હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.
ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે.
એમના પ્રકાશિત પુસ્તકોમાં , ખ, કે (ગઝલસંગ્રહ ૧૯૮૯), લાખ ટુકડા કાચના (ગઝલસંગ્રહ ૧૯૯૮), તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (ગઝલસંગ્રહ, ૨૦૦૩), તથા આખરે ઊકલ્યા જો અક્ષર (કાવ્યસંગ્રહ ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત "મેઘધનુષ પર જાવું છે" ( બાળકાવ્યસંગ્રહ ૨૦૦૦)નો સમાવેશ થાય છે.
એમના પ્રકાશિત પુસ્તકોમાં ‘ક, ખ, કે ગ’ (ગઝલસંગ્રહ; ૧૯૮૯), ‘લાખ ટુકડા કાચના’ (ગઝલસંગ્રહ; ૧૯૯૮), ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ (ગઝલસંગ્રહ; ૨૦૦૩), ‘તથા આખરે ઊકલ્યા જો અક્ષર’ (કાવ્યસંગ્રહ; ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મેઘધનુષ પર જાવું છે’ (બાળકાવ્યસંગ્રહ; ૨૦૦૦)નો સમાવેશ થાય છે.
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}