બાબુ સુથારની કવિતા/સર્જક-પરિચય: Difference between revisions
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |

| (3 intermediate revisions by 2 users not shown) | |||
| Line 2: | Line 2: | ||
{{Heading|સર્જક-પરિચય |બાબુ સુથાર}} | {{Heading|સર્જક-પરિચય |બાબુ સુથાર}} | ||
[[File:Babu Suthar.jpg|frameless|center|200px]]

{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે. | તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે. | ||
| Line 16: | Line 17: | ||
તેમના રસનાં ક્ષેત્રો ફિલસૂફી, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ડિજિટલ સંસ્કૃતિ, સિનેમા (ખાસ કરીને નાના દેશોનું) અને સમકાલીન રાજકીય ઘટનાઓ છે. ફેઈસબુક જેવા સમૂહમાધ્યમ પરના તેમનાં લખાણો અને ચર્ચાવિચારણા વિચારોત્તેજક બની રહે છે. | તેમના રસનાં ક્ષેત્રો ફિલસૂફી, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ડિજિટલ સંસ્કૃતિ, સિનેમા (ખાસ કરીને નાના દેશોનું) અને સમકાલીન રાજકીય ઘટનાઓ છે. ફેઈસબુક જેવા સમૂહમાધ્યમ પરના તેમનાં લખાણો અને ચર્ચાવિચારણા વિચારોત્તેજક બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|ઈ-મેઈલ : basuthar@gmail.com}} | {{right|ઈ-મેઈલ : basuthar@gmail.com}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે | |previous = બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે | ||
|next = | |next = સંપાદક-પરિચય | ||