5,131
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી જળાળી આંખો, જિંદગીના...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|સ્વામી આનંદ|વાડીલાલ ડગલી}} | |||
<poem> | <poem> | ||
ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી | ગુલાબના ગુચ્છ જેવું મોં, ભીંતની આરપાર જોતી | ||
| Line 7: | Line 9: | ||
ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ ચાબે તો જીભમાંથી | ગોળનું ગાડું છૂટે અને બીજી ચાંપ ચાબે તો જીભમાંથી | ||
ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે | ડંગોરો નીકળે. વેશ એવો કે સાધુયે નહીં ને સંસારીયે | ||
નહીં | નહીં ટીકી ટીકીને જોયા જ કરવાનું મન થાય. મૂંગા | ||
બેઠા હોય તોય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે | બેઠા હોય તોય લાગે કે આ તો કયા મલકની માયા! બોલે | ||
ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધામીની જેમ ફટફટ ફૂટવા | ત્યારે લોકડિક્ષનરીના શબ્દો ધામીની જેમ ફટફટ ફૂટવા | ||
| Line 16: | Line 18: | ||
ચેતનાના લિસોટા મેલતો જાય. | ચેતનાના લિસોટા મેલતો જાય. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/વર્ષા પછી દલ સરોવર | વર્ષા પછી દલ સરોવર]] | સંધ્યાવાયુની મંદ ફરફરે સ્થિર દલ સરોવરમાં ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં — | મેલ હવે મન ઝાવાં —]] | મેલ હવે મન ઝાવાં, દૂરનું ઓરું લાવવાના... ]] | |||
}} | |||