36,761
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩. ભોળી ભરવાડણ}} | {{Heading|૩. ભોળી ભરવાડણ|નરસિંહ મહેતા}} | ||
{{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; સોળ | {{Block center|<poem>ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી; | ||
સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. {{Right|ભોળી રે૦}} | સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી. {{Right|ભોળી રે૦}} | ||
અનાથના નાથને વેચે આહીરની નારી; | અનાથના નાથને વેચે આહીરની નારી; | ||
શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. {{gap}}{{Right|ભોળી રે૦}} | શેરીએ શેરીએ સાદ પાડે: લો કોઈ મોરારી. {{gap}}{{Right|ભોળી રે૦}} | ||
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી; | મટુકી ઉતારી, માંહી મોરલી વાગી; | ||
વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. {{Right|ભોળી રે૦}} | વ્રજનારીને સહેજે જોતાં મૂરછા લાગી. {{Right|ભોળી રે૦}} | ||
| Line 15: | Line 15: | ||
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી; | ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી; | ||
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. {{Right|ભોળી રે૦}} | દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. {{Right|ભોળી રે૦}}</poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||