બહુરંગી/સંપાદક-પરિચય: Difference between revisions
+1 |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સંપાદકનો પરિચય}} | {{Heading|સંપાદકનો પરિચય}} | ||
[[File:Swati Medh.jpg|frameless|center|200px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સ્વાતિ મેઢ, | સ્વાતિ મેઢ (ત્રિપાઠી) ગુજરાતી ભાષાના મૌલિક હાસ્યસાહિત્યનાં લેખિકાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. 17 મે, 1949માં જન્મેલા સ્વાતિબહેન વર્ષ 1971થી લેખનપ્રવૃત્તિમાં સક્રિય થયા છે. તેઓ પૂર્વ અધ્યાપક અને વ્યાવસાયિક અનુવાદક છે. તેમણે હાસ્યલેખ ઉપરાંત પ્રવાસનિબંધો, વ્યક્તિચિત્રો, ટૂંકી વાર્તાઓ, બાળવાર્તાઓ અને કેટલીક હાસ્યકવિતાઓ પણ આપી છે. મૂળે એમનામાં હાસ્યરસ સ્વયંસ્ફૂરિત હોવાના કારણે એમના લગભગ તમામ લખાણમાં હાસ્યની છાંટ મળે છે. | ||
સ્વાતિબહેનનું કૉલમ-લેખન : સુરતથી પ્રકાશિત થતા ગુજરાતી દૈનિક ‘ગુજરાત ગાર્ડિયન’ની કૉલમમાં પ્રવાસનિબંધો લખ્યા તથા વિશ્વફલક પર અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓ અને પુરુષોના જીવનનો પરિચય કરાવતી કૉલમ પણ લખી. સ્વાતિબહેનના હાસ્યલેખો/વાર્તાઓ, સંપાદન, અનુવાદ અને બાળવાર્તાઓ સહિત દસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. | |||
‘ઊડી ઉગમણે દેશ’ પુસ્તકમાં સ્ત્રીઓના સ્વશક્તિકરણની રુપકાત્મક શૈલીમાં લખાયેલી હાસ્ય-કટાક્ષથી ભરપૂર એમની નોંધપાત્ર વ્યંગ્યકથાઓ છે. ‘કબૂતર જા, જા, જા’ હાસ્યલેખસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. ‘ખિસકોલીઓનો ડાન્સ’ બાળવાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકદમી, ગાંધીનગરનું દ્વિતીય પારિતોષિક અને આ પુસ્તક બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ તરફથી પણ પુરસ્કૃત થયું છે. ‘કબૂતર જા... જા... જા...’ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું પ્રથમ અને ‘સુહાના સફર ઔર...’ને દ્વિતીય પારિતોષિક મળ્યું છે. | |||
આ ઉપરાંત ‘આરસીની ભીતરમાં’, સુહાના સફર ઔર...’ અને ‘નડિયાદી મિક્સ’ એ હાસ્ય-વ્યંગ્ય લેખો અને હાસ્યવાર્તાઓના સંગ્રહ છે. ‘બહુરંગી’ ગુજરાતી લેખિકાઓની હાસ્યરચનાઓનું એમણે કરેલું સંપાદન છે. સ્વાતિબહેનના અનુવાદિત પુસ્તકો ત્રણ છે. ‘વેરોનિકા’ (પાઉલો કોએલોની નવલકથા “વેરોનિકા વોન્ટ્સ ટુ ડાય” નો અનુવાદ), ‘મેન્સ સર્ચ ફોર મિનિંગ’ (વિકટર એ. ફ્રેંકલના એ જ શીર્ષક સાથેના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) અને ‘લાગણીસભર બાળઉછેર’ (બાળઉછેર વિશેના અમિતા ગોવિંદાના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) | |||
આ સંગ્રહની હાસ્યનિબંધ કૃતિ ‘અવર ગુજરાતી સ્પેશલ થિંગ’ તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’ માંથી લીધી છે. | |||
{{Right|'''– લતા હિરાણી'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
Latest revision as of 09:57, 3 July 2026

સ્વાતિ મેઢ (ત્રિપાઠી) ગુજરાતી ભાષાના મૌલિક હાસ્યસાહિત્યનાં લેખિકાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. 17 મે, 1949માં જન્મેલા સ્વાતિબહેન વર્ષ 1971થી લેખનપ્રવૃત્તિમાં સક્રિય થયા છે. તેઓ પૂર્વ અધ્યાપક અને વ્યાવસાયિક અનુવાદક છે. તેમણે હાસ્યલેખ ઉપરાંત પ્રવાસનિબંધો, વ્યક્તિચિત્રો, ટૂંકી વાર્તાઓ, બાળવાર્તાઓ અને કેટલીક હાસ્યકવિતાઓ પણ આપી છે. મૂળે એમનામાં હાસ્યરસ સ્વયંસ્ફૂરિત હોવાના કારણે એમના લગભગ તમામ લખાણમાં હાસ્યની છાંટ મળે છે.
