હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સર્જક-પરિચય}} | {{Heading|સર્જક-પરિચય}} | ||
[[File:Hemen Shah.jpg|250px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ.હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. ( સ્કીન )અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે | ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. | ||
એમના પ્રકાશિત પુસ્તકોમાં | એમના પ્રકાશિત પુસ્તકોમાં ‘ક, ખ, કે ગ’ (ગઝલસંગ્રહ; ૧૯૮૯), ‘લાખ ટુકડા કાચના’ (ગઝલસંગ્રહ; ૧૯૯૮), ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ (ગઝલસંગ્રહ; ૨૦૦૩), ‘તથા આખરે ઊકલ્યા જો અક્ષર’ (કાવ્યસંગ્રહ; ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મેઘધનુષ પર જાવું છે’ (બાળકાવ્યસંગ્રહ; ૨૦૦૦)નો સમાવેશ થાય છે. | ||
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે. | એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે. | ||
:::શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા | {{Poem2Close}} | ||
<poem>:::શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા | |||
:::કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા | :::કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા | ||
:::હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪ | :::હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪</poem> | ||
{{Poem2Open}} | |||
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે. | કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right| | {{Right|'''–રઈશ મનીઆર'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 15:54, 29 March 2026
સર્જક-પરિચય
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. એમના પ્રકાશિત પુસ્તકોમાં ‘ક, ખ, કે ગ’ (ગઝલસંગ્રહ; ૧૯૮૯), ‘લાખ ટુકડા કાચના’ (ગઝલસંગ્રહ; ૧૯૯૮), ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ (ગઝલસંગ્રહ; ૨૦૦૩), ‘તથા આખરે ઊકલ્યા જો અક્ષર’ (કાવ્યસંગ્રહ; ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મેઘધનુષ પર જાવું છે’ (બાળકાવ્યસંગ્રહ; ૨૦૦૦)નો સમાવેશ થાય છે. એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪
કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.
–રઈશ મનીઆર