કથાલોક/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય | કથાલોક}} {{Poem2Open}} મડિયાના અવસાનના પાંચ માસ પૂર્વે પ્રકાશિત 'કથાલોક' એમના વિવેચનકાર્યનું છેલ્લું ગ્રંથસ્થ સ્વરૂપ છે. એમના જીવનના અંતિમ બે દાયકાઓ દરમ્યાન નવલકથા વિ...")

No edit summary
Line 6: Line 6:
'કથાલોક'માં સામેલ થયેલાં લખાણો પાંચ ખંડમાં વહેંચાયા છે. તેમાંનાં પ્રથમ અને અંતિમ ખંડમાં નવલકથાનો સ્વરૂપવિચાર રજૂ થયો છે, અન્ય ત્રણે ખંડમાં વિવિધ નવલકથાઓનાં અવલોકન સામેલ થયાં છે. પ્રથમ અને અંતિમ ખંડના કેટલાક લખાણોમાં મડિયાએ સાંપ્રત નવલકથા સાહિત્યનો અને એના ઇતિહાસનો અભ્યાસ રજૂ કર્યો છે, અન્ય લેખોમાં નવલકથાસ્વરૂપ વિશેની વિચારણા રજૂ થઈ છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''— નવીનચંદ્ર ત્રિવેદી'''
('મડિયાની પ્રતીતિ' પુસ્તકમાંથી સાભાર)}}
{{right|'''— નવીનચંદ્ર ત્રિવેદી'''
('મડિયાની પ્રતીતિ' પુસ્તકમાંથી સાભાર)}}

{{HeaderNav2
{{HeaderNav2