ભગવાનની વાતો: Difference between revisions
Jump to navigation
Jump to search
m →top: Change site name |
Artimundra (talk | contribs) No edit summary |

| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 21: | Line 21: | ||

{|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;" | {|style="background-color: #C7E6C7; border: 1px solid #228B22;" | ||
|{{gap}}[https:// | |{{gap}}[https://ekatra.org/ebooks/bhagvanni-vato/read#flipbook-6a5c4b424cd47 પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો]{{gap}} | ||

| Line 34: | Line 34: | ||

[[Category:કવિતા]] | |||
[[Category:દિલીપ ઝવેરી]] | |||
Latest revision as of 03:58, 19 July 2026
કૃતિ-પરિચય
ભગવાનની સાથે વાતો કરનારા તો કે બાળકસંતજ્ઞાનીકવિ. આમાંથી લખી જાણે કવિ. ભગવાન બોલે ને કવિ લખે. એ લખે એટલે ભગવાન વાતો કરે કવિતામાં. જેટલી ભગવાનની વાતો એટલી કવિની કવિતા. ઘણી ઘણી ભાષામાં કવિઓએ ભગવાનને બોલતા કર્યા છે આમ. એમાં એક તે દિલીપ ઝવેરી. દિલીપ ઝવેરીએ લખેલી ‘ભગવાનની વાતો’ નિતનિરાળી ગુજરાતીમાં નખરાળી કવિતા. ગુજરાતી કવિતાના અવનવા પ્રદેશો દેખાડનાર આ કવિને ગુજરાત જેટલું ઓળખે એથી વધુ જગત ઓળખે. એટલે થોડાક રંજ સાથે પણ આ કવિ લખતા રહ્યા છે આજ સુધી. આવતીકાલની ગુજરાતી કવિતા.
— રાજેશ પંડ્યા