4,547
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (10 intermediate revisions by 2 users not shown) | |||
| Line 81: | Line 81: | ||
{{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫'''}} | {{color|DarkOliveGreen|'''સંચયનઃ બીજો તબક્કોઃ અંક - ૧૦ : ડિસેમ્બર, ૨૦૨૫'''}} | ||
'''{{color|#800000|સમ્પાદકીય}}''' | [[સંચયન-૧૦#॥ સમ્પાદકીય ॥|'''{{color|#800000|સમ્પાદકીય}}''']] | ||
:{{color|#00008B|ફરી એકવાર તડકો }}{{Color|#8A2BE2|~ મણિલાલ હ. પટેલ }} | :{{color|#00008B|ફરી એકવાર તડકો }}{{Color|#8A2BE2|~ મણિલાલ હ. પટેલ }} | ||
'''{{color|#800000|કવિતા}}''' નિરજંન ભગતનાં આઠ કાવ્યો | |||
[[સંચયન-૧૦#॥ કવિતા ॥|'''{{color|#800000|કવિતા}}''']] નિરજંન ભગતનાં આઠ કાવ્યો | |||
{{color|#00008B|૧) સુધામય વારુણી }} | {{color|#00008B|૧) સુધામય વારુણી }} | ||
{{color|#00008B|૨) જાગૃતિ}} | {{color|#00008B|૨) જાગૃતિ}} | ||
| Line 97: | Line 98: | ||
:{{color|#00008B|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#8A2BE2|~ જિજ્ઞા વોરા }} | :{{color|#00008B|મને વાગી ગઈ બાવળની શૂળ}} {{Color|#8A2BE2|~ જિજ્ઞા વોરા }} | ||
'''{{color|#800000| | [[સંચયન-૧૦#॥ વાર્તા ॥|'''{{color|#800000|વાર્તા}}''']] | ||
{{color|#00008B|સાંકળ}} {{Color|#8A2BE2|~ ધરમાભાઈ શ્રીમાળી }} | {{color|#00008B|સાંકળ}} {{Color|#8A2BE2|~ ધરમાભાઈ શ્રીમાળી }} | ||
'''{{color|#800000|નિબંધ}}''' | [[સંચયન-૧૦#॥ નિબંધ ॥|'''{{color|#800000|નિબંધ}}''']] | ||
{{color|#00008B|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}} {{Color|#8A2BE2|~ યજ્ઞેશ દવે }} | {{color|#00008B|શરીર સંકોરતો મનને ઉખેળતો શિયાળો}} {{Color|#8A2BE2|~ યજ્ઞેશ દવે }} | ||
'''{{color|#800000|વિવેચન}}''' | [[સંચયન-૧૦#॥ વિવેચન ॥|'''{{color|#800000|વિવેચન}}''']] | ||
{{color|#00008B|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | {{color|#00008B|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
{{color|#00008B|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | {{color|#00008B|સાહિત્યસ્વરૂપો પર કાવ્યતત્ત્વનું આક્રમણ }} {{Color|#8A2BE2|~ ચન્દ્રકાન્ત ટોપીવાળા }} | ||
'''{{color|#800000|કલાજગત}}''' | [[સંચયન-૧૦#॥ કલાજગત ॥|'''{{color|#800000|કલાજગત}}''']] | ||
{{color|#00008B|રાગ મેઘ મલ્હાર }} {{Color|#8A2BE2|~ અભિજિત વ્યાસ }} | {{color|#00008B|રાગ મેઘ મલ્હાર }} {{Color|#8A2BE2|~ અભિજિત વ્યાસ }} | ||
</poem> | </poem> | ||
| Line 124: | Line 125: | ||
|} | |} | ||
</center> | </center> | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
| Line 208: | Line 208: | ||
[[File:Sanchayan 10-7 poor-yet-happy-indian-farmer.jpg|center|300px]] | [[File:Sanchayan 10-7 poor-yet-happy-indian-farmer.jpg|center|300px]] | ||
{{Block center|<poem><big><big>{{color|#DC143C|ધરતીની પ્રીત}}</big></big></center> | {{Block center|<poem><center><big><big>{{color|#DC143C|ધરતીની પ્રીત}}</big></big></center> | ||
{{gap|3em}}મને તો ધરતીની પ્રીત રે! | {{gap|3em}}મને તો ધરતીની પ્રીત રે! | ||
મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે! | મારી તે મનમોરલીમાં ધરતીની ધૂળનાં હો ગીત રે! | ||
