સરળ અલંકાર-વિવેચન/માલોપમા: Difference between revisions

+1
 
No edit summary
 
Line 5: Line 5:
જેમકે :
જેમકે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પુરુષ-પ્રકૃતિ જેવાં, અગ્નિ-અગ્નિશિખા સમાં,
{{Block center|'''<poem>પુરુષ-પ્રકૃતિ જેવાં, અગ્નિ-અગ્નિશિખા સમાં,
સારસ-સારસી જેવાં, ફરે છે સાથ સાથમાં;
સારસ-સારસી જેવાં, ફરે છે સાથ સાથમાં;
શશીની જ્યોત્સનામાં મૃદુ મૃદુ ફરે છે પતિ-સતી.
શશીની જ્યોત્સનામાં મૃદુ મૃદુ ફરે છે પતિ-સતી.
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>}}  
{{right|(પ્રજારામ રાવળ)}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પતિ-પત્નીને પુરુષપ્રકૃતિ સાથે, અગ્નિ અને અગ્નિશિખા સાથે ને સારસ-સારસી સાથે સરખાવ્યાં છે, ત્રણ જુદાં જુદાં ઉપમાનો દ્વારા, માટે આ માલોપમા કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જુઓઃ
અહીં પતિ-પત્નીને પુરુષપ્રકૃતિ સાથે, અગ્નિ અને અગ્નિશિખા સાથે ને સારસ-સારસી સાથે સરખાવ્યાં છે, ત્રણ જુદાં જુદાં ઉપમાનો દ્વારા, માટે આ માલોપમા કહેવાય. હવે નીચેનું ઉદાહરણ જુઓઃ
Line 18: Line 18:
એવો જ નીચેનો દાખલ જુઓ:
એવો જ નીચેનો દાખલ જુઓ:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અંધકાર અલૌકિક હતો :
{{Block center|'''<poem>અંધકાર અલૌકિક હતો :
યમદંડના કિરણજૂથ સમાન,  
યમદંડના કિરણજૂથ સમાન,  
વિબુધોના આત્મામાં વસે છે એવો,  
વિબુધોના આત્મામાં વસે છે એવો,  
Line 25: Line 25:
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,  
પાર્થિવથી પર, પરમ અભેદ્ય,  
અંધકાર પણ અલૌકિક હતો.
અંધકાર પણ અલૌકિક હતો.
{{right|(ચિત્રદર્શનો)}}</poem>}}
{{right|(ચિત્રદર્શનો)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં અંધકારને માટે કવિએ વિવિધ ઉપમાનો સર્જ્યાં છે માટે આ પણ માલોપમાનું ઉદાહરણ છે.
અહીં અંધકારને માટે કવિએ વિવિધ ઉપમાનો સર્જ્યાં છે માટે આ પણ માલોપમાનું ઉદાહરણ છે.