33,916
edits
(+1) |
No edit summary |
||
| Line 43: | Line 43: | ||
સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, | સત્ય ખોહ્યું તેણે ખોહ્યું સર્વ, | ||
{{Gap|4em}}જ્ઞાન કથી રખે આણો ગર્વ. (૩૨૬–૨૮)</poem>}} | {{Gap|4em}}જ્ઞાન કથી રખે આણો ગર્વ. (૩૨૬–૨૮)</poem>}} | ||
{{Poem2Open}} | |||
સમાન પ્રકારનાં વાક્યો કેટલીક વાર સામસામે તોળાતાં વાક્યો રૂપે પણ આવે છે અને એક જુદી જ છટા ઊભી કરે છે. ‘તે તે દીવસે ન હોઇ ને ન હોઇ જામિની’ (૨૪૦). ‘ત્યાહા શબ્દે ન હોઇને ન હોઇ સમાસ’ (૩૧૮). | સમાન પ્રકારનાં વાક્યો કેટલીક વાર સામસામે તોળાતાં વાક્યો રૂપે પણ આવે છે અને એક જુદી જ છટા ઊભી કરે છે. ‘તે તે દીવસે ન હોઇ ને ન હોઇ જામિની’ (૨૪૦). ‘ત્યાહા શબ્દે ન હોઇને ન હોઇ સમાસ’ (૩૧૮). | ||
‘વંશ વિચારે ને અંશ ઓલખે’ (૨૫૨)માં સામસામે તોળાતાં વાક્યો છે પણ એની ચમત્કૃતિ જુદા પ્રકારની છે. એક બાજુથી ‘વંશ’ અને ‘અંશ’નો પ્રાસ મળે છે, બીજી બાજુથી ‘વંશ વિચારે’ અને ‘અંશ ઓલખે’ એ બંને વર્ણાનુપ્રાસવાળી વાક્યરચનાઓ છે. | ‘વંશ વિચારે ને અંશ ઓલખે’ (૨૫૨)માં સામસામે તોળાતાં વાક્યો છે પણ એની ચમત્કૃતિ જુદા પ્રકારની છે. એક બાજુથી ‘વંશ’ અને ‘અંશ’નો પ્રાસ મળે છે, બીજી બાજુથી ‘વંશ વિચારે’ અને ‘અંશ ઓલખે’ એ બંને વર્ણાનુપ્રાસવાળી વાક્યરચનાઓ છે. | ||
| Line 50: | Line 51: | ||
વણમેલ્યું મલ્યું. (૧૦) પોતે ટલ્યાથી પોતે થયો. (૧૨) બીજા ઉદાહરણમાં તો ‘પોતે’ શબ્દને બે અર્થમાં (૧. અહં રૂપે, ૨. આત્મસ્વરૂપે) યોજીને શબ્દાર્થની ચમત્કૃતિ ઊભી કરી છે. | વણમેલ્યું મલ્યું. (૧૦) પોતે ટલ્યાથી પોતે થયો. (૧૨) બીજા ઉદાહરણમાં તો ‘પોતે’ શબ્દને બે અર્થમાં (૧. અહં રૂપે, ૨. આત્મસ્વરૂપે) યોજીને શબ્દાર્થની ચમત્કૃતિ ઊભી કરી છે. | ||
દૃષ્ટાંતોની જેમ આ બધી ભાષાપ્રયુક્તિઓને કારણે પણ અખાજીનો તત્ત્વવિચાર કોરો તત્ત્વવિચાર નથી રહેતો, એક જીવંત અનુભવ બનીને રહે છે. | દૃષ્ટાંતોની જેમ આ બધી ભાષાપ્રયુક્તિઓને કારણે પણ અખાજીનો તત્ત્વવિચાર કોરો તત્ત્વવિચાર નથી રહેતો, એક જીવંત અનુભવ બનીને રહે છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||