36,936
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|રોજની રામાયણ}} | {{Heading|રોજની રામાયણ|વિનોદિની નીલકંઠ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોળનું નામ હતું છેલછબીલાની પોળ. દરેક યુગમાં, દરેક પોળમાં કોઈક છેલછબીલો તો રહેતો જ હોય છે. એટલે કયા જમાનામાં, કયા છેલછબીલા ઉપરથી પોળનું નામ પડ્યું હશે, તે શોધવું કોઈ શોધખોળના શોખીન માટે પણ ઘણું અઘરું પડી જાય. | પોળનું નામ હતું છેલછબીલાની પોળ. દરેક યુગમાં, દરેક પોળમાં કોઈક છેલછબીલો તો રહેતો જ હોય છે. એટલે કયા જમાનામાં, કયા છેલછબીલા ઉપરથી પોળનું નામ પડ્યું હશે, તે શોધવું કોઈ શોધખોળના શોખીન માટે પણ ઘણું અઘરું પડી જાય. | ||