| Line 229: | Line 229: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem><big><big>{{color|#DC143C|પારેવાં}}</big></big></center> | {{Block center|<poem><center><big><big>{{color|#DC143C|પારેવાં}}</big></big></center> | ||
ઝૂકી ઝૂકી આભથી સારા | ઝૂકી ઝૂકી આભથી સારા | ||
ઝીંકાતી આષાઢધારા, | ઝીંકાતી આષાઢધારા, | ||
| Line 398: | Line 398: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : | {{Img float | style = | above = | file = Ramesh Patel.png | class = | width = 200px | align = right | polygon = | cap = જન્મ : ૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩ | capalign = center | alt = }}{{Block center|<poem><center><big><big>{{color|#DC143C|ન રાખું હું કોઈ (શિખરિણી)}}</big></big> | ||
<big>{{Color|#00008B|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}</big></center> | <big>{{Color|#00008B|'''રમેશ પટેલ ‘ક્ષ’'''}}</big></center> | ||
ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ન રાખું હું કોઈ સકલ સુખની આશ મનમાં, | ||
| Line 447: | Line 447: | ||
{{gap|3em}}રણ મહીં બાવળિયે નાખ્યાં છે મૂળ; | {{gap|3em}}રણ મહીં બાવળિયે નાખ્યાં છે મૂળ; | ||
{{gap|3em | {{gap|3em}}ભૂલી હું ગાંડા બાવળિયાનું કુળ | ||
અંદરથી આવે પીડાનું ઝૂંડ એને કેમ કરી કાઢવું સમૂળ? | અંદરથી આવે પીડાનું ઝૂંડ એને કેમ કરી કાઢવું સમૂળ? | ||
{{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | {{gap|3em}}સખી! મને વાગી ગઈ બાવળની શૂળ... | ||
| Line 585: | Line 585: | ||
અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે? | અમદાવાદમાં તો આવી શિયાળુ સાંજે વાહનો અને મિલોનો ધુમાડો ઘટ્ટ થઈ જામતો જતો. સાબરમતીના ખુલ્લા પટમાંથી તેના પટ્ટાઓ સ્પષ્ટ દેખાતા. બધે ધૂંધળું ધૂંધળું. આ ધૂંધળાશને ધુમ્મસ સાથે કોઈ સંબંધ નહીં. ધુમ્મસની તો પ્રાકૃતતા, ઠંડી અને તાજગી જ અનેરી. આખી સૃષ્ટિ એકદમ રહસ્યમય અને ધીમે ધીમે ધુમ્મસ વિખેરાય ત્યારે સૃષ્ટિનિર્માણની ક્રિયા આપણી નજર સામે આરંભાતી ભજવાતી હોય તેવું લાગે. પદાર્થો તેમનું વજન ગુમાવી કે હળવો આકાર ધારણ કરીને ઊભા હોય, રંગો પણ ચિત્રને હળવો વૉશ આપ્યો હોય તેવા આછા. દૂરના આછા આકારો તો “આઘે ઊભા તટ ધુમ્મસમાં દ્રુમો નીંદ સેવે”ની જેમ સ્વપ્નિલ લાગે. આ ઋતુમાં હું એકદમ એકાકી થઈ જાઉં છું. જીવનાનંદદાસની એ રહસ્યમયી સૃષ્ટિમાં કશોક અર્થ શોધવા ભટકું છું. આ નિર્જન નિશ્ચેષ્ટ Landscape નિયોરિયાલિઝમથી દોર્યો છે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = | {{Img float | style = | above = | file = Sanchayan 10-11 - NisargLeela - Book Cover.jpg | class = | width = 150px | align = right | polygon = | cap = | capalign = center | alt = }} | ||
::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ::“પહેલી ફસલ પહોંચી ગઈ છે ઘેર- | ||
| Line 657: | Line 657: | ||
== ॥ વિવેચન ॥ == | == ॥ વિવેચન ॥ == | ||
{{Img float | style = | above = | file = Chandrkant Topiwala.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : | {{Img float | style = | above = | file = Chandrkant Topiwala.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = જન્મ : ૧૯૩૬ | capalign = center | alt = }} | ||
<center><big><big>{{color|#DC143C|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ}}</big></big><br> | <center><big><big>{{color|#DC143C|ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિઃ સ્વરૂપની દૃષ્ટિએ}}</big></big><br> | ||
| Line 697: | Line 697: | ||
દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે. | દર્પણ એકેડેમી, અમદાવાદથી ૧૯૫૯ થી ૧૯૭૯ સુધી છેલ્લાં વીસ વર્ષનાં ભજવાયેલા નાટકો અંગે એક મુખપત્ર પ્રકાશિત થયું છે તેમાં કેટલાક નાટ્યકારોએ પોતાનાં નાટકો અંગે કેફિયત રજૂ કરી છે. આદિલ મન્સુરી પોતાના નાટક ‘જે નથી તે’ અંગે લખે છે “પ્રારંભમાં માત્ર કવિતા/ત્યાર પછી થોડાંક દૃશ્યો / શબ્દો, સ્થળ, કાળ વિસ્તાર / અને કલ્પનામાં પ્રવાસ” વળી શ્રીકાન્ત શાહ જણાવે છેઃ “હું અઘરો લેખક છું... હું વાસ્તવને અવાસ્તવ દ્વારા ભારમુક્ત કરવા ચાહું છું.” આ જ રીતે લાભશંકરે ‘મરી જવાની મજા’ના ઉપરણે કબૂલ્યું છે કે ખૂણેખાંચરે અહીં તહીં બધે કશુંક ચમકી રહ્યું છે. હું મારી આંખોથી અને કાનથી એને ઊંચકવા માગું છું તો મહેશ દવેએ, ‘મને દૃશ્યો દેખાય છે’ નાટ્યસંગ્રહમાં ‘દૃશ્ય શ્રાવ્યતાની ઉચ્ચાવતા સિદ્ધ’ કરવાની નેમ રાખી છે. આધુનિક ગુજરાતી નાટ્યકારોની આ કેફિયતો પરથી જોઈ શકાશે કે ગુજરાતી નાટક અને કવિતા ખૂબ લગોલગ આવી પહોચ્યાં છે; અને એવું જ નવલકથા અને ટૂંકી વાર્તાની બાબતમાં પણ બનવા પામ્યું છે. કવિતાના આધુનિક સ્વરૂપે સાહિત્યનાં અન્ય સ્વરૂપોના નિર્માણમાં એક નમૂનો (model) પૂરો પાડ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Img float | style = | above = | file = Sanchayan 10-15.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = | {{Img float | style = | above = | file = Sanchayan 10-15.jpg | class = | width = 200px | align = left | polygon = | cap = | capalign = center | alt = }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ તો ગુજરાતી કવિતા મધ્યકાળથી સાહસનાં લેખનો કરતી આવેલી. પહેલાં ધર્મના સાહસ, પછી સુધારા અને સંસ્કૃતિનાં લેખનો જેવી કવિતાને પોતાને કોઈ ભાગ્યે જ સાહસ કરવાનું હતું, એને તો અન્ય સાહસોના લગભગ નિષ્ક્રિય વાહક બનીને રહેવાનું હતું. શરૂમાં, પ્રહ્ લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન આદિ કવિઓએ કવિતાને વાહક બનતી અટકાવવાનો પુરુષાર્થ આરંભ્યો અને અંતે ૧૯૬૦ થી ગુજરાતી કવિતાએ સાહસનાં લેખનો છોડી પહેલી વાર લેખનોનાં સાહસનો પંથ ઝાલ્યો. બાહ્ય વળગણો (external attachments) છોડી કવિતા સંપૂર્ણ સ્વાયત્તતા તરફ, આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશતા તરફ વળી, ટૂંકમાં શુદ્ધતા તરફ વળી. આધુનિક કવિતાના આ પુરસ્કર્તા કવિઓમાંના ઘણા જ્યારે ટૂંકી વાર્તા, નવલકથા અને નાટ્યલેખન તરફ વળ્યા ત્યારે અન્ય સ્વરૂપોને પણ ખોટું યા ખરું, આક્રમક રીતે કાવ્યપરિણામ મળે એ સ્વાભાવિક હતું. | આમ તો ગુજરાતી કવિતા મધ્યકાળથી સાહસનાં લેખનો કરતી આવેલી. પહેલાં ધર્મના સાહસ, પછી સુધારા અને સંસ્કૃતિનાં લેખનો જેવી કવિતાને પોતાને કોઈ ભાગ્યે જ સાહસ કરવાનું હતું, એને તો અન્ય સાહસોના લગભગ નિષ્ક્રિય વાહક બનીને રહેવાનું હતું. શરૂમાં, પ્રહ્ લાદ પારેખ, રાજેન્દ્ર, નિરંજન આદિ કવિઓએ કવિતાને વાહક બનતી અટકાવવાનો પુરુષાર્થ આરંભ્યો અને અંતે ૧૯૬૦ થી ગુજરાતી કવિતાએ સાહસનાં લેખનો છોડી પહેલી વાર લેખનોનાં સાહસનો પંથ ઝાલ્યો. બાહ્ય વળગણો (external attachments) છોડી કવિતા સંપૂર્ણ સ્વાયત્તતા તરફ, આત્મનિર્ભરતા તરફ, સ્વનિર્દેશતા તરફ વળી, ટૂંકમાં શુદ્ધતા તરફ વળી. આધુનિક કવિતાના આ પુરસ્કર્તા કવિઓમાંના ઘણા જ્યારે ટૂંકી વાર્તા, નવલકથા અને નાટ્યલેખન તરફ વળ્યા ત્યારે અન્ય સ્વરૂપોને પણ ખોટું યા ખરું, આક્રમક રીતે કાવ્યપરિણામ મળે એ સ્વાભાવિક હતું. | ||