Template:Saghan: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{#seo: |title_mode= replace |title= સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - Ekatra Foundation |keywords= ગુજરાતી વિવેચન, સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી, રમણ સોની, ગુજરાતી વિવેચનનો ઇતિહાસ |description=This is home page for this wiki |image= |image_alt=Wiki Logo |site_name=Ekatra Foundation |...") |
(લેખકો ઉમેર્યા) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 42: | Line 42: | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]]<!--૧૮૬૮--> || સંધ્યા ભટ્ટ | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ|૩. રમણભાઈ નીલકંઠ]]<!--૧૮૬૮--> || સંધ્યા ભટ્ટ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક|૪. રામનારાયણ વિશ્વનાથ પાઠક]] || કીર્તિદા શાહ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી|૫. રામપ્રસાદ બક્ષી]] <!--૧૮૯૪-->|| અજય રાવલ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ|૬. વિશ્વનાથ ભટ્ટ]]<!--૧૮૯૮-->|| પ્રવીણ કુકડિયા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્|૭. સુન્દરમ્]] || કેસર મકવાણા | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | <!--| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ઉમાશંકર જોશી|૭. ઉમાશંકર જોશી]] || મણિલાલ હ. પટેલ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ|૮. અનંતરાય રાવળ]] || દર્શના ધોળકિયા | ||
|- --> | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા|૯. ભોગીલાલ સાંડેસરા]]|| કીર્તિદા શાહ | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ચુનીલાલ મડિયા|૧૦. ચુનીલાલ મડિયા]] || મણિલાલ હ. પટેલ | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી|૧૧. જયન્ત કોઠારી]] || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - | <!-- | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - પ્રમોદકુમાર પટેલ|૧૧. પ્રમોદકુમાર પટેલ]] || રમણ સોની | ||
|- --> | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત|૧૨. લાભશંકર પુરોહિત]] || પ્રવીણ કુકડિયા | |||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ|૧૩. ભોળાભાઈ પટેલ]] || રમણ સોની | ||
|- | |- | ||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની| | | [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ|૧૪. શિરીષ પંચાલ]] || પ્રવીણ કુકડિયા | ||
|- | |||
<!--| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા|૧૪. નીતિન મહેતા]] || સેજલ શાહ | |||
|- --> | |||
| [[સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની|૧૫. રમણ સોની]] || પ્રવીણ કુકડિયા | |||
|} | |} | ||
</center> | </center> | ||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
Latest revision as of 02:35, 6 March 2026
શ્રેણી સંપાદન: રમણ સોની
ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જનાત્મક કૃતિઓનાં, સ્વરૂપવાર ઐતિહાસિક ક્રમે તથા સર્જકકેન્દ્રી, એમ અનેકવિધ સંચયો-સંપાદનો થતાં રહ્યાં છે, સમગ્ર ગુજરાતી વિવેચનમાંથી સાહિત્યવિચાર/તત્ત્વવિચારના મહત્ત્વના લેખોના પણ થોડાક સંચયો થયા છે, પરંતુ કોઈ વિવેચકવિશેષનાં સર્વ પુસ્તકો/લેખોમાંથી તારવીને એ વિવેચકના વિવેચનકાર્યનું એક અર્કરૂપ સઘન ચિત્ર ઉપસાવવાના પ્રયત્નો જવલ્લે જ થયા છે. આવાં સંપાદનો અભ્યાસીઓ, સંશોધકો, વિદ્યાર્થીઓને અધ્યયનસામગ્રી હાથવગી કરાવી આપવામાં પણ ઉપયોગી થાય, એ એનો આનુષંગિક લાભ છે.
આવા વિચારથી, એકત્રના ઉપક્રમે અમે આ સઘન-વિવેચનલેખ-શ્રેણીનો પ્રકલ્પ આરંભ્યો છે.
એ અનુસાર ગુજરાતી સાહિત્યના કેટલાક નીવડેલા અભ્યાસીઓને નિમંત્રણ અપાયું છે. આ વિદ્વાનો એમને સોંપેલા હોય એ, વિવેચકોના સમગ્ર વિવેચનમાંથી એક સઘન સંપાદન કરી આપે. આ રીતે વિવિધ અભ્યાસીઓ દ્વારા ગુજરાતીના મહત્ત્વના વિવેચકોને આવરી લેતાં અધ્યયન-નિષ્ઠ સંપાદનો, જેમજેમ તૈયાર થતાં જશે એમએમ એકત્રની વેબસાઈટ પર મુકાતાં જશે ને એકત્રના ઈ-ગ્રંથાલયમાં સમાવિષ્ટ થશે.
– રમણ સોની
| વિવેચક | સંપાદક |
| ૧. નવલરામ પંડ્યા | રમણ સોની |
| ૨. મણિલાલ દ્વિવેદી | અનંત રાઠોડ |
| ૩. રમણભાઈ નીલકંઠ | સંધ્યા ભટ્ટ |
| ૪. રામનારાયણ વિશ્વનાથ પાઠક | કીર્તિદા શાહ |
| ૫. રામપ્રસાદ બક્ષી | અજય રાવલ |
| ૬. વિશ્વનાથ ભટ્ટ | પ્રવીણ કુકડિયા |
| ૭. સુન્દરમ્ | કેસર મકવાણા |
| ૯. ભોગીલાલ સાંડેસરા | કીર્તિદા શાહ |
| ૧૦. ચુનીલાલ મડિયા | મણિલાલ હ. પટેલ |
| ૧૧. જયન્ત કોઠારી | રમણ સોની |
| ૧૨. લાભશંકર પુરોહિત | પ્રવીણ કુકડિયા |
| ૧૩. ભોળાભાઈ પટેલ | રમણ સોની |
| ૧૪. શિરીષ પંચાલ | પ્રવીણ કુકડિયા |
| ૧૫. રમણ સોની | પ્રવીણ કુકડિયા |