મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૬.સમયસુંદર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬.સમયસુંદર| રમણ સોની}} {{Poem2Open}} સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે. | સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Box | |||
|title = ૧ પદ; નળદમયંતી રાસ; સીતારામ ચોપાઈ | |||
|content = | |||
==પદ== | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પદ ૧|પદ ૧]] | |||
==‘નલ-દમયંતી રાસ’== | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નલ-દમયંતી રાસ’ માંથી| નલ-દમયંતી રાસ]] | |||
==સીતારામ ચોપાઈ== | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૧|ખંડ ૧]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૨|ખંડ ૨]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૫|ખંડ ૫]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૬|ખંડ ૬]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૭|ખંડ ૭]] | |||
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ખંડ ૯|ખંડ ૯]] | |||
}} |
Revision as of 08:02, 10 August 2021
૨૬.સમયસુંદર
રમણ સોની
સમયસુંદર (ઈ. ૧૬મી સદી ઉત્તરાર્ધ – ૧૭મી પૂર્વાર્ધ): સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ તથા ગુજરાતીમાં સાહિત્યસર્જન કરનાર આ અભ્યાસી કવિ સંગીતજ્ઞ પણ હતા. અનેક રાસકૃતિઓ તથા બત્રીસી, બારમાસા અને ટૂંકી પદરચનાઓ આપનાર આ કવિની ‘સાંબપ્રદ્યુમ્ન ચોપાઈ’, ‘પ્રત્યેકબુદ્ધ ચોપાઈ’,‘મૃગાવતી ચોપાઈ’ ‘નલદવદંતી રાસ’ અને ‘સીતા-રામ ચોપાઈ’ ધ્યાનાર્હ ને કવિત્વપૂર્ણ કૃતિઓ છે. એમનાં પદોની ગેયતા જૈન-સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે. પાંડિત્ય અને કવિત્વનો સુયોગ એમની કૃતિઓમાં જોવા મળે છે.