સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions
Jump to navigation
Jump to search
m →top: Change site name |
Artimundra (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 20: | Line 20: | ||
<center> | <center> | ||
{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;" | {|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;" | ||
|<center>{{gap}}[https:// | |<center>{{gap}}[https://ekatra.org/ebooks/suresh-joshi-thi-suresh-joshi/read#flipbook-6a5c4ae5d5e8a પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}}</center> | ||
|}</center> | |}</center> | ||
<br> | <br> | ||
| Line 36: | Line 36: | ||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||
[[Category:સુરેશ જોષી]] | [[Category:સુરેશ જોષી]] | ||
[[Category:સુમન શાહ]] | |||
Latest revision as of 03:56, 19 July 2026
કૃતિ-પરિચય
‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર
