નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી બાલકથાનું વિવેચન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(formatting of heading)
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૨૨. ગુજરાતી બાલકથાનું વિવેચન|શ્રદ્ધા ત્રિવેદી}}
{{Heading|ગુજરાતી બાલકથાનું વિવેચન|શ્રદ્ધા ત્રિવેદી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો વિકાસ કરવામાં બાલસાહિત્યનો અને તેમાંય બાલકથાઓનો ફાળો અત્યંત મહત્ત્વનો છે. આથી જ બાલકથાઓનું નિરીક્ષણ, પરીક્ષણ, સમીક્ષણ સતત ચાલતું રહેવું જોઈએ. બાલકથાનું વિવેચન થવું જોઈએ એમ કહીએ છીએ ત્યારે એ દ્વારા આપણને શું અભિપ્રેત છે? શા માટે તે જરૂરી છે? ને ગુજરાતી બાલકથાસાહિત્ય સંદર્ભે તે કેટલા પ્રમાણમાં થયું છે?-વગેરે બાબતોની થોડીક વાત કરવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.

Navigation menu