નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી બાલકથાનું વિવેચન: Difference between revisions

formatting of heading
No edit summary
(formatting of heading)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|૨૨. ગુજરાતી બાલકથાનું વિવેચન|શ્રદ્ધા ત્રિવેદી}}
<big><big>'''૨૨'''</big></big>
 
<center><big><big>'''ગુજરાતી બાલકથાનું વિવેચન'''</big><br>
શ્રદ્ધા ત્રિવેદી</big></center>
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ કરવામાં બાલસાહિત્યનો અને તેમાંય બાલકથાઓનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આથી જ બાલકથાઓનું નિરીક્ષણ, પરીક્ષણ, સમીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ. બાલકથાનું વિવેચન થવું જોઈએ એમ કહીએ છીએ ત્યારે એ દ્વારા આપણને શું અભિપ્રેત છે? શા માટે તે જરૂરી છે? ને ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે તે કેટલા પ્રમાણમાં થયું છે?-વગેરે બાબતોની થોડીક વાત કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.