સ્વાતિબહેનનું કૉલમ-લેખન : સુરતથી પ્રકાશિત થતા ગુજરાતી દૈનિક ‘ગુજરાત ગાર્ડિયન’ની કૉલમમાં પ્રવાસનિબંધો લખ્યા તથા વિશ્વફલક પર અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર મહિલાઓ અને પુરુષોના જીવનનો પરિચય કરાવતી કૉલમ પણ લખી. સ્વાતિબહેનના હાસ્યલેખો/વાર્તાઓ, સંપાદન, અનુવાદ અને બાળવાર્તાઓ સહિત દસ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘ઊડી ઉગમણે દેશ’ પુસ્તકમાં સ્ત્રીઓના સ્વશક્તિકરણની રુપકાત્મક શૈલીમાં લખાયેલી હાસ્ય-કટાક્ષથી ભરપૂર એમની નોંધપાત્ર વ્યંગ્યકથાઓ છે. ‘કબૂતર જા, જા, જા’ હાસ્યલેખસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. ‘ખિસકોલીઓનો ડાન્સ’ બાળવાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકદમી, ગાંધીનગરનું દ્વિતીય પારિતોષિક અને આ પુસ્તક બાળસાહિત્ય અકાદમી, અમદાવાદ તરફથી પણ પુરસ્કૃત થયું છે. ‘કબૂતર જા... જા... જા...’ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરનું પ્રથમ અને ‘સુહાના સફર ઔર...’ને દ્વિતીય પારિતોષિક મળ્યું છે.
આ ઉપરાંત ‘આરસીની ભીતરમાં’, સુહાના સફર ઔર...’ અને ‘નડિયાદી મિક્સ’ એ હાસ્ય-વ્યંગ્ય લેખો અને હાસ્યવાર્તાઓના સંગ્રહ છે. ‘બહુરંગી’ ગુજરાતી લેખિકાઓની હાસ્યરચનાઓનું એમણે કરેલું સંપાદન છે. સ્વાતિબહેનના અનુવાદિત પુસ્તકો ત્રણ છે. ‘વેરોનિકા’ (પાઉલો કોએલોની નવલકથા “વેરોનિકા વોન્ટ્સ ટુ ડાય” નો અનુવાદ), ‘મેન્સ સર્ચ ફોર મિનિંગ’ (વિકટર એ. ફ્રેંકલના એ જ શીર્ષક સાથેના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ) અને ‘લાગણીસભર બાળઉછેર’ (બાળઉછેર વિશેના અમિતા ગોવિંદાના અંગ્રેજી પુસ્તકનો અનુવાદ)
આ સંગ્રહની હાસ્યનિબંધ કૃતિ ‘અવર ગુજરાતી સ્પેશલ થિંગ’ તેમના હાસ્યનિબંધ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’ માંથી લીધી છે.
– લતા હિરાણી