સાહિત્ય પલ્લવ – ભાગ ૧/વાચન: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વાચન}}
{{Heading|વાચન|મણિલાલ નભુભાઈ દ્વિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો પણ વિસ્તાર થતો જાય છે અને વાચનની રુચિને તૃપ્ત કરનાર લેખો પણ વૃદ્ધિ પામતા જાય છે. એ વાત સંતોષ ઉપજાવનારી છે, તથાપિ આપણે અને આપણે સ્થાને આવનારાં આપણાં બાળકો શું વાંચીએ છીએ, કેવી રીતે વાંચીએ છીએ, એનો વિચાર કરવાની બહુ આવશ્યકતા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભોજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ, પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન તેની યથાયોગ્ય પરીક્ષા આપણે કરતા નથી. જેમ સર્વ વાતોમાં આજકાલ બહારની ટાપટીપ અને શોભા ઉપર વિશેષ લક્ષ અપાતું થયું છે તેમ વાચનમાં પણ થઈ ગયું છે. આપણી શાળાઓ અને પાઠશાળાઓ સુધી દૃષ્ટિ કરી જોઈશું તો કોઈ એક વિષયના તલસ્પર્શ પર્યંત સાંગ અધ્યયનનો ક્રમ જોવામાં આવશે નહિ. સર્વ વિષયનું પલ્લવગ્રાહી પાંડિત્ય આપણા વિદ્યાલયમાંથી પદવી ધારણ કરીને બહાર આવતા યુવકોમાં પણ દીઠામાં આવે છે, ત્યાં અન્ય પ્રાકૃતોની તો વાત જ શી કરવી?  

Line 10: Line 10:
આપણા દેશમાં જ આમ થયું છે એમ નથી; યુરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાન પુરુષો આવા જ પ્રકારની ફરિયાદ કરે છે. વરાળયંત્ર, વીજળી અને ચુંબકની પાંખો ઉપર ઊડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઈ ગયેલા આ સમયને પોતાનાં અંતઃકરણ અને બુદ્ધિમાં પણ વરાળયંત્ર, વીજળી અને ચુંબકનાં સાધનોથી વિચારવાનો અને નિર્ણય કરવાનો પ્રકાર જોઈએ છે. આમ હોવાથી આજ તમને એવાં સ્ત્રીપુરુષો બહુ જડશે કે જેમણે ઘણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથો, ઘણા વિચારોનાં મોઢાં, પૂછડાં, ગમે તે, પણ કાંઈક ને કાંઈક જાણ્યાં હોય, પણ એવાં જન તો અતિ વિરલ જડશે કે જેને કોઈ એક વિષયનું તેના મૂલથી પરિપાક પર્યંત સાંગોપાંગ યથાર્થ જ્ઞાન હોય. આથી કરીને આ સમયનું જીવન કેવલ એક રમત જેવું, નકામું, હલકું, અને સ્વાર્થી થઈ ગયું છે; જ્યાં જોઈએ ત્યાં રમત ગમતની મંડળીઓ, ક્લબો, સોસાયટીઓ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગંભીર વિસ્તાર માટેનાં તેવાં સ્થાન અન્ય દેશોમાં ક્વચિત્ ક્વચિત્ દેખાય છે, તથાપિ આપણા ભરતખંડમાં તો એક પણ નથી એ અતિશય શોકજનક દશા છે. વિદ્યાવિનોદ, શાસ્ત્રચર્ચા, એ તો એક અનાદરનો વિષય છે, લોનટેનિસ, બિઝિક, ક્રિકેટ, ચાપાણી, જ્યાફતો અને વચમાં વચમાં નાટકોનાં ‘ગાયનો’ એ આજકાલના વિદ્યાના ઉપાસકોનો શોખ છે!

પઠનપાઠનનો જે પ્રાચીન સંપ્રદાય હતો તેનો તો અત્યંત ઉચ્છેદ થયો છે. અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાંચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળો (original) લેખ ઉપજાવી શક્યા નથી! આપણું વાચન એ જ આપણા જીવનનું ખરું પ્રતિબિંબ છે; માણસ કોની સાથે રહે છે ને શું વાંચે છે તે કહો એટલે તે કેવો છે એ કહી શકાશે એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્ય કહ્યું છે.

{{Poem2Close}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Poem2Close}}
{{Hi|૧. વાચનથી શા લાભ થાય?}}
{{Hi|૧. વાચનથી શા લાભ થાય?}}
{{Hi|૨. વિચારનું મહત્ત્વ લેખકે કેવું બતાવ્યું છે?}}

{{Hi|૩. આ નિબંધમાંથી પાંચ તત્સમ શબ્દો વીણી કાઢો. પછી તેમાંથી જ થયેલા (તદ્ભવ) શબ્દો આપો. દા. ત., પાંડિત્ય (તત્સમ), પંડિતાઈ (તદ્ભવ). એ જ રીતે બીજા કોઈ પણ પાઠોમાંથી એવા દસ દસ નમૂના આપો.
{{Hi|૩. આ નિબંધમાંથી પાંચ તત્સમ શબ્દો વીણી કાઢો. પછી તેમાંથી જ થયેલા (તદ્ભવ) શબ્દો આપો. દા. ત., પાંડિત્ય (તત્સમ), પંડિતાઈ (તદ્ભવ). એ જ રીતે બીજા કોઈ પણ પાઠોમાંથી એવા દસ દસ નમૂના આપો.}}
{{Hi|૪. આપણી શાળાઓમાં શાને વાચન કહે છે? લેખક જેને ‘વાચન’ કહે છે તે શું? બંનેમાં ફેર ખરો?}}

{{Hi|૫. કલાપીના પાઠનું ‘વાંચન’ કરો.}}
{{Hi|૫. કલાપીના પાઠનું ‘વાંચન’ કરો.}}