નારીસંપદાઃ વિવેચન/નવલરામ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 2: Line 2:
{{Heading|૧. નવલરામ|હીરાબહેન પાઠક}}
{{Heading|૧. નવલરામ|હીરાબહેન પાઠક}}
<center>
<center>
{|style="background-color: #FFEEDC;Width:90%; border: 1px solid #FFAF37; padding: 0px 20px 0px 20px;"
{|style="background-color: #FFEEDC;Width:95%; border: 1px solid #FFAF37; padding: 0px 20px 0px 20px;"
|<span style="">{{gap}}{{Justify|ન.ની વિશિષ્ટતા – ન.નું વિવેચનસાહિત્ય – ન.નું કાવ્યસામાન્ય વિશે લખાણ જૂજ - કાવ્યમાં રસ, જુસ્સો, તર્ક અને તરંગ, છંદ, અલંકારચાતુર્ય શૈલી, બાની વ.- કવિતાજાતિઓ : ખંડકાવ્ય શબ્દનો સાચો અર્થ : સંગીતકવિતા એ અંતઃસ્થિત(Subjective), વીરકવિતા એ બાહ્યસ્થિત(Objective) - કુદરત અને ઉત્તમ કાવ્ય - કવિતા અને તત્ત્વજ્ઞાન, નીતિ, વિદ્વત્તા, અનુભવ - નાટક : ન.નાં નાટકોનાં અવલોકનો – ન.ના ઘણાખરા સિદ્ધાંતો અવલોકનો દ્વારા ઉપલબ્ધ - વાર્તાસાહિત્ય અને જીવનચરિત્રોનાં અવલોકનો - વિવેચન વિશે સિદ્ધાંતો : વિવેચકનું કર્તવ્ય, દેશકાલપાત્રવિવેક - ભાષાંતરો, ગ્રંથસંશોધન – ન. પહેલા જ નિયમિત અવલોકનકાર – તેમના સમયના સાહિત્યનાં મોટાં વલણોનું નિરીક્ષણ-ઉકેલણ - નર્મદ-ન.ની વિવેચનાનો ભેદ – શ્રી ધ્રુવનો અભિપ્રાય – “ઝરણ, પૂર, કે શાન્ત નદી ?”}}
|{{Justify|{{gap}}ન.ની વિશિષ્ટતા – ન.નું વિવેચનસાહિત્ય – ન.નું કાવ્યસામાન્ય વિશે લખાણ જૂજ - કાવ્યમાં રસ, જુસ્સો, તર્ક અને તરંગ, છંદ, અલંકારચાતુર્ય શૈલી, બાની વ.- કવિતાજાતિઓ : ખંડકાવ્ય શબ્દનો સાચો અર્થ : સંગીતકવિતા એ અંતઃસ્થિત(Subjective), વીરકવિતા એ બાહ્યસ્થિત(Objective) - કુદરત અને ઉત્તમ કાવ્ય - કવિતા અને તત્ત્વજ્ઞાન, નીતિ, વિદ્વત્તા, અનુભવ - નાટક : ન.નાં નાટકોનાં અવલોકનો – ન.ના ઘણાખરા સિદ્ધાંતો અવલોકનો દ્વારા ઉપલબ્ધ - વાર્તાસાહિત્ય અને જીવનચરિત્રોનાં અવલોકનો - વિવેચન વિશે સિદ્ધાંતો : વિવેચકનું કર્તવ્ય, દેશકાલપાત્રવિવેક - ભાષાંતરો, ગ્રંથસંશોધન – ન. પહેલા જ નિયમિત અવલોકનકાર – તેમના સમયના સાહિત્યનાં મોટાં વલણોનું નિરીક્ષણ-ઉકેલણ - નર્મદ-ન.ની વિવેચનાનો ભેદ – શ્રી ધ્રુવનો અભિપ્રાય – “ઝરણ, પૂર, કે શાન્ત નદી ?”}}
|}
|}
</center>
</center>
 
{{dhr}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ દલપતરામ તથા નર્મદાશંકરના સાહિત્યસંબંધી ભિન્ન પ્રકારના વિચારોનો અને મતોનો પોતાનામાં વિવેકપુ૨:સ૨ સમન્વય કરી, ગુજરાતી સાહિત્યમાં મનનાત્મક દૃષ્ટિએ અને શાસ્ત્રીય પદ્ધતિએ વિવેચન લખનાર પહેલા નવલરામ હતા. આપણા સાહિત્યની “જૂની સ્કૂલનો અસ્ત” અને “નવીનો ઉદય” જાહેર કરવા માટે ‘પ્રથમ પરીક્ષક' તરીકે પંકાવાના કોડ રાખનાર આ વિવેચકમાં, વિવેચકને આવશ્યક સર્વ શક્તિઓનું દર્શન થાય છે. એણે વિવેચનસંબંધી અનેક પ્રકારના લેખોનો ઠીકઠીક જથ્થો ગુજરાતી સાહિત્યને ધર્યો છે. એમનું વિવેચન ત્રણ પ્રકારના લેખોમાં ખાસ કરીને વહેંચાઈ ગયું છે, અને તે નીચે પ્રમાણે :