નારીસંપદાઃ વિવેચન/વિવેચનની પ્રક્રિયા: Difference between revisions

+૧
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૫૬. વિવેચનની પ્રક્રિયા|દર્શિની દાદાવાલા}}
{{Heading|વિવેચનની પ્રક્રિયા|દર્શિની દાદાવાલા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અંગ્રેજી શબ્દ Criticism ફ્રેન્ચ શબ્દ Critiqueમાંથી ઉદ્ભવ્યો જેનાં મૂળ લગભગ ૧૪મી સદીમાં જોવા મળે છે. ૧૬મી સદીના મધ્યથી, અંગ્રેજી ભાષામાં Critic અને Critical સંજ્ઞાઓ પ્રયોજાયેલી જણાય છે. Criticism સંજ્ઞા ૧૭મી સદીની શરૂઆતથી અંગ્રેજી લખાણોમાં પ્રચલિત થઈ. ફ્રેન્ચ શબ્દ Critiqueનાં મૂળ લૅટિન Criticusમાં રહેલાં છે અને એ પૂર્વે ગ્રીક ભાષાની Kritos સંજ્ઞામાં પણ જણાય છે.