36,520
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૬. સરખી મળી છે જોડી!}} | {{Heading|૬. સરખી મળી છે જોડી!|નરસિંહ મહેતા}} | ||
{{Block center|<poem>ના આવે, ના આવે રે, નાથજી ના આવે. | {{Block center|<poem>ના આવે, ના આવે રે, નાથજી ના આવે. | ||
| Line 7: | Line 7: | ||
ગોકુળ મેલી નાસી ગયા, કાળી કામળ ઓઢતા ભાગા. {{right|નાથ૦}} | ગોકુળ મેલી નાસી ગયા, કાળી કામળ ઓઢતા ભાગા. {{right|નાથ૦}} | ||
આગળ હુતા ગોવાળિયા ને થયા મથુરાના રાય રે; | આગળ હુતા ગોવાળિયા ને થયા મથુરાના રાય રે; | ||
કહો બાઈ ગોકુળ કેમ ગમે એને નિત ઊઠી દોવી પડે ગાય. | કહો બાઈ ગોકુળ કેમ ગમે એને નિત ઊઠી દોવી પડે ગાય. {{gap}} {{right|નાથ૦}} | ||
કંસરાયની કાળી કુબજા, ખૂંધી ને વળી ખોડી રે; | કંસરાયની કાળી કુબજા, ખૂંધી ને વળી ખોડી રે; | ||
કાળો કહાનો, કાળી કુબજા, સરખી મળી છે જોડી રે. {{right|નાથ૦}} | કાળો કહાનો, કાળી કુબજા, સરખી મળી છે જોડી રે. {{right|નાથ૦}} | ||