બાબુ સુથારની કવિતા/સર્જક-પરિચય: Difference between revisions

No edit summary
No edit summary

(4 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:

{{Heading|સર્જક-પરિચય |બાબુ સુથાર}}
{{Heading|સર્જક-પરિચય |બાબુ સુથાર}}
[[File:Babu Suthar.jpg|frameless|center|200px]]

{{Poem2Open}}
{{Poem2Open}}
તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે.
તેમનું જન્મસ્થળ વીરપુર તાલુકાના (ત્યારનું બાલાસિનોર) ભરોડી ગામ છે.
Line 16: Line 17:
તેમના રસનાં ક્ષેત્રો ફિલસૂફી, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ડિજિટલ સંસ્કૃતિ, સિનેમા (ખાસ કરીને નાના દેશોનું) અને સમકાલીન રાજકીય ઘટનાઓ છે. ફેઈસબુક જેવા સમૂહમાધ્યમ પરના તેમનાં લખાણો અને ચર્ચાવિચારણા વિચારોત્તેજક બની રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|મો.: +૧(૮૧૪)-૨૭૯-૯૭૪૪}}

{{right|ઈ-મેઈલ : basuthar@gmail.com}}
{{right|ઈ-મેઈલ : basuthar@gmail.com}}

{{HeaderNav2
{{HeaderNav2
|previous = બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે
|previous = બાબુ સુથારની કવિતાના વિશેષોઃ મનીષા દવે
|next = ૐ અંતરમંતર
|next = સંપાદક-પરિચય