|[[File:Sanchayan 10-19 Megha Raga.jpg|center|220px]]
|[[File:Sanchayan 10-19 Megha Raga.jpg|center|220px]]
|[[File:Sanchayan 10-20 Asavari raag.jpg|center|200px]]
|[[File:Sanchayan 10-20 Asavari raag.jpg|center|240px]]

| રાગ મેઘ
| રાગ મેઘ
Line 734: Line 762:

<poem>
<poem>
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન : }}
{{color|DarkOrchid|ઑડિયો રેકોર્ડિંગ સંકલન :

શ્રેયા સંઘવી શાહ
શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|ઑડિયો પઠન:  }}
{{color|DarkOrchid|ઑડિયો પઠન:

અનિતા પાદરિયા
અનિતા પાદરિયા
અલ્પા જોશી
અલ્પા જોશી
Line 751: Line 781:
મનાલી જોશી
મનાલી જોશી
શ્રેયા સંઘવી શાહ
શ્રેયા સંઘવી શાહ
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:  }}
{{color|DarkOrchid|કર્તા-પરિચયો:

અનિતા પાદરિયા
અનિતા પાદરિયા
{{color|DarkOrchid|પરામર્શક: }}
{{color|DarkOrchid|પરામર્શક:

તનય શાહ
તનય શાહ
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:}}
{{color|DarkOrchid|ઑડિયો એડિટિંગ:

પ્રણવ મહંત
પ્રણવ મહંત
પાર્થ મારુ
પાર્થ મારુ