35,046
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. મુરલી રસાલ}} | {{Heading|૨. મુરલી રસાલ|ભાલણ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મુરલી વાય છે રસાલ, વૃંદાવન માંહે શ્રીગોપાલ; | મુરલી વાય છે રસાલ, વૃંદાવન માંહે શ્રીગોપાલ; | ||
| Line 11: | Line 11: | ||
સુરયુવતી મોહી રહી, સાંભળી સુંદર ગાન. {{right|મુ૰}} | સુરયુવતી મોહી રહી, સાંભળી સુંદર ગાન. {{right|મુ૰}} | ||
અંબર તે સુરનારીનાં છૂટે,— અતિ વિહ્વલ દેહ; | અંબર તે સુરનારીનાં છૂટે,— અતિ વિહ્વલ દેહ; | ||
મણિધર ફણ માંડી રહ્યા, શ્રવણ વિના નયણે સુણે તેહ. {{right|મુ૰}} | મણિધર ફણ માંડી રહ્યા, શ્રવણ વિના નયણે સુણે તેહ. ૧૦{{Gap}}{{right|મુ૰}} | ||
મેં રહ્યું જાયે નહિ, પ્રેમબાણના વાગ્યા પ્રહાર; | મેં રહ્યું જાયે નહિ, પ્રેમબાણના વાગ્યા પ્રહાર; | ||
મન તો મોહિયું માવે, વિસારિયો વ્યાપાર. {{right|મુ૰}} | મન તો મોહિયું માવે, વિસારિયો વ્યાપાર. {{right|મુ૰}} | ||