ધીરેન્દ્ર મહેતાની કવિતા/ખારી નદી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 15: | Line 15: | ||
ફાટી ગયેલી આંખો જેવી | ફાટી ગયેલી આંખો જેવી | ||
એની ફાટો | એની ફાટો | ||
ભજવાતાં દૃશ્યોને નીરખે... | |||
કાંઠે જલી ઊઠતાં શરીરો સાથે | કાંઠે જલી ઊઠતાં શરીરો સાથે | ||
નિઃશેષ થતા સંબંધો... | નિઃશેષ થતા સંબંધો... | ||
| Line 30: | Line 30: | ||
ઘરડાંઓની પડખે થઈને ચાલ્યા જતા એ ડાઘુ... | ઘરડાંઓની પડખે થઈને ચાલ્યા જતા એ ડાઘુ... | ||
સન્નાટાઘેરી | સન્નાટાઘેરી | ||
કો’ રાતે | |||
‘બિડાયેલી | ‘બિડાયેલી | ||
આ આંખોની ધારે | આ આંખોની ધારે | ||
| Line 41: | Line 41: | ||
ખારી નદી?’ | ખારી નદી?’ | ||
{{right|૨૯-૫-૨૦૧૨}}</poem>}} | {{right|૨૯-૫-૨૦૧૨}}</poem>}} | ||
{{reflist}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:36, 5 May 2026
૪૪.
ખારી નદી*[1]
ખારી નદી*[1]
ખારાશ બધીયે ખેંચીખેંચી
ખેંચાઈ ગઈ એ પોતે
(પોતાની અંદર?)
સંકોચાતી હોય ગામથી એ રીતે
પડી રહે એકાકિની
આ વિજન વાટે
સુક્કા દેશેઃ
તજી દીધી હોય એવી
‘ખારી નદી’ની લાંછન જેવી ઓળખ સાથે
સૂની નદી આ...
ફાટી ગયેલી આંખો જેવી
એની ફાટો
ભજવાતાં દૃશ્યોને નીરખે...
કાંઠે જલી ઊઠતાં શરીરો સાથે
નિઃશેષ થતા સંબંધો...
ધુમાડાના ગોટેગોટે ઘુમરાતું ભાવિ
પીઠે લાદી
ડાઘુઓ સૌ ચાલ્યા...
સીધી સ્વર્ગબારણે લઈ જતી
આ નદીકિનારે
અગ્નિદાહ અપાય
એવી એકજ એ વાંછા
ચાંપી છાતી સાથે
દ્હાડા ગણતાં ઘરમાં
ચોપાડે જે સૂતાં
ઘરડાંઓની પડખે થઈને ચાલ્યા જતા એ ડાઘુ...
સન્નાટાઘેરી
કો’ રાતે
‘બિડાયેલી
આ આંખોની ધારે
વહી આવતી
આંસુની ધારા
હોઠને ખૂણે અટકે...
સ્પર્શ સરીખા આછેરા સ્વાદે એના
બુદ્બુદ્ બુદ્બુદ્
શબ્દ સરે-
ખારી નદી?’
૨૯-૫-૨૦૧૨
- ↑ * ભાગોળે સ્મશાનભૂમિને અડીને આવેલી ભુજની એકમાત્ર નદી, એ ભૂમિ પર અગ્નિસંસ્કાર થવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે એવી પ્રચલિત માન્યતા.
Lua error in package.lua at line 80: module ‘strict’ not found.