સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કંટક-પ્યાસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|હરિશ્ચંદ્ર ભટ્ટ}}
{{Heading|૨. કંટક-પ્યાસ|ભનુભાઈ વ્યાસ —‘સ્વપ્નસ્થ'}}
૨. કંટક-પ્યાસ
 
{{Block center|<poem>આજ શ્રાવણની રાતના ગાજે  
{{Block center|<poem>આજ શ્રાવણની રાતના ગાજે  
{{gap|6em}}મેઘ-આડંબર ઘોર,
{{gap|6em}}મેઘ-આડંબર ઘોર,
વીજનાં નૃત્યનાં ઝાંઝર બાજે,  
વીજનાં નૃત્યનાં ઝાંઝર બાજે,  
{{gap|6em}}નીર કરે મૃદુ શોર,  
{{gap|6em}}નીર કરે મૃદુ શોર,  
રોતા હસી ગળકી ઊઠે મોર,  
{{gap|3em}}રોતા હસી ગળકી ઊઠે મોર,  
એવી ઉર ધૂન રમી રહી ઓર!
{{gap|3em}}એવી ઉર ધૂન રમી રહી ઓર!
 
ચાલને મનવા ડુંગર ઊભા  
ચાલને મનવા ડુંગર ઊભા  
{{gap|6em}}પાય ચહે છે પ્રવાસ,  
{{gap|6em}}પાય ચહે છે પ્રવાસ,  
પાછળ નિષ્પથ જંગલ ઊભાં  
પાછળ નિષ્પથ જંગલ ઊભાં  
{{gap|6em}}કંટકની ઉર પ્યાસ! —  
{{gap|6em}}કંટકની ઉર પ્યાસ! —  
હસી રહેશે લોહીના રેલા રમ્ય,  
{{gap|3em}}હસી રહેશે લોહીના રેલા રમ્ય,  
સહાતી ના ઝંખના ઓ રે અગમ્ય '
{{gap|3em}}સહાતી ના ઝંખના ઓ રે અગમ્ય '
 
હુડુડુડુ બારે મેઘ ગડૂડે,  
હુડુડુડુ બારે મેઘ ગડૂડે,  
{{gap|6em}}ધણણ ધ્રૂજે ભોમ,  
{{gap|6em}}ધણણ ધ્રૂજે ભોમ,  
ડુંગરા રૂખડા કંપતા, દોડે –  
ડુંગરા રૂખડા કંપતા, દોડે –  
{{gap|6em}}નદિયું ગાજે ધધોમ!  
{{gap|6em}}નદિયું ગાજે ધધોમ!  
સબાકે વીજ જલે કોટિ સોમ,
{{gap|3em}}સબાકે વીજ જલે કોટિ સોમ,
લાગી તે જ ઝાળ મારે રોમ રે મ
{{gap|3em}}લાગી તે જ ઝાળ મારે રોમ રોમ
 
હજી ઘેરાજે હો મેહુલા ઘેલા
હજી ઘેરાજે હો મેહુલા ઘેલા
{{gap|6em}}તાંડવમાં ચકચૂર,
{{gap|6em}}તાંડવમાં ચકચૂર,
આજે અંતર મુક્ત રોધેલાં
આજે અંતર મુક્ત રોધેલાં
{{gap|6em}}હસતાં ગાંડાતૂર!
{{gap|6em}}હસતાં ગાંડાતૂર!
{{gap|6em}}આજ ભૂલી જા દૂર અદૂર
{{gap|3em}}આજ ભૂલી જા દૂર અદૂર
{{gap|6em}}રે, હો આજ લીન સબ પ્રલયપૂર.
{{gap|3em}}રે, હો આજ લીન સબ પ્રલયપૂર.
 
''''અજંપાની માધુરી''''માંથી</poem>}}
''''અજંપાની માધુરી''''માંથી</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
Line 35: Line 37:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = મેહુલા
|previous = મેહુલા
|next = નર્મદાશંકર -૨
|next = નર્મદાશંકર - ૨
}}
}}