સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વર્ષાની વાત: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. વર્ષાની વાત|રસિકલાલ છોટાલાલ પરીખ}} | {{Heading|૨. વર્ષાની વાત|રસિકલાલ છોટાલાલ પરીખ}} | ||
{{Block center|<poem>વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી! | {{Block center|<poem>વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી! {{right|વર્ષાની૦}} | ||
ભીજી ભૂમિની ગંધ શી અનેરી, સાહેલડી! {{right|વર્ષાની૦}} | ભીજી ભૂમિની ગંધ શી અનેરી, સાહેલડી! {{gap}} {{right|વર્ષાની૦}} | ||
મેઘછૂપી વીજ શી જાદુઈ સાહેલડી! {{right|વર્ષાની૦}} | મેઘછૂપી વીજ શી જાદુઈ સાહેલડી! {{right|વર્ષાની૦}} | ||
મઘમઘતી કેતકીની સૂઈ સાહેલડી! {{right|વર્ષાની૦}} | મઘમઘતી કેતકીની સૂઈ સાહેલડી! {{right|વર્ષાની૦}} | ||
Latest revision as of 02:34, 15 April 2026
૨. વર્ષાની વાત
રસિકલાલ છોટાલાલ પરીખ
વર્ષાની વાત ઘનઘેરી સાહેલડી!
સ્વાધ્યાય
૧. વર્ષાઋતુનો પ્રભાવ આ ગીતમાં શી રીતે સૂચવવામાં આવ્યો છે?
૨. વર્ષાએ શા ફેરફાર કર્યા?
૩. પૃથ્વી અને ચિત્તની કેવી રીતે સરખામણી કરવામાં આવી છે તે બતાવો.
૪. આ કાવ્યોમાંથી શું સૂચિત થાય છે?
૫. બંને કાવ્યોમાં કયાં કયાં ચિત્રો અંક્તિ થયાં છે?