મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૨)|રમણ સોની}} <poem> ‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી; | ‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી; | ||
માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી? | માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી? | ||
:::::::::: પલંગ-પાયે | ::::::::::::::: પલંગ-પાયે | ||
તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી? | તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી? | ||
ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી. | ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી. | ||
:::::::::: પલંગ-પાયે | ::::::::::::::: પલંગ-પાયે | ||
પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી; | પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી; | ||
ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી! | ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી! | ||
:::::::::: પલંગ-પાયે | ::::::::::::::: પલંગ-પાયે | ||
</poem> | </poem> |
Revision as of 10:03, 6 August 2021
પદ (૩૨)
રમણ સોની
‘પલંગ-પાયે તને કુસુમમાલા વડે બાંધીશ બેહુ કર લાજ લોપી;
માહરે મંદિર થકો કોણ મુકાવશે? શું કરશે પેલી શોક્ય કોપી?
પલંગ-પાયે
તું વનમાલી, ને હું કુસુમવન વેલડી, નીર નવ સીંચે તો શીદ રોપી?
ભમરલો હોય તે કુસુમ-મકરંદ-વશે, કમલ માંહે રહે પ્રાણ અરપી.
પલંગ-પાયે
પ્રીત કરવી ઘટે પ્રેમના પાત્ર-શું, તન-મન-ધન જે રહે રે સોંપી;
ભણે નરસૈંયો: એ રીસ જ્યમ ઊતરે તેહ ઉપાય તું કરને, ગોપી!
પલંગ-પાયે