ગુજરાતી નારીસંપદા : કવિતા/શરદની રાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|શરદની રાત|પુષ્પાબહેન વકીલ}} {{center|<big><big>'''⯐'''</big></big>}} {{Block center|<poem> રૂડી શરદ પૂનમની રાત આજ, મને રાસ રમ્યાંના કોડ રાજ, પ્રેમે પધારો મારે આંગણે. મેં તોરણ બંધાવ્યા ટોડલે આજ, મેં દીવડા મૂકાવ્ય...")
 
No edit summary
 
Line 5: Line 5:
રૂડી શરદ પૂનમની રાત આજ,  
રૂડી શરદ પૂનમની રાત આજ,  
મને રાસ રમ્યાંના કોડ રાજ,  
મને રાસ રમ્યાંના કોડ રાજ,  
પ્રેમે પધારો મારે આંગણે.
{{gap|4em}}પ્રેમે પધારો મારે આંગણે.
 
મેં તોરણ બંધાવ્યા ટોડલે આજ,  
મેં તોરણ બંધાવ્યા ટોડલે આજ,  
મેં દીવડા મૂકાવ્યા ગોખ રાજ,  
મેં દીવડા મૂકાવ્યા ગોખ રાજ,  
પ્રેમે પધારો મારે આંગણે.
{{gap|4em}}પ્રેમે પધારો મારે આંગણે.
 
ગાજે તાલ પખાજ ને ઝાંઝરી રે,  
ગાજે તાલ પખાજ ને ઝાંઝરી રે,  
વાયે વીણા મૃદંગ ને વાંસળી રે,  
વાયે વીણા મૃદંગ ને વાંસળી રે,  
પ્રેમે પધારો મારે આંગણે.
{{gap|4em}}પ્રેમે પધારો મારે આંગણે.
 
ખીલી સોળકળાથી ચાંદની આજ,  
ખીલી સોળકળાથી ચાંદની આજ,  
તેણે મોહ્યું છે મારું મન રાજ,  
તેણે મોહ્યું છે મારું મન રાજ,  
પ્રેમે પધારો મારે આંગણે.
{{gap|4em}}પ્રેમે પધારો મારે આંગણે.
 
હેત હૈયે હુલાવી આપણે આજ,  
હેત હૈયે હુલાવી આપણે આજ,  
પ્રેમે રંગભર રમશું રાસ રાજ,  
{{gap|4em}}પ્રેમે રંગભર રમશું રાસ રાજ,  
પ્રેમે પધારો મારે આંગણે.</poem>}}
{{gap|4em}}પ્રેમે પધારો મારે આંગણે.</poem>}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}
<br>
<br>