બહુરંગી/રોજની રામાયણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રોજની રામાયણ}}
{{Heading|રોજની રામાયણ|વિનોદિની નીલકંઠ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોળનું નામ હતું છેલછબીલાની પોળ. દરેક યુગમાં, દરેક પોળમાં કોઈક છેલછબીલો તો રહેતો જ હોય છે. એટલે કયા જમાનામાં, કયા છેલછબીલા ઉપરથી પોળનું નામ પડ્યું હશે, તે શોધવું કોઈ શોધખોળના શોખીન માટે પણ ઘણું અઘરું પડી જાય.

Navigation menu