સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 3: Line 3:


{{Block center|<poem>ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,  
{{Block center|<poem>ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,  
નિત્ય વલોણાં વલોવતાં રે લોલ.
{{gap}}નિત્ય વલોણાં વલોવતાં રે લોલ.
લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,  
લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,  
મેરુ રવૈયો ઘાલી રે લોલ. {{right|ભલે૦}}
{{gap}}મેરુ રવૈયો ઘાલી રે લોલ. {{right|ભલે૦}}
એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં,  
એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં,  
એકી પા કાનજી કાળા રે લોલ. {{right|ભલે૦}}
{{gap}}એકી પા કાનજી કાળા રે લોલ. {{right|ભલે૦}}
હળવા હળવા ઘૂમજે રે કાનજી,  
હળવા હળવા ઘૂમજે રે કાનજી,  
ગોળી નંદાશે મારી રે લોલ. {{right|ભલે૦}}
{{gap}}ગોળી નંદાશે મારી રે લોલ. {{right|ભલે૦}}
ગોળી નંદાશે ને ચોળી છંટાશે,  
ગોળી નંદાશે ને ચોળી છંટાશે,  
તૂટશે મોતીની માળા રે લોલ. {{right|ભલે૦}}
{{gap}}તૂટશે મોતીની માળા રે લોલ. {{right|ભલે૦}}
કાળીનાગનાં નેતરાં રે કીધાં,  
કાળીનાગનાં નેતરાં રે કીધાં,  
મેરુ કીધો રવૈયો રે લોલ. {{right|ભલે૦}}
{{gap}}મેરુ કીધો રવૈયો રે લોલ. {{right|ભલે૦}}
સાત સાહેરની ગોળી રે કીધી,  
સાત સાહેરની ગોળી રે કીધી,  
ને ચંદો સૂરજ બે સાખી રે લોલ. {{gap}} {{right|ભલે૦}}
{{gap}}ને ચંદો સૂરજ બે સાખી રે લોલ. {{gap}} {{right|ભલે૦}}
ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,  
ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,  
સાત સાહેર વલોવતાં રે લોલ. {{right|ભલે૦}}</poem>}}
{{gap}}સાત સાહેર વલોવતાં રે લોલ. {{right|ભલે૦}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 01:44, 14 April 2026

૧. ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં

નરસિંહ

ભલે રે સર્જ્યાં અમો લોક ભરવાડાં,
નિત્ય વલોણાં વલોવતાં રે લોલ.
લખ ધેન ગોઠ બાવા નંદ ઘેર દૂઝે,
મેરુ રવૈયો ઘાલી રે લોલ. ભલે૦
એકી પા ઘૂમે રાધિકા રે ગોરાં,
એકી પા કાનજી કાળા રે લોલ. ભલે૦
હળવા હળવા ઘૂમજે રે કાનજી,
ગોળી નંદાશે મારી રે લોલ. ભલે૦
ગોળી નંદાશે ને ચોળી છંટાશે,
તૂટશે મોતીની માળા રે લોલ. ભલે૦
કાળીનાગનાં નેતરાં રે કીધાં,
મેરુ કીધો રવૈયો રે લોલ. ભલે૦
સાત સાહેરની ગોળી રે કીધી,
ને ચંદો સૂરજ બે સાખી રે લોલ. ભલે૦
ભલે મળ્યો નરસૈંયાનો સ્વામી,
સાત સાહેર વલોવતાં રે લોલ. ભલે૦