સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – પ્રમોદકુમાર પટેલ/વિવેચક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 6: Line 6:
વિવેચનલેખનના આરંભથી જ ‘સાહિત્યવિવેચન અને કળામીમાંસાના મૂળભૂત પ્રશ્નોમાં’ એ ચિકિત્સકદૃષ્ટિથી ઊંડા ઊતરતા ગયા. આ મથામણભરી તપાસ એમની ચાર દાયકા ચાલેલી વિવેચનસાધનાના કેન્દ્રમાં રહેલી છે. એમના લગભગ દરેક પુસ્તકમાં તાત્ત્વિક ચર્ચાના ધ્યાનાર્હ લેખો મળવાના. અલબત્ત, આ તત્ત્વચર્ચાની સમાન્તરે જ ગુજરાતી સર્જન-વિવેચનના પ્રવાહોની તપાસ પણ એમણે કરી છે. મિથ, કલ્પન, પ્રતીક, થીમ જેવાં સંજ્ઞા-વિભાવોની ચર્ચામાં ગુજરાતી સાહિત્યની કૃતિઓનો ચર્ચા-દૃષ્ટાન્ત લેખે સતત વિનિયોગ તે કરતા રહેલા. આવી તપાસનો ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય એમનાં સળંગ અધ્યયનો – ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા’ નામનો એમનો શોધનિબંધ તેમજ ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ અને ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ – માં ખૂબ મહત્ત્વનો બની રહ્યો હતો સમકાલીન સર્જન અને વિવેચનને તથા સામ્પ્રત સાહિત્યના પ્રશ્નોને એમણે વિવેચકની જવાબદારી અને સજ્જતાથી હંમેશાં હાથ ધર્યા હતા. પ્રશ્નોને પૃથક્કરણથી સમજવાની અને સમજાવવાની એમની વિવેચનરીતિમાં એક તરફ પર્યેષકતા હતી અને, સાથે જ, બીજી બાજુ સ્વાધ્યાયનિષ્ઠ શિક્ષકવૃત્તિ હતી.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Right|– રમણ સોની}}
{{Right|'''– રમણ સોની'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2