અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/કેટલીક કડી: Difference between revisions

no edit summary
(Created page with "<poem> કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું કેટલું વ્હેલું અરે જલની લ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કેટલીક કડી| પ્રિયકાન્ત મણિયાર}}
<poem>
<poem>
કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
કેટલું સ્હેલું અરે જલની લહરને જાગવું
Line 13: Line 15:
*
*
એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
એ તમે માની લીધું કે આ કલમ અટકી જશે,
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બસશે.
રોપતાં રોપી દીધી એ ફૂલ લાવી બેસશે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = એક ગાય
|next =ગોરસ
